ઈડલી (Idli Recipe In Gujarati)

Neha Chauhan
Neha Chauhan @cook_32414414

#HS

શેર કરો

ઘટકો

1 કલાક
5 સર્વિંગ્સ
  1. 3 વાટકીચોખા ‌
  2. 1 વાટકીઅડદની દાળ
  3. 2 ચમચીતેલ
  4. 1/2 ચમચીમીઠું
  5. 1/2 ચમચીસોડા બાય કાર્બન

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ચોખા અને અડદની દાળ ને આખી રાત પાણીમાં પલાળીને પલાળીને રાખો સવારે પાણી નિતારી મીક્ચર માં પીસીને સાંજ સુધી રેસ્ટ આપો.જેથી તેમાં આથો આવી જાય.

  2. 2

    સાંજે સરસ આથો આવી જાશે.હવે ઈડલી ની કૂકરમાં ની ટ્રે માં તેલ લગાવી ને પછી ખીરા માં સોડા બાય કાર્બન, એક ચમચી તેલ નાખી બરાબર હલાવી ટ્રે ભરી લો.

  3. 3

    કૂકરમાં નીચે બે ગ્લાસ પાણી નાખી,ઉપર પેલી ટ્રે મૂકી કૂકર બંધ કરી ગેસ પર દસ મિનિટ ઈડલી ને ચડવા દો.

  4. 4

    પછી કૂકર ને ખોલી ઈડલી માં ચાકૂ વડે ચેક કરો,જો ચાકૂ માં ચોંટે નહીં તો તમારી ઈડલી તૈયાર.હવે તેને ગરમા ગરમ સર્વ કરો.ખાવો અને ખવડાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha Chauhan
Neha Chauhan @cook_32414414
પર

ટિપ્પણીઓ

Similar Recipes