મસાલા છાશ (masala Butter Milk recipe in Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૪૦૦ ગ્રામ અમૂલ દહીં
  2. ૧ ચમચીશેકેલું જીરું
  3. ૧ ચમચીછાસ નો મસાલો
  4. ૧ ચમચીસમારેલી કોથમીર
  5. ૧ ચમચીબારીક સમારેલા ફુદીનો
  6. ૧/૨ ચમચીઝીણું સમારેલું આદુ
  7. ૪ કપપાણી
  8. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દહીને એક બાઉલ માં લો.

  2. 2

    તેને બીટર વડે બરાબર બીટ કરી લો અને દહીં ને મુલાયમ ખીરા જેવું બનાવો

  3. 3

    ત્યારબાદ દહીં માં છાશ નો મસાલો, કોથમીર ફુદીનો, આદું, જીરું પાઉડર ઉમેરો અને બરાબર મિક્સ કરી લો

  4. 4

    ત્યારબાદ તેમાં પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરો

  5. 5

    હવે સ્વાદ મુજબ મીઠું ઉમેરી

  6. 6

    આ રીતે મસાલા છાશ તૈયાર

  7. 7

    આ છાશ બપોર ના જમવામાં સાથે પીવા થી પેટ માં ઠંડક રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes