કેળા નુ રાયતુ (Kela Raita Recipe in Gujarati)

Vidhi V Popat @cook_2407
કેળા નુ રાયતુ (Kela Raita Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીં લો પછી તેમા ખાંડ, મીઠું,મરચુ,હીંગ,મરચું પાઉડર,કોથમીર એડ કરી મિક્સ કરી લો. પછી તેમા કેળા એડ કરો
- 2
હવે આ સ્વાદિષ્ટ રાઈતા ને સેવ અને કોથમીર સાથે ગાર્નીશ કરી થંડુ થંડુ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
"દહીં કેળા રાયતું" ("dahi kela raytu" recipe in gujrati)
#goldenaprone3#week19#curdરાયતું એ જમણ ની સાથે પીરસાતું એક એવું વ્યંજન છે કે તેના વિના ચાલે પણ હોય તો જમણ નું મહત્વ વધી જાય રાયતું અનેક પ્રકાર નું બને છે તેમાં કેળા દહીં નું રાયતું ખુબ જ પરંપરાગત કહી શકાય ગોલ્ડન એપ્રોન ના પઝલ માંથી કર્ડ શબ્દ લય ને આંજે આ વાનગી બનાવી છે Varsha Karia I M Crazy About Cooking -
કેળા નું રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia પાકા કેળાનો ઉપયોગ કરી ને મેં આજે રાઇતું બનાવ્યું છે.સાઈડ ડીશ તરીકે ખાઈ શકાય,રાયતાં સાથે થેપલા કે પૂરી પણ ખાઈ શકો,લાડુ કે મિષ્ટાન્ન બનાવી એ ત્યારે થાળી માં એક રાઇતું તો હોય એ પૈકી મેં કેળા નું રાઇતું બનાવ્યું છે.□બાળકો ને લંચ બોકસ માં પણ આ રાઇતું આપી શકાય□ ઉપવાસ માં પણ લઈ શકો છો,શીતળા સાતમ આવશે ત્યારે પણ આ રાઇતું અમારે ત્યાં અચૂક બને... Krishna Dholakia -
કેળા કાકડી નું રાઇતું (Kela Cucumber Raita Recipe In Gujarati)
વેજીટેબલ બિરયાની, પુલાવ , મટર ભાત સાથે રાઇતું બનાવ્યું હોય તો રાઈસ સાથે ખાવાની મજા આવે. તો આજે મેં કેળા કાકડી નું રાઇતું બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
રાયતા પ્લેટર (raita platter recipe in Gujarati)
#સાઈડઅહીં મે 3 પ્રકાર ના રાયતા બનાવ્યા છે..1.કેળા નું રાઇતું2.બુંદી નું રાઇતું3.કાકડી નું રાઇતું.. latta shah -
કેળા રાઇતું (Kela Raita Recipe In Gujarati)
કેળા રાઇતું#SSR #કેળારાયતું #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકેળા નું રાઇતું ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ઝટપટ બની જાય અને ખાવાની લિજ્જત અલગ જ હોય છે. Manisha Sampat -
-
કેળા નું રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#SSRજમવાની ફુલ થાળી માં રાયતા, અથાણા, સલાડ હોય તો મોજ પડી જાય, આજે મેં ફરાળ ખાઈ શકાય એવું કેળા નું રાઇતું બનાવ્યું છે Pinal Patel -
-
કેળાનું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#સાઈડ આ રાયતુ બધાને ભાવે તેથી મેં અહીં અલગ રીતે અહીં બતાવેલ છે તેને દહીં કેળા પણ કહી શકાય. Disha Bhindora -
કેળા કાકડી નું રાયતુ (Banana Cucumber Raita Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦#SSR : કેળા કાકડી નુ રાયતુરાઇતું એક સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે અને વેજીટેબલ બિરયાની વેજીટેબલ રાઈસ સાથે પણ સરસ લાગે છે. Sonal Modha -
કેળાનું રાઇતું(Kela Raita Recipe in Gujarati)
#GA4#week2આપણા ગુજરાતી ભોજનમાં રાઈતાનો સમાવેશ માત્ર સ્વાદ માટે કરવા માં નથી આવ્યો ,મૉટે ભાગે આપણું ગુજરાતી -કાઠિયાવાડી ભોજન ફરસાણ ,મીઠાઈ અને અથાણાં -પાપડથીસમાવિષ્ટ જ હોય છે ,,આ બધી ભારે વસ્તુ આસાની થી પાચન થઇ જાય એ માટે રાઈતાનોસમાવેશ કરેલો છે ,,કેમ કે દહીં અને રાઈ બન્નેમાં એવા ગુણ રહેલા છે કે તેનાથી ખોરાકઝડપથી પાચન થઇ જાય ,,રાઇતું ખાસ કરીને લાડુ-ભજીયા સાથે હોય જ ,,તેના વિનાલાડુનું જમણ અધૂરું ગણાય ,,રાઈતા જુદીજુદી રીતે કેટલીયે ખાદયસામગ્રીનો ઉપયોગકરીને બનાવાય છે ,,પણ તેનું મુખ્ય ઘટક તો દહીં અને રાઈ જ હોય છે ,,અને આદહીં-રાઈથી બનાવેલું રાઇતું જ સાચું રાઇતું,,,બાકી બધા તો આપણે કરેલા જુદા જુદાસઁશોધનો જ ,,,આ રાઈતામાં નવીનતા અને સ્વાદ માટે દાડમ ,સેવ ,બુંદી ,નૂટસ ,શીંગજુદા જુદા ફળો -શાકભાજી ઉમેરીને પણ બનાવી શકાય છે ,,પણ કહેવત છે ને કેજૂનું તે સોનુ ,,,અસલ તે અસલ ,,,મારા ઘરમાં મારા સસરાજીને રાઇતું અતિ પ્રિયા છેએટલે વારંવાર બને છે ,,,પણ હા,,આ પરંપરાગત રીતે જ બનાવેલું રાઇતું તેમનેવધુ ભાવે છે એટલે આજ રીતે વધુ બનવું છુ.... Juliben Dave -
કેળા નુ રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#સાઈડ થેપલાં પરોઠા સાથે ખૂબ જ મજાનું જલ્દી બને તેવું રાઇતું Nidhi Popat -
-
રાઇતું (Raita Recipe In Gujarati)
#SJR શ્રાવણ મહિના ની સાતમ માં બહેનો ઠંડું એકટાણુ કરે, એકટાણા માં રાઇતું હોય તો મજા પડી જાય. 😋 Bhavnaben Adhiya -
કેળા રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SSR કેળા નુ રાયતુ ફટાફટ બની જાય છે ઠંડું ખાવા મા સરસ લાગે છે. Harsha Gohil -
-
બુંદી નુ રાયતુ(Boondi Raita Recipe in Gujarati)
આપણે જાતના રાયતા બનાવતા હોય છે કાકડીનું રાઇતું કોબીજ નુ રાયતુ રીંગણ નું તીખી બુંદી રાઇતુંઆજે મેં તીખી બુંદી નુ બનાવ્યું છે જેમાં બૂંદી પણ ઘરે જ બનાવેલી છેજેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું Rachana Shah -
-
-
-
-
-
કેળા મેથી નુ શાક (Kela Methi Shak Recipe In Gujarati)
આ સબજી ખૂબ જ ટેસ્ટી છે. અને ઝટપટ બની જાય એવી છે. Zarna Jariwala -
કેળા રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#SSR આ વાનગી શીતળા સાતમે ખાસ બને છે કારણ કે ગરમ શાક બનાવવાનું ન હોય એટલે ઠંડા થેપલાં કે ઢેબરાં સાથે આ કેળા નું રાઇતું પીરસવામાં આવે છે..કેલ્શિયમ થી ભરપૂર એવું આ રાઇતું ઘરમાં બધાને પસંદ આવે છે. જ્યારે શાકભાજી ઉપલબ્ધ ન હોય ત્યારે શાકના ઓપશનમાં પણ ચાલે છે. Sudha Banjara Vasani -
કેળાનું અથાણું(Kela Athanu Recipe in Gujarati)
#GA4#WEEK2#BANANAકેળા માંથી આપણે ઘણી બધી ડીશ બનાવી એ છીએ પણ આજે મેં કેળા માંથી એકદમ ટેસ્ટી ઇન્સ્ટન્ટ અથાણું બનાવી ને એક નવી ડીશ પ્રેસન્ટ કરી છે બહુ ઓવહહ સામાન થીબનતી આ ડીશ ખૂબ જ સરસ સાઈડ ડીશ માં પણ ચાલે એવી સરસ બનાવી છે યો જોઈએ રીત. Naina Bhojak -
ગાજર કાકડી નુ રાયતુ (Carrot Cucumber Raita Recipe In Gujarati)
રાયતુ એક એવી વસ્તુ છે જેને તમે થેપલા પરોઠા અથવા બિરયાની સાથે સર્વ કરી શકાય છે .આ રાયતુ નાના મોટા બધા ને ભાવશે. Sonal Modha -
ટોમેટો ઓનીયન રાઈતા (Tomato Onion Raita Recipe in Gujarati)
#AsahiKaseiIndia*નો ઓઈલ રેસિપી*રાઈતા જુદા જુદા પ્રકારના બનાવી શકાય છે, જેમકે બુંદી રાઇતુ, કાકડીનું રાઇતુ વગેરે એમાંનો એક પ્રકાર એટલે ટોમેટો ઓનીયન રાઇતું. જ્યારે શાકભાજી પૂરતા મળી શકે તેમ ન હોય ત્યારે આ રાઈતા બનાવી શકાય. અહીં મેં ટોમેટો ઓનીયન રાઇતું બનાવ્યું છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
-
કેળા રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#SSR ઝડપી અને સરળ રાયતાં ની રેસીપી છે.કેળા રાયતાં માં ઘણી વિવિધતાં હોય છે.પાકાં કેળાં નો ઉપયોગ કરી ને રાઇતું બનાવ્યું છે. Bina Mithani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13712197
ટિપ્પણીઓ