રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
લીલા વટાણા નો રગડો બનાવ્યો છે તેથી જ મજાની રગડા પૂરીની મજા માણી.
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
લીલા વટાણા નો રગડો બનાવ્યો છે તેથી જ મજાની રગડા પૂરીની મજા માણી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તૈયાર પાણી પૂરીની પૂરીને વચ્ચે કાણું પાડી રગડો ભરો. ઉપર ખજૂર-આંબલીની ચટણી અને ડુંગળી તથા સેવ નાખી દાડમ નાં દાણા અને કોથમરીથી ગાર્નિશ કરી સર્વ કરો.
- 2
રેડી કરીને આપ્યા પછી ખાતી વખતે જ ફુદીનાનું પાણી નાંખવું જેથી રગડા પૂરી ક્રીસ્પી રહે. આમ સર્વ કરી રગડા પૂરી નો આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
લીલા વટાણા નો રગડો બનાવ્યો તો પૂરી સાથે તથા પેટીસ સાથે ખાવાનો પ્રોગ્રામ બનાવ્યો. ફટાફટ પેટીસ પણ બનાવી અને ગરમાગરમ રગડા સાથે સૌ એ આનંદ માણયો. Dr. Pushpa Dixit -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7 રગડા પૂરી મુંબઇનું એક પ્રસિદ્ધ સ્ટ્રીટ ફુડ છે. રગડા પૂરી માં પાણીપુરી ની પૂરી નો જ ઉપયોગ કરવામાં આવે છે. આ પૂરીમાં રગડો ભરી તેમાં ચાટ ની ચટણી ઉમેરી સેવ અને કોથમીર વડે ગાર્નીશ કરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. રગડા પૂરી નો ચટપટો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. પાર્ટી સ્ટાર્ટર તરીકે, ઈવનિંગ સ્નેક્સ તરીકે, લાઇટ ડિનર તરીકે આ વાનગી સર્વ કરી શકાય છે. Asmita Rupani -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડા પૂરી એ ગુજરાત માં ખૂબ ફેમસ છે. તેને ગરમ પાણી પૂરી ના નામે પણ ઓળખાય છે.રગડા પેટીસ ના રગડા નો ઉપયોગ પણ કરી શકાય છે. અને ટેસ્ટ મા પણ મસ્ત હોય છે.તેમાં પાણી પૂરી નું પાણી, મીઠી ચટણી નાખી ને ખવાય છે . Helly shah -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડા વાળી પાણીપુરી ગરમા ગરમ જ સર્વ કરવામાં આવે છે તે ઠંડક વાળા વાતાવરણ માં ખાવા ની બહુ જ મજા આવે છે sonal hitesh panchal -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
તીખી અને ચટપટી રગડા પૂરી નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે.વારંવાર ખાવાની ઈચ્છા થાય તેવી આ રેસિપી છે.અંહિયા મે રગડો તેલ વગર બનાવ્યો છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે#EB#Week7 Nidhi Sanghvi -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#KER#cookpad રગડા પૂરી રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય છે. આ રેસીપીના મુખ્ય ઘટકો પૂરી અને રગડા ગ્રેવી અગાઉથી તૈયાર કરવામાં આવે છે અને તેને સંગ્રહિત કરી રાખી શકાય છે. જો બધી સામગ્રી તૈયાર હોય તો તેને ખૂબ ઓછા સમયમાં બનાવી શકાય છે.સ્વાદ અનુસાર તેમાં રહેલા ઘટકોની માત્રા બદલી શકાય છે. પૂરી અને રગડા ઉપરાંત ખજૂર-આમલીની ચટણી ,લીલી ચટણી અને સેવની માત્રા બદલી શકાય છે. તો ચલો જોઇ લઇએ અમદાવાદની ફેમસ અને સ્પેશિયલ એવી રગડા પૂરી ઘરે કેવી રીતે બનાવી શકાય છે. Ankita Tank Parmar -
રગડા પાપડી ચાટ (Ragda Papdi Chat Recipe in Gujarati)
રગડા સમોસા નો રગડો પણ વધ્યો હતો બીજી એક નવી ચાટ બનાવી દીધી. Sachi Sanket Naik -
રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati)
#CT 🙏જય દ્વારકાધીશ🙏 દ્વારકા ની ફેમસ લીલા વટાણા ની રગડા પૂરીરગડા પૂરી ત્યા ની ખુબ જ વખણાય છે બાકી બધી જગ્યા એ પીળા વટાણા ની રગડા પૂરી હોય છે એક દેવભુમી દ્વારકા સાઈડ જ ગ્રીન વટાણા ની રગડા પૂરી મલે છે તો મૈ તે રેસીપી શેર કરી છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગે છે Nehal Gokani Dhruna -
રગડા પૂરી (Ragada Poori Recipe In Gujarati)
#EBWeek7 આ વાનગી પાણી પૂરી ની સમકક્ષ ગણી શકાય પાણી પુરીમાં ફુદીના નું ઠંડુ પાણી પીરસાય છે જ્યારે રગડા પુરીમાં ગરમ રગડો પીરસવામાં આવે છે....સ્ટ્રીટફૂડ તરીકે પ્રખ્યાત છે... Sudha Banjara Vasani -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
અહીં વટાણા અને બટાકા નો ઉપયોગ કરી ને રગડા પૂરી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#Week7#Cookpadindia#Cookpadgujrati રગડો એ ગુજરાત અને મહારાષ્ટ્રનો ખુબજ પોપ્યુલર એવો ખાણી પીણી માટેનો નાસ્તો છે. જે તમામ લોકો પસંદ કરતા હોવાથી ગુજરાત અને મહારાષ્ટ્રની તમામ ગલીઓમાં અને ખૂણે ખાચે જોવા મળે છે. કારણકે, આ રગડો ખુબ જ સ્વાદિષ્ટ અને રસદાર હોય છે. એટલે જ નાના મોટા તમામ લોકોને આ રગડા પૂરી કોઈ પણ ઋતુમાં લેવું પસંદ કરે છે. Vaishali Thaker -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EB#Week7રગડા પૂરી નું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે, રગડા પૂરી બહુ ચટપટી અને સ્વાદિષ્ટ લાગે છે, રગડા પૂરી બધાની પ્રિય હોય છે. Rachana Sagala -
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In gujarati)
#આલુહેલ્લો ફ્રેન્ડ બહાર ફરવા જાવ ત્યારે તમે અનેક વાર રગડા પેટીસ ખાધી હશે પરંતુ ક્યારેય આ ડિશ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? મુંબઈની આ ચાટ ડિશ નાના-મોટા બધાને જ ખૂબ પ્રિય છે. ડિનરમાં કંઈ નવુ ખાવાની ઈચ્છા થઈ હોય કે પછી મહેમાન આવવાના હોય, આ સરળ રીતથી બનતી રગડા પેટીસ એક સારો વિકલ્પ છે. જાણી લો રગડા પેટીસ બનાવવાની સૌથી સરળ રીત. Sudha B Savani -
રગડા પૂરી(Ragda Puri Recipe In Gujarati)
#EB#Week7રગડા પૂરી મારા ઘરે કાયમ બંને.. ગરમાગરમ રગડા ને ફુદીનાના ની ચટણી, ગોળ આંબલી ની ચટણી માં ડુબાડી ને ઉપર થી ડુંગળી અને ટામેટાને કાપીને તેમાં ઝીણી સેવ વાહ! ખાવાની મજા જ કંઈક અલગ છે.. Sunita Vaghela -
રગડા પેટીસ(જૈન) (Ragda Patties Recipe In Gujarati)
#Trend#Week2#રગડા પેટીસ રગડા પેટીસ એ એક જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. બરોડા નું સેવ ઉસળ અને મહારાષ્ટ્ર નાં મિસળ પાવ ને થોડું મળતું આવે છે. રગડા માટે કઠોળ નાં વટાણા અથવા કાબુલી ચણા નો ઉપયોગ કરવામાં આવે છે. પેટીસ માટે જુદા જુદા શાક નો ઉપયોગ કરી શકાય છે. મેં અહીં કાચા કેળા ની પેટીસ બનાવી છે અને વટાણા નો રગડા બનાવ્યા છે. Shweta Shah -
-
રગડા પૂરી જૈન (Ragda Poori Jain Recipe In Gujarati)
#EB#Ragadapuri#Week7#CookpadIndia#COOKPADGUJRATI પાણીપુરી ભારતભરના જુદાજુદા પ્રદેશમાં અલગ અલગ નામથી ઓળખાય છે અને થોડી ઘણી બનાવવાની રીત પણ બધાની અલગ પડે છે શિયાળો ચોમાસુ હોય ત્યારે ગરમાગરમ વરાળ નીકળતા રગડા સાથે પાણીપુરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. ઘણા વર્ષો પહેલા જ્યારે હું ઉત્તરાખંડ ગઈ હતી ત્યારે મસુરી માં ખૂબ જ ઠંડી હતી તેવા સમયે ત્યાં પ્રથમ વખત રગડા માં બનાવેલી પાણીપુરીમાં ટેસ્ટ કરી હતી. ત્યારથી તે મારી ફેવરિટ બની ગઈ છે. પછી તમે તે દુકાનવાળાને તેની રેસીપી પણ પુછી લીધી હતી જોકે તે મને સ્પેશ્યલ સફેદ નાના કાબુલી ચણા માંથી રગડો તૈયાર કરેલ હતો. ઉત્તર ભારતમાં માં મોટાભાગે હું જ્યાં ગઈ છું ત્યાં બધે જ મેં રગડા પાણીપુરી ખાધી છે. કારણ કદાચ એ પણ હશે કે નોર્થ માં ઠંડી વધારે પડે છે આથી ત્યાંના વાતાવરણમાં રગડા સાથેની ગરમાગરમ પાણીપુરી ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6સમોસા અને લીલા વટાણાનો રગડો બનાવી સમોસા ચાટ માણી. સમોસા અને રગડાની રેસીપી ની લિંક જ શેર કરીશ. અહી આજે ફક્ત અસેમ્બલ કરીશું. Dr. Pushpa Dixit -
રગડા પેટીસ (Ragda Pettis recipe for Gujarati)
#trend3#cookpadindiaરગડા પેટીસ એ સ્ટ્રીટ ફૂડ છે. જે બ્રેડના ટુકડા, પેટીસ, ચટણી તથા ડુંગળી, ટામેટાં, નાયલોન સેવ, મસાલા શિંગ કોથમીર વગેરે સાથે સર્વ કરવામાં આવે છે. Jigna Vaghela -
રગડા પેટીસ (Ragda petis Recipe in Gujarati)
વરસાદ નાં વાતાવરણ માં ચટાકેદાર ખાવાનું મન થાય.. એટલે રગડા પેટીસ ખાવા નું મન થઈ ગયું.. રાત્રે વટાણા પલાળી દીધાં.. એટલે સાંજે કુકરમાં જોડે વટાણા અને બટાકા જોડે જ બફાઈ જાય.. એટલે આ વાનગી ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
-
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EB#Week7અત્યાર ની સૌથી ટ્રેન્ડિંગ રેસિપી ફાયર રગડા પાણી પૂરી છે. એને ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#Trend #Week3રગડા પેટીસ એ સ્ટ્રીટ ફુડ છે. ફ્રેન્ડસ જોડે ખાવા નીકળ્યા હોય એ અને રગડા પેટીસ ન ખાઈએ તે બને જ નહી.રગડો બનાવીએ ઘરે એટલે સાથે પેટીસ તો બનાવવી જ પડે.સાથે ચટપટી ચટણી ઓ પણ. રગડા પેટીસ વટાણા અને બટેટા માથી બનતી એક વાનગી છે. RITA -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડાપૂરી એ નાના બાળકો થી લઈને મોટેરાઓને ભાવતું ફૂડ છે.આમ તો મુંબઈનું લારી પર મળતું ફેમસફૂડ હવે બધે જ મળી રહે છે ઇવનિંગમા સાંજે, અથવા તો રાત્રે લાઈટ ડિનર મા બનાવી શકાય છે. Jigna Shukla -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3#week2 રગડા પેટીસ એ એક ચાટ છે, જે નાના-મોટા સૌને ભાવે છે વટાણા નો રગડો અને બટાકામાં મસાલાનો ઉપયોગ કરી પેટિશ બનાવી તેને ચટપટી ચટણી સાથે પીરસવામાં આવે છે. Arti Desai -
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#trend2 રગડા પેટીસ બધાને ખૂબ જ પ્રિય હોય છે અને મારી પ્રિય ડીસ છે રગડા પેટીસ Bhavna Vaghela -
કચ્છી રગડો (Kutchi Ragdo Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujarati#streetfoodરગડો એ કચ્છનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે રગડા નો સ્વાદ ચટપટો હોય છે અને તે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે રગડા ના ઉપયોગથી ઘણી બધી રેસીપી બનાવી શકાય છે જેમ કે રગડા પૂરી,સમોસા રગડા ચાટ, રગડા ભેળ, રગડા પેટીસ વગેરે...મેં અહીં રગડો બનાવીને રગડા પૂરી,રગડા સમોસા ચાટ અને રગડા ભેળ બનાવી તેની ડીશ શેર કરું છું Ankita Tank Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15998389
ટિપ્પણીઓ (7)