મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)

Sejal Pandya
Sejal Pandya @its_me_sejal29
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 - 4 લોકો
  1. 2 કપચણા નો લોટ
  2. 1મેથી ની ઝૂડી (અથવા ટેસ્ટ મુજબ)
  3. પાણી
  4. 2 ચમચીદહીં
  5. આદુ,મરચા,લસણ ની પેસ્ટ
  6. હિંગ
  7. આખા ધાણા
  8. મીઠું સ્વાદ મુજબ
  9. તેલ તળવા માટે
  10. ડુંગળી
  11. મરચા

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    તેલ સિવાય ની બધી સામગ્રી મિક્સ કરી લો. આખા ધાણા ને હાથ થી થોડા મસળી ને નાખવા. થોડું ઢીલું ખીરું રાખવું. દહીં નાખ્યું હોવાથી અને ઢીલું ખીરું રાખ્યું હોવાથી ખાવા નો સોડા નાખવાની જરૂર નહીં પડે.

  2. 2

    ગરમા ગરમ ઉતારીને ચટણી, ડુંગળી, મરચાં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Pandya
Sejal Pandya @its_me_sejal29
પર
મને નવી નવી રેસિપી બનાવાનો ને ટેસ્ટ કરવાનો શોખ છે. મને અલગ અલગ ઘણી રેસિપી આવડે છે.
વધુ વાંચો

Similar Recipes