ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
શેર કરો

ઘટકો

  1. 1 કિલોઈડલી નું ખીરું.
  2. સંભાર માટે
  3. 1 વાટકીતુવેર દાળ
  4. 2 નંગસરગવાની શીંગ
  5. 2 નંગટામેટા
  6. 2 ચમચીસંભાર મસાલો
  7. 2 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીરાઈ જીરું મેથી,હિંગ મિક્સ
  9. તેલ જરૂર મુજબ
  10. 1લીંબુ
  11. 1 ચમચીખાંડ
  12. 1 ચમચી ધાણા જીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ ધોઈ મીઠું નાખી બાફી લેવી.સરગવાની શિંગ કાપી તેલ માં ફ્રાય કરી લેવી.ટામેટાં ની પેસ્ટ કરી લેવી

  2. 2

    Fry શીંગ બાફેલી દાળ માં ઉમેરવી.

  3. 3

    પેન માં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ નાખી ટામેટા ની પેસ્ટ ઉમેરી કુક કરવું.થોડી વારે તેમાં લાલ મરચુ,સંભાર મસાલો,નાખી ઉકાળવા મૂકવું.તેમાં દાળ ઉમેરી લીંબુ મીઠું ખાંડ નાખી સરસ ઉકાળવું.ટેસ્ટી સંભાર રેડી.

  4. 4

    ઈડલી માટે ખીરું લઈ તેમાં મીઠું,સોડા પાણી જરૂર મુજબ ઉમેરી ખીરું બનાવી ઢોકળીયા માં ઈડલી મૂકવી.

  5. 5

    ચટણી સંભાર જોડે પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes