સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

Shrungali Dholakia
Shrungali Dholakia @cook_30679616

સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 mins
5 સર્વિંગ્સ
  1. ૧ કપ ચણા દાલ
  2. 1 કપ પાણી
  3. 1 ચમચી હળદર
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 2 ચમચી ઈનો(ફ્રૂટસોલ્ટ)
  6. 1/2 કપ ઝીણી સેવ
  7. દાડમ
  8. વઘાર માટે
  9. 3 ચમચી તેલ
  10. 3 ચમચી ખાંડ
  11. 4-5 લીલા મરચાના ટુકડા
  12. ગરમ મસાલો
  13. મીઠા લીમડાના પાન
  14. 1 ચમચી રાઈ
  15. 1 ચમચી હીંગ
  16. 5 ચમચી તેલ
  17. પાણી

રાંધવાની સૂચનાઓ

30 mins
  1. 1

    ૮ થી 10 કલાક પલાળેલી ચણાની દાળને પીસી લેવી અને ખીરું તૈયાર કરવું તેમાં થોડા આદુ-મરચાની પેસ્ટ ઉમેરી ઢોકળા ઉતારી લેવા

  2. 2

    ઢોકળા ભૂકો કરીને એક બાજુ રહેવા દેવું

  3. 3

    વઘાર માટે એક કડાઈમાં તે લઈ તેમાં રાઈ ઉમેરો તેમજ હિંગ ઉમેરો

  4. 4

    ત્યારબાદ સમારેલા લીલા મરચા તેમજ મીઠા લીમડાના પાન ઉમેરો પાણી ઉમેરો

  5. 5

    હવે તેમાં ગળા જોઈતી હોય એ પ્રમાણે ખાંડ ઉમેરી ગળ્યું પાણી તૈયાર કરો

  6. 6

    આ તૈયાર કરેલા પાણીને ઢોકળા ના ભુક્કા ઉપર ઉમેરી દો અને તેમાં થોડું ગરમ મસાલો અને સેવ દાડમથી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shrungali Dholakia
Shrungali Dholakia @cook_30679616
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes