ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઈડલીના ખીરામાં મીઠું નાખી અને મિક્સ કરી લેવું પછી તેને ઈડલીના સ્ટેન્ડમાં નીચે તેલ લગાવી પંદરથી વીસ મિનિટ સુધી સ્ટીમ કરી લેવી. તૈયાર છે ઈડલી.
- 2
સંભાર માટે બંને દાળને કૂકરમાં ૫ થી ૬ સીટી વગાડીને બાફી લેવી.
- 3
ત્યારબાદ તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરું, લીમડો, મગની દાળ,ચણાની દાળ, તજ, લવિંગ, લાલ મરચું બધું નાખીને વઘાર કરવો. પછી તેમાં ડુંગળી ઉમેરી અને બે મિનિટ સાંતળી લેવી.
- 4
પછી તેમાં ટામેટાં, મરચાં અને બધો મસાલો કરી સંભારને દસથી પંદર મિનિટ ઊકળવા દેવું. ઉકળવા આવે ત્યારે તેમાં સંભાર મસાલો ઉમેરી દેવો.
- 5
ત્યાર બાદ ગરમા-ગરમ ઇડલી સંભાર ને સર્વિંગ પ્લેટમાં સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST# સાઉથ ઇન્ડિયન treat#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે સાઉથ ઇન્ડિયન વાનગી માં વિવિધતા જોવા મળે છે ચટણી અને સંભાર થી તેનો સ્વાદ દસ ગણો વધી જાય છે Ramaben Joshi -
-
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
-
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
સાદી ઈડલી તો બધા ખાય છે પણ હું એ તેમાં થોડી પાલકની પ્યૂરી ઉમેરીને સરસ ફુલ ની ડિઝાઈન પાડી છે . Hetal Prajapati -
-
ઇડલી સંભાર(idli sambar recipe in gujarati)
આજે આપણે બનાવીશું સાઉથની ફેમસ વાનગી ઇડલી સંભાર જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી આપણે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં પણ ખાઈ શકીએ છે. આ વાનગી નાના અને મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ સાઉથની ફેમસ રેસીપી ઇડલી સંભાર.#ઇડલી સંભાર#સાઉથ Nayana Pandya -
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadindia#ST ફૂડ રેસીપી ચેલેન્જ Bharati Lakhataria -
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#SouthIndianRecipe#Sambhaar#cookoadindia#cookpadgujarati આજ વર્લ્ડ ઈડલી ડે ના દિવસે હું મારી ઈડલી સંભાર ની રેસિપી રજૂ કરી રહી છું.અમારા ઘરે ઈડલી બને તો ઈડલી ફ્રાય પણ જરૂર થી બને જ છે सोनल जयेश सुथार -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadindia#cookpadgujarati#tasty Neeru Thakkar -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Hetal Siddhpura -
-
-
ઇડલી સંભાર(Idli sambhar Recipe in Gujarati)
#Most active userઆજે મેં અહિયા ઇડલી સાંભાર બનાવ્યા છે,અમારા ઘરમા બધા ને બહુ જ ભાવે છે,તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16117899
ટિપ્પણીઓ