દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૭ મિનિટ
ટેસ્ટ માટે
  1. બાઉલ દહીં
  2. ૫-૬ કળી લસણ
  3. ૨ ટેબલસ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  4. ૨ ચમચીતેલ
  5. ૧/૨ ચમચીજીરૂ
  6. ૧ ચપટીહિંગ
  7. ૧/૮ ચમચી હળદર
  8. ૧/૨ ચમચીધાણાજીરૂ
  9. ૧/૨ ચમચીકે સ્વાદ અનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

૭ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દહીં ને ફેંટી ને એક બાઉલ માં તૈયાર કરો.
    લસણ ને ખલ માં વાટી લેવું.ત્યારબાદ લાલ મરચું પાઉડર એડ કરી ફરીથી વાટી ને મિક્સ કરવું, ચટણી તૈયાર કરવી.

  2. 2
  3. 3

    હવે,એક પેન માં તેલ લઇ જીરું હિંગ ને તતડાવી લસણ મરચાની પેસ્ટ એડ કરી ધીમી આંચ પર સાંતળી લેવી..લસણ ની કચાશ નીકળી જાય ત્યાં સુધી..

  4. 4

    ત્યારબાદ તેમાં મીઠું હળદર અને ધાણાજીરૂ એડ કરી પાછું સાંતળી લેવું..

  5. 5

    તેલ છૂટું પડે એવું લાગે ત્યારે તે મિશ્રણ ને દહીંમાં એડ કરી દેવું.

  6. 6

    સારી રીતે હલાવી લેવું.
    દહીં તિખારી તૈયાર છે.ધાણા ના પાન થી સજાવી સર્વ કરવું..

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes