નાયલોન ખમણ (Naylon Kahman Recipe In Gujarati)

Mamta Pandya @mamta_homechef
નાયલોન ખમણ (Naylon Kahman Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક ઊંડા બાઉલમાં લગભગ ૩/૪ કપ પાણી લઈ તેમાં ચણાનો લોટ, રવો, ખાંડ, લીંબુનો રસ અને મીઠું ઉમેરીને ખીરૂ તૈયાર કરી લો.
- 2
હવે ખીરાને બાફવા માટે મૂકતાં સમયે જ તેમાં સોડા ઉમેરીને હળવા હાથે મિક્સ કરી લો.
- 3
આ ખીરાને તેલથી ગ્રીસ કરેલ થાળીમાં રેડી સરખા પ્રમાણમાં પાથરવા થાળીને હળવેથી ફેરવી લો. પછી થાળીને ઢોકળીયામાં મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી સ્ટીમ કરી લો.
- 4
હવે, વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો અને રાઈ તતડે એટલે તેમાં જીરૂ, હીંગ, લીમડો અને લીલા મરચાં ઉમેરીને સાંતળી લો.
- 5
તે પછી તેને ગેસ પરથી નીચે ઉતારી તેમાં ૧/૨ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
- 6
હવે, આ તૈયાર થયેલા વઘારને ખમણ પર બધી બાજુ સરખા પ્રમાણમાં રેડી લો. પછી ખમણમાં કાપા પાડી કોથમીર અને કોપરાનાં છીણ વડે સજાવીને કઢી સાથે પીરસો.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પિંક ડેઝર્ટ બાઉલ (Pink Dessertbowl Recipe In Gujarati)
#valentine2022#valentinedayspecial#beetroothalwa#shahirabdi#strawberryicecream#dessert#pinkdessertbowl#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
બોમ્બે સ્ટાઈલ સેવપૂરી (Bombay Sevpuri Recipe In Gujarati)
નાના બાળકોથી માંડી મોટી ઊંમરના દરેક લોકોને ચાટ ભાવતી હોય છે. ભેળ, દહીંપૂરી, પાણીપૂરી પછી જો બધાની ફેવરિટ ચાટ જો હોય તો તે છે સેવપૂરી. પાણીપૂરીની લારીએ મળતી સેવપૂરી કરતાં બોમ્બે સ્ટાઈલમાં મળતી સેવપૂરી ખાવાની વધારે મજા આવે. બોમ્બે સ્ટાઈલની સેવપૂરીનું નામ સાંભળી તમારા મોંઢા મા પણ પાણી આવી ગયું ને?#sevpuri#chaat#bhelpuri#mumbaistreetfood#sevpurichaat#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
Pink Dessert Bowl
#Valentinedayspecial#strawberryicecream#shahirabdi#beetroothalwa#dessert#pinkdessertbowl#cookapdindia Mamta Pandya -
પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
#palakpattachaat#spinachleaveschaat#chaat#palak#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
શ્રાવણ માસ હોય કે ઉપવાસની તિથી, નાસ્તામાં તીખો કે મોળો ફરાળી ચેવડો સમગ્ર ભારતમાં જોવા મળે છે. આ ચેવડાના ઉપયોગથી બનતી ફરાળી ભેળ પણ એટલીજ પ્રખ્યાત છે. ભેળનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ફરાળી ભેળ પણ ફરાળમાં વપરાતી ખૂબ જ ચટપટી અને સરળ વાનગી છે, જે ફરાળી ચેવડાની એક અલગ જ છાપ ઉભી કરે છે. તો ચાલો જાણીએ આ ફરાળી ભેળમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી વિશે...#EB#week15#faralibhel#ff2#week2#friedfaralirecipe#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
વડાપાવ કેસાડીલા (Vadapav Quesadilla Recipe In Gujarati)
#vadapav#vadapavquesadilla#quesadilla#lessoilrecipe#healthydish#cookpdgujarati#cookpadindiaવડાપાવ મોટે ભાગે બધાંને મનગમતું ફાસ્ટ ફૂડ છે. જ્યારે કેસાડીલા એ મેક્સિકન વાનગી છે જેમાં મેંદા કે મકાઈની રોટલીમાં વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ ભરવામાં આવે છે. જેમાં પસંદગી પ્રમાણેનાં શાકભાજી અને ચીઝનો ઉપયોગ કરીને બનાવીને તવા પર શેકીને સાવર ક્રીમ અને સાલસા સાથે પીરસવામાં આવે છે.મેં તેને થોડું હેલ્ધી બનાવવા માટે ઓછા તેલમાં અને તેને પાવના બદલે ઘઉંના લોટ વડે કેસાડીલા બનાવ્યા છે. Mamta Pandya -
મેથી બિસ્કીટ ભાખરી (Methi Biscuit Bhakhri Recipe in Gujarati)
#FFC2#methibhakhri#biscuitbhakhri#cookpadindia#cookpadgujarati'મેથી' બહુ ઓછા લોકોને પસંદ હોય છે કારણ તે સ્વાદમાં કડવી હોય છે. પણ સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. આ મેથીમાં ચટાકેદાર મસાલો ભળે તો એક અનોખો સ્વાદ માણવા મળે છે. મેથી સામાન્ય રીતે ભજીયા કે થેપલાંમાં વધારે વપરાતી જોવા મળે છે. જ્યારે મેં આજે મેથીનો ઉપયોગ બિસ્કિટ ભાખરી બનાવા માટે કર્યો છે. ચા સાથે બિસ્કિટ ભાખરી વધારે સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pandya -
ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
#ff1#Cookpadindia#Cookpadgujrati#faralidabeli#fastspecial#farali#nonfriedfarali#nonfriedjainrecipe#nomnom Mamta Pandya -
વ્હાઈટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)
#cakeinfrypan#vanillacake#whiteforestcake#cake#christmasspecial#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
મુંબઈ નગરીનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે વડાપાવ. વડાપાવનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવે. વડાપાવનો લસણવાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેકને ખૂબ જ પસંદ આવે. ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય, અને દિવસમાં આ ટેસ્ટી વડાપાવ ગમે ત્યારે ખાઈ શકાય. ખાસ કરીને ચોમાસામાં ગરમ ચા ની સાથે વડાપાવ મળે એટલે મોજે મોજ.#MRC#vadapav#monsoonspecial#recipechallenge#વડાપાઉં#batata#streetfood#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#મટરપનીર#matarpaneer#cookpadgujarati#thaliમટર પનીર ઉત્તર ભારતના અનેક વ્યંજન પૈકી એક સૌથી વધુ પસંદગીનું શાક છે. દરેક ઘરમાં આ શાક પસંદ કરવામાં આવે છે. મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જે મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટાંની ગ્રેવીમાં બનાવવામાં આવે છે. Mamta Pandya -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#mr#paneerbhurji#lacchaparatha#paneer#cookpadgujarati#cookpdindia Mamta Pandya -
-
લસણિયા ભૂંગળા બટાકા (Garlic fryums potato Recipe In Gujarati)
કાઠિયાવાડના લગભગ તમામ ગામડામાં એકાદ ભૂંગળા-બટેકાની લારીતો ચોક્કસ ફરતી જોવા મળશે. હવેતો શહેરોમાં પણ ભૂંગળા-બટેકાનું કોમ્બિનેશન પ્રચલિત બન્યું છે. આ ફૂડમાં બટેકાને લસણની પેસ્ટના તડકા સાથે તૈયાર કરવામાં આવે છે જે સ્વાદમાં ખૂબ સ્પાઈસી હોય છે. અને તેની સાથે ભૂંગળા પણ તેના કુદરતી સ્વાદિષ્ટ સ્વભાવથી પૂરો ટેકો આપે છે. તો ચાલો જાણીએ આ ભૂંગળા-બટેકાની રેસિપી વિશે...#MRC#bhungalabataka#lasaniyabataka#kathiyawadifoodlover#streetfoodies#spicyfoodlover#chtapata#cookpadgujarati#cookpadindia#garlicfryumspotato Mamta Pandya -
કચ્છી દાબેલી (Kachchhi Dabeli Recipe In Gujarati)
#CB1#Week1#dabeli#kachchhidabeli#streetstylerecipe#GujaratiCusine#cookpadindia#cookpadgujarati#doubleroti Mamta Pandya -
ફલાફલ પ્લેટર (Falafel platter Recipe In Gujarati)
ફલાફલ એ મધ્ય પૂર્વીય ખોરાક છે જેનો આરબ દેશો, તેમજ પ્રાચીન ઇઝરાયલમાં લાંબો ઇતિહાસ છે. ફલાફલ શબ્દ અરબી શબ્દ ફાલ્ફિલ પરથી પડ્યો છે, જે ફિલફિલ શબ્દનું બહુવચન છે, આ તળેલા શાકાહારી ભજિયાઓ ઘણીવાર હમસ અને તાહિની ચટણી ("ફલાફેલ પ્લેટ" તરીકે ઓળખાય છે) સાથે પીરસવામાં આવે છે. ફલાફલ, કાબુલી ચણાથી બનાવેલી એક ક્રિસ્પી ગોળાકાર ટિક્કી જેવો નાસ્તો છે જે દુનિયાભરમાં પ્રખ્યાત અને પ્રિય છે. તેને પરંપરાગત રીતે તળીને ક્રિસ્પી બનાવવામાં આવે છે, અને સલાડ, હમસ અને તહિની સોસની સાથે સાંજના નાસ્તામાં પીરસવામાં આવે છે. ફલાફલ એક હેલ્થી વાનગી છે..આ વાનગી પહેલીવાર બનાવી અને ખાધી પણ પહેલી વાર..બહુ જ અલગ અને નવો ટેસ્ટ આવ્યો.. એકવાર બનાવી જરૂર ટ્રાય કરવા જેવી વાનગી છે..#TT3 #ફલાફલ #calciumrichrecipe #protienrichrecipe #ironrichrecipe #vitaminrichfood #hummus #salad #chickpeasrecipes #falafel #tahini #falafelplatter #cookpadgujarati #mediterranean #cookpadindia Mamta Pandya -
નવખંડ નૈવેધ ના દિવડા શિવડા
#ChooseToCook#cookpadindia#cookpadgujarati Madi Taru Kanku Kharyu Ne Suraj UgyoJag ma Thi Jane Prabhuta A Pag Mukyo Aaje DURGASHTAMIAajna Pavad Diwase MAA ne NAVKHAND NAIVEDHYA Dharavvama Aave che.... મારા જન્મ પહેલાથી આ નવખંડ નૈવેધ ધરાવાય છે.... ઇવન મારા લગ્ન પછી પણ મેં એ રિવાજ અપનાવ્યો છે.... સવારે વહેલા ઊઠીને પ્રભુમય થઈ આ નૈવેધ બનાવુ & આરતી ઉતારતા તો પૂર્ણ સમર્પિત ભાવ જાગ્રત થાય છે ખબર જ નથી પડતી કે હું ક્યાં છું .... આવી સરસ અનુભૂતિ!💃💃💃💃💃 એમા૯ પૂરી, ૯ બેપડી રોટલી, ૯ લાડુ, ૯ દિવડા શિવડા, ખીર, દાળ, ભાત, દેશી ચણા, બટાકાનુ શાક, લાપસી વગેરે બનાવાય છે Ketki Dave -
-
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujarati ડ્રાય મંચુરિયન આજ ચટપટા ખાને કી જીદ તો કરો....ચપટી ખાવાની ઇચ્છા તો છે પણ રસોઈ ની કડાકૂટ પણ નથી કરવી & બહારનુ તો ના બાબા ના... ત્યાં યાદ આવ્યુ કે ફ્રીઝરમા મંચુરિયન & ગ્રેવી સ્ટોર કર્યા છે ... બોસ મારુ કામ થઈ ગયુ... Ketki Dave -
બીટ નેટ મસાલા ઢોસા (Beetroot Net Rava Masala Dosa Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ફૂડ આમતો બધાને ભાવે જ પણ એમાં ઢોસા સૌથી પ્રિય હોય છે. આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઘણી બધી જાતના ઢોસા મેનુમાં હોય છે. એમાં એક રવા ઢોસા પણ હોય છે. આ રવા ઢોસા બનાવવા માટે આથો લાવવાની જરૂર પડતી નથી અને ઇન્સ્ટન્ટ પણ બની જાય છે. એટલે જે લોકો આથાવાળું ન ખાતા હોય તો તેમની માટે આ રવા ઢોસા શ્રેષ્ઠ વિકલ્પ છે. રવા ઢોસા એ રેગ્યુલર ઢોસા જેટલા જ સ્વાદિષ્ટ લાગે છે.મેં આજે બીટરૂટ નેટ રવા મસાલા ઢોસા બનાવ્યા છે. આ ઢોસા જાળી વાળા હોય છે જે દેખાવે તો સરસ લાગે જ છે પણ સાથે સ્વાદમાં પણ સ્વાદીષ્ટ લાગે છે. તમે સવારે નાસ્તામાં પણ આ રવા ઢોસા બનાવી શકો છો.#EB#MRC#ravadosa#beetdosa#netdosa#pinkdosa#beetnetmasaladosa#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
#WCR#vegspringroll#chinese#starter#sidedish#cookpadgujarati Mamta Pandya -
ખમણ ઢોકળા નાયલોન ઢોકળા (Naylon Khaman Recipe in Gujarati)
ખમણ ઢોકળા તે ગુજરાતીની સ્પેશ્યાલિટી છે.#GA4#ga4#Week4#cookpadindia#cookpadgujarati#gujaraticuisine#khamandhokla#naylonkhaman#culinarydelight Pranami Davda -
સેઝવાન શિંગોડા ચાટ (Schezwan Water Chestnut Chaat Recipe In Guja
#CookpadTurns6#MBR5#cookpadindia#cookpadgujarati સૌથી પહેલા HAPPY 6th BIRTHDAY to our Cookpad India 🌹💐🎂💐❤️💃💃💃💃💃💃💃💃💃💃💃 મને ગર્વ છેકે હું Cookpad India નો ૧ હિસ્સો છું.... I ❤️ You Cookpad India Ketki Dave -
મહારાષ્ટ્રીયન પીઠલ ભાખરી (Pithla Bhakri Recipe In Gujarati)
મસાલેદાર પીઠલ અને જુવારનાં રોટલાં મોટાભાગના મહારાષ્ટ્રીયન પરિવારો માટે આરામદાયક ભોજન છે અને ખાસ કરીને પુનામાં સિંહગઢનાં ખાણીપીણી બજારની આ લોકપ્રિય વાનગી છે. પીઠલ એક પરંપરાગત મહારાષ્ટ્રીયન રેસીપી છે. જે બેસન, આદુ-લસણ-લીલા-મરચાં અને ડુંગળી સાથે બનાવવામાં આવે છે. આને ગરમા ગરમ જુવારનાં રોટલા સાથે ખવાય છે. ઘરમાં જ્યારે કોઈ પણ શાક ના હોય ત્યારે તમે આ વાનગી બનાવી શકો છો. ખૂબ જ ઓછા સમયમાં બની જતી સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે.#maharashtrianplatter#pithalbhakri#pithal#bhakhri#juvarrotla#besan#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
સ્ટફડ એપલ ચીઝ પરાઠા (Stuffed Apple Cheese Paratha Recipe In Gujarati)
#cookpadTurns6#WPR#MBR6#WEEK6#Stuffed #AppleCheeseparatharecipe#સફરજનચીજસ્ટફ્ડ પરાઠા રેસીપી મેં સફરજન ના પરાઠા માં ચીઝ નું સ્ટફિગ ભરી ને સફરજન ચીઝ સ્ટફડ પરાઠા બનાવ્યાં....સરસ બન્યાં.... Krishna Dholakia -
ઠંડાઈ - નાથદ્વારા સ્પેશિયલ
#HRC #SFC #ઠંડાઈ #હોળીસ્પેશિયલ#નાથદ્વારા_સ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઠંડાઈ તો ખાસ મહાશિવરાત્રી અને હોળી ધૂળેટી ના દિવસે ખાસ બનાવી ને પીવામાં આવે છે. પણ નાથદ્વારા - શ્રીનાથજી નાં ધામ માં તો બારેમાસ તાજી જ ઠંડાઈ બનાવી ને મળતી હોય છે. ત્યાંની ફૂડ ચોપાટી નું ખૂબ જ ફેમસ અને સ્વાદિષ્ટ, સ્ટ્રીટ ફૂડ પીણું છે. વૈષ્ણવો ચોક્કસ આ સ્વાદિષ્ટ ઠંડાઈ નો સ્વાદ માણે છે. Manisha Sampat -
-
બટાકાનું રસાવાળુ શાક (Potato Gravy Vali Sabji Recipe In Gujarati)
#LSR#લગ્નપ્રસંગરેસીપી#વરાસ્ટાઈલ#પારંપરિક#રસવાળુંબટાકાનુંશાક#potatogravy#gujaratistyle#cookpadgujaratiદરેક ગુજરાતી થાળીમાં એક શાક સામાન્ય હોય છે, બટાકા નું શાક. આ બટાકાનું રસાવાળું શાક પારંપરિક શાક છે તેને પૂરી અથવા થેપલા સાથે પીરસવામાં આવે છે. Mamta Pandya -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#starter#harabharakabab#restaurantstyle#winterspecial#Kebab#KK#cookpadgujaratiહરાભરા કબાબ એ લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. હરાભરા કબાબ માં બધાં લીલા શાકભાજી નો ઉપયોગ કરી શકાય છે તેથી એક પૌષ્ટિક અને વિટામિન યુક્ત આહાર છે. બાળકોને પણ પસંદ આવે છે તેથી સરળતાથી ખાઈ લે છે. Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15758929
ટિપ્પણીઓ (12)