ઈડલી(Idli Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખામાં પાણી નાંખીને 4 કલાક પલાળી દો પછી તેમાંથી પાણી કાઢી તેમા દહીં નાંખી ક્શ કરી લો પછી ઢાંકી દો અને 4 કલાક રાખી આથો આવવાદો
- 2
પછી તેમાં હીંગ, નમક, નાખી દો પછી અેક કટોરીમા થોડુ તેલ અને જરૂર મુજબ મીઠા સોડા નાંખી ગરમ કરીને તેમાં નાખો પછી ઈડલી સ્ટેન્ડમાં તેલ ચોપડી બેટર નાખી ૧૦મી થવાદો પછી ગરમ ઈડલી ચા સાથે કે તેલ અને લસણની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મગની દાળની ઈડલી(Moong Dal Idli Recipe in Gujarati)
#GA4#Week7#post2#breakfastપ્રોટીન થી ભરપુર એવી મગની ફોતરાં વાળી દાળની પૌષ્ટિક ઈડલી Bhavna Odedra -
-
-
-
-
-
-
-
ઈડલી અને કોપરાની ચટણી (Idli Coconut Chutney Recipe In Gujarati)
#breakfast #cooksnap #KER Nasim Panjwani -
-
-
-
-
-
-
-
-
-
સેન્ડવીચ ઈડલી (Sandwich Idli Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન વાનગી બહુ જ ફેમસ અને જ્યારે લાઇટ ડિનરનું મન થાય ત્યારે ટેસ્ટી તેમજ પચવામાં હલકા પ્રકારની વાનગી છે.#GA4#Week8# સ્ટીમ Rajni Sanghavi -
-
-
-
-
સુજીના સેન્ડવીચ ઢોકળાં (Semolina Sandwich Dhokla Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST Shraddha Padhar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13942152
ટિપ્પણીઓ