કોબીજ નું શાક (Cabbage Sabji Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#CB7
Week7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 500 ગ્રામકોબીજ
  2. 1 નંગબટાકુ
  3. 1 નંગગાજર
  4. 4-5લીલા મરચા
  5. 2 ચમચીલાલ મરચું પાઉડર(તીખાશ પ્રમાણે)
  6. 2 ચમચીધાણાજીરું
  7. 1 ચમચીહળદર
  8. 4 ચમચીતેલ વઘાર માટે
  9. 1 ચમચીરાઈ
  10. 1 ચમચીજીરું
  11. 1/2 ચમચીહીંગ
  12. જરૂર મુજબ મીઠું
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોબીજ ને સમારી લો...બટાકા, ગાજર અને મરચાની ઉભી ચીરી માં સમારી લો....એક કડાઈમાં તેલ મૂકી પહેલા બટેટાને રાઈ, જીરું, હળદર અને હીંગ મૂકી વઘારી દો... સ્લો ફ્લેમ પર સંતળાવા દો.

  2. 2

    બીજી કડાઈમાં એ જ રીતે લીલા મરચા અને ગાજર વઘારી દો... તરતજ ગેસ બંધ કરો...ગાજર મરચાને ક્રચી જ રાખવાના છે.

  3. 3

    હવે બધું એક પેનમાં એસેમ્બલ કરી ને કોબીજ અને મીઠું તેમજ મસાલા ઉમેરી પાંચ મિનિટ ઢાંકણ ઢાંકીને થવા દો...થોડું સોફ્ટ થાય એટલે કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો...તૈયાર છે કોબીજનું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes