આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore

#ગુરુવાર સ્પેશ્યલ

આલુ પરાઠા બ્રેકફાસ્ટ કે ડીનર માટે સરસ વિકલ્પ છે.નાના મોટા દરેક ને ભાવે તેવી વાનગી છે.જે બાળકો ને લંચબોક્સ માટે પણ પરફેક્ટ છે. જે સોસ, ચટણી,રાયતા સાથે સર્વ થાય છે.

આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)

#ગુરુવાર સ્પેશ્યલ

આલુ પરાઠા બ્રેકફાસ્ટ કે ડીનર માટે સરસ વિકલ્પ છે.નાના મોટા દરેક ને ભાવે તેવી વાનગી છે.જે બાળકો ને લંચબોક્સ માટે પણ પરફેક્ટ છે. જે સોસ, ચટણી,રાયતા સાથે સર્વ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 વ્યકિત
  1. 4 નંગમિડિયમ સાઈઝના બાફેલા બટાકા
  2. 1 ટે સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  3. 1/2 ટે સ્પૂનલાલ મરચું પાઉડર
  4. 1 ટે સ્પૂનકોથમીર
  5. સ્વાદાનુસારમીઠું
  6. 1 ટે સ્પૂનખાંડ(ઓપ્શનલ)
  7. 1/2 નંગલીંબુનો રસ
  8. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  9. 250 ગ્રામ ઘઉંનો લોટ
  10. 1 વાટકીઘી/તેલ/મટર
  11. જરૂર મુજબપાણી
  12. સર્વિંગ માટે
  13. લીલી ચટણી
  14. દહીં
  15. ટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ બટેટા ને બાફી લો. હવે બાફેલા બટાકા નો ક્રશરથી માવો કરી તેમાં મીઠું સ્વાદ મુજબ, કોથમીર,આદુ-મરચાની પેસ્ટ, લાલ મરચું પાઉડર, ખાંડ,લીંબુનો રસ,ગરમ મસાલો નાખી મિક્સ કરી માવાના ગોળા બનાવી લો.હવે ઘઉંનો લોટ લઈ તેમાં ચપટી મીઠું, 1 ટે ચમચી તેલ નાખી પાણીથી સોફ્ટ લોટ બાંધવો.

  2. 2

    હવે લોટને 2 મિનિટ મસળીને તેના લૂવા કરી તેની નાની રોટલી વણી તેમાં બટેકાનુ પૂરણ મૂકી પોટલી વાળી સિલ કરી મોટી રોટલી(પરોઠા) વણી લો. હવે પરોઠા ને ગરમ તવા પર ઘી કે તેલમાં ગુલાબી શેકી લો. આ રીતે એક પછી એક બધા પરોઠા બનાવી તેને લીલી ચટણી, સોસ, દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
પર
Bangalore
મને અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes