રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ લીલાં કાંદા અને પાલક ને સારી રીતે ધોઈ લો.
- 2
હવે એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે પાલક અને કાંદા નો વઘાર કરો 5 મિનીટ સુધી સાંતળો પછી બધા મસાલા એડ કરો બધું પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દો.
- 3
હવે તેને ધઉ ના લોટ માં એડ કરો ને મીઠું એડ કરી લોટ બાંધી લો
- 4
પછી તેને ત્રિકોણ શેપ આપી વણી લો ને તેને ઘી યા તેલ મૂકી શેકી લો ગરમ ગરમ પરાઠા સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
પાલક આલુ પરાઠા (Palak Aloo Paratha Recipe In Gujarati)
#CB6આલુ પરાઠા બધાના ફેવરિટ હોય છે અને ગરમા ગરમ આલુ પરાઠા બ્રેકફાસ્ટ અથવા ડિનર માટે હોટ ફેવરિટ છે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Kalpana Mavani -
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
-
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#AM4બાળકો જ્યારે પાલખનું શાક ન ખાય ત્યારે તેને આ રીતે પરાઠામાં નાખી આપી શકાય છે. Deval maulik trivedi -
-
-
-
પનીર સ્ટફ પાલક પરાઠા (Paneer Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#palakparatha#cooksnape Saroj Shah -
પાલક પનીર ના સ્ટફડ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#CB6#week6# છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
-
ગાર્લિક પાલક પરાઠા (Garlic Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadguarati Sweetu Gudhka -
-
-
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#AM4#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4અહીંયા પરાઠા માં પાલક નો ઉપયોગ કર્યો છે બાળકો આમ પાલકનું શાક ખાતા નથી પરંતુ આ રીતે જ પાલક નો ઉપયોગ કરવામાં આવે તો બાળકો ખાઇ લે છે જેથી કરીને બાળકોને પણ પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે અને બાળકોના ટિફિનમાં પણ આ પરાઠા મૂકી શકાય છે અને શાક સાથે પણ ખાઈ શકાય છે Ankita Solanki -
પાલક કોર્ન ચીઝ પરાઠા (Palak Corn Cheese Paratha Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujrati Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15737761
ટિપ્પણીઓ (4)