વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ કપબાસમતી ચોખા
  2. ૧/૨ કપલીલી ડુંગળી
  3. ૧ ટીસ્પૂનમીઠું
  4. ૧/૨ ટીસ્પૂન હળદર
  5. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  6. ૧/૨ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  7. ૧/૪ કપતેલ
  8. ૧/૨ ટીસ્પૂનરાઈ
  9. ૧/૨ ટીસ્પૂનજીરુ
  10. ચપટીહિંગ
  11. ૩ નંગલીલાં મરચાં
  12. ૪ નંગમીઠાં લીમડા ના પાન
  13. ૨ ટીસ્પૂનલીલા ધાણા
  14. કળી લસણ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ચોખા ને ધોઈ ૧૦ મિનિટ સુધી પલાળી રાખો, સ્ટીમર મા ૨૦ મિનિટ સુધી છુટાં ભાત તૈયાર કરો

  2. 2

    ભાત તૈયાર થાય એટલે, એક કઢાઈમાં તેલ ગરમ કરો, તેમાં રાઈ જીરું હીંગ અને ઝીણી સમારેલી ડુંગળી સાંતળી લો, તે મા ઝીણાં સમારેલાં લીલાં મરચાં, અને લસણ ઉમેરો

  3. 3

    તેમા ભાત ઉમેરી, બીજા મસાલા ઉમેરી લો, બરાબર મિક્ષ કરી લો, વઘારેલો ભાત તૈયાર થાય એટલે લીલા ધાણા ભભરાવી, મોળા દહીં સાથે પીરસો ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes