કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક ના મલ્ટીગ્રેઈન પરાઠા (Palak Multigrain Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક ના મલ્ટીગ્રેઈન પરાઠા (Palak Multigrain Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક ના મલ્ટીગ્રેઈન પરાઠા (Palak Multigrain Paratha Recipe In Gujarati)

Deepika Parmar
Deepika Parmar @cook_30111179

#CB6
#week6

#CB6
#week6

વધુ વાંચો

પાલક ના મલ્ટીગ્રેઈન પરાઠા (Palak Multigrain Paratha Recipe In Gujarati)

Deepika Parmar
Deepika Parmar @cook_30111179

#CB6
#week6

#CB6
#week6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
3લોકો
  1. 2 વાડકીઘઉં નો લોટ
  2. 1 વાડકીબાજરા નો લોટ
  3. 1 ચમચીચણા નો લોટ
  4. 1 ચમચીઘઉં નો જાડો લોટ
  5. 1 ચમચીસતુ નો લોટ
  6. 1 વાડકીજીણી સમારેલી પાલક
  7. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  8. 2 ચમચીજીણું સમારેલું લીલું લસણ
  9. 2 ચમચીતલ
  10. 1 ચમચીઅજમો
  11. થોડી કોથમીર
  12. 1/2 કપ જેટલું દહીં
  13. તેલ મોણ માટે
  14. હળદર જરૂર પ્રમાણે
  15. ધાણાજીરું જરૂર પ્રમાણે
  16. મરચુ જરૂર પ્રમાણે
  17. મીઠુ જરૂર પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક મોટા બાઉલ મા બધા લોટ મિક્સ કરી લેવા

    પાલક ના મલ્ટીગ્રેઈન પરાઠા (Palak Multigrain Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ એમાં પાલક, લીલું લસણ, કોથમીર, આદુ મરચા ની પેસ્ટ, તલ, અજમો, બધું નાખી દેવુ અને બધા સૂકા મસાલા પણ નાખી દેવા

    પાલક ના મલ્ટીગ્રેઈન પરાઠા (Palak Multigrain Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક ના મલ્ટીગ્રેઈન પરાઠા (Palak Multigrain Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પરોઠા જેવો થોડો કઠણ લોટ બાંધી લેવો અને 10 મિનિટ રેસ્ટ આપવો

  4. 4

    હવે એકસરખા પાર્ટ પાડી સેજ જાડા વણી અને તવી પર તેલ થી અથવા ઘી થી સેકી લેવા.. તો તૈયાર છે પાલક પરાઠા..

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Deepika Parmar
Deepika Parmar @cook_30111179
પર November 28, 2021 01:48

ટિપ્પણીઓ (5)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
November 29, 2021 02:53
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મગ દાળ હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)
  2. હરાભરા ચીઝ સ્ટફ્ડ કબાબ (Hara Bhara Cheese Stuffed Kebab Recipe In Gujarati)
  3. ફોતરાવાળી મગની દાળ ના ઢોકળા (Fotravali Moong Dal Dhokla Recipe In Gujarati)
  4. ચમચમ (Cham Cham Recipe In Gujarati)
  5. દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
  1. મેથી ની ભાજી નું લોટ વાળું શાક (Methi Bhaji Lot Valu Shak Recipe In Gujarati)
  2. શેકેલી મગ ની પીળી દાળ નો શીરો (Roasted Moong Yellow Dal Sheera Recipe In Gujarati)
  3. લસણિયો રોટલો (Lasaniya Rotlo Recipe In Gujarati)
  4. મેથી ની ભાજી ટામેટાં નું શાક (Methi Bhaji Tomato Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15744459
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close