વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપચોખા
  2. ૧ ટેબલ સ્પૂનઘી
  3. ૧/૨ ટી સ્પૂન રાઇ
  4. લવીંગ
  5. તજ નો ટૂકડા
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૧ ટી સ્પૂનલાલ મરચું
  8. ૧/૪ ટી સ્પૂન હળદર
  9. ૧/૪ ટી સ્પૂન ગરમ મસાલો
  10. ૧/૨ ટી સ્પૂન ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ધોઇ ૧૫ મિનિટ પલાળી.... ૧ તપેલીમાં પુરતુ પાણી... ઉકાળવા મુકી એમાં ૨ લવીંગ અને ટૂકડો તજ નાંખી.... ચોખા ચડવા મૂકો.... ચડી જાય ત્યારે એને ઓસાવી દો

  2. 2

    ભાત ને ૧ કાચ ના બાઉલ માં કાઢી લો... એમાં મીઠું, મરચું અને હળદર નાંખો... હવે ૧ વઘારિયા માઘી ગરમ થયે એમાં રાઇ લવીંગ તજ નાંખી વઘાર ભાત માં રેડો

  3. 3

    હવે આ કાચ ના બાઉલ ને માઇક્રોવેવમાં ૧ મિનિટ ગરમ કરો અને ગરમાગરમ વઘારેલા ભાત ની મોજ માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes