મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા મેથી હળદર,આદુ, મરચા, લસણ ની પેસ્ટ, મીઠું,ધાણા,મરી,સોડા,ચણા નો લોટ લઈ હલાવી દહીં નાખી હલાવી લ્યો હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો
- 2
કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ખીરા માં બે ચમચી ગરમ તેલ નાખી હલાવી લ્યો અને તેલ મા ગોટા તળવા મૂકો બને બાજુ ગુલાબી થાય એટલે ઉતારી લ્યો અને ગેસ બંધ કરી દયો
- 3
તૈયાર છે મેથી ના ગોટા ચા, કોફી,દહીં,ચટણી,લીલા મરચા બધા સાથે સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
બપોરે tea time માટે બેસ્ટ ઓપ્શન..ગરમ ચા અને લીલી ચટણી હોય તો બપોર સુધારી જાય..મે પણ આજે એમ જ સર્વ કર્યું છે.. Sangita Vyas -
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#favouritefood#seasonalvegetables#Fenugreekશિયાળાની ઋતુમાં પુષ્કળ મળતી મેથી ની ભાજી ની અવનવી વાનગીઓ બને છે .અને બને એટલે ખાઈ લેવાય .તેમાં અનેક પ્રકાર ના પોષક તત્વો મળી રહે છે.મે આજે મારા અને ઘરના બધા ના ફેવરીટ મેથી ના ગોટા બનાવ્યા છે .કાઠિયાવાડ માં આને ફૂલવડા કહેવાય છે . Keshma Raichura -
-
મેથી ના ગોટા(Methi na Gota Recipe in Gujarati)
#MW3મેથી ના ગોટા એ ગુજરાતીઓ ની પસંદગી ની ડીશ છે. આમેય શિયાળા દરમ્યાન મેથી ની ભાજી સારી મળે છે તો આ વાનગી જરૂર થી બનાવો. તેને તમે ચા સાથે પણ માણી શકો છો. એક વાર જે આ વાનગી ચાખે એને દાઢે વળગે એવો સ્વાદ હોય છે. તેને તમે દહીં કે લીલી ચટણી સાથે પીરસો. Bijal Thaker -
મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ માં બધાં અગાશી માં જલસા કરતાં હોય ત્યારે કંઈક ચટપટુ મળી જાય તો મોજ પડે HEMA OZA -
મેથી બાજરા ના ગોટા (Methi Bajra Gota Recipe In Gujarati)
#MRC મોન્સૂન મેનું પંસદ કરવા નું આવ્યું ને બરોબર તેજ સમયે મેઘરાજા ની પધરામણી થઈ એટલે ઘર માં ઘટકો હતા ને ચટપટુ ને ગરમ. બાજરા નો લોટ પણ હતો તો કડક સ્વાદ મળે તો માણો મોજ HEMA OZA -
-
-
-
-
-
મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
#MW3શિયાળા ની ઋતુ માં મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી મેથી ની ભાજી હોય કે સૂકી મેથી હોય. આજે મે મેથ ની ભાજી ના ભજીયા બનાવ્યા છે. Jigna Shukla -
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
વિકેન્ડ હતો અને વરસાદ પડ્યો એટલે ભજીયા યાદ આવ્યાં અને એમાય મેથી ના ગોટાહું ગોટા માં ભાજી વધારે અને લોટ ઓછો લઉ છું તેથી તેને તળતા વાર નથી લાગતી એને અમારા ઘર માં બધા ને આવા જ ભાવે એટલે એવા બનાવું. Alpa Pandya -
-
મેથી નાં ગોટા (Methi Gota Recipe In Gujarati)
કાઠિયાવાડ માં ભજીયા બધા નાં ફેવરિટ હોય છે ખાસ કરી ને વરસાદ ની ઋતુ માં ભજીયા બધા નાં ધર માં બનતા જ હોય છે.એમાંય મેથી નાં ગોટા ની વાત જ જુદી છે.મેથી ના ગોટા ચીવટ થી બનાવવા માં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને પોચા રૂ જેવા બને છે.મે અહીંયા નાની નાની ટિપ્સ આપી ને,થોડી અલગ રીત થી મેથી નાં ગોટા ની રેસીપી શેયર કરી છે. Nita Dave -
-
-
મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
ચોમાસા ની ઋતુ માં તમે જો ગોટા નહીં ખાધા તો કંઈક ગુમાવ્યું હોય એવું લાગે. સાંજ નો સમય હોય અને ધોધમાર વરસાદ પડતો હોય અને એવા વાતાવરણમાં ગરમ ચા અને સાથે મેથીના ગોટા મળી જાય તો તમારો દિવસ સુધરી જાય. ખરું ને??#સુપરશેફ૩#week3 Charmi Shah -
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
-
મેથી ના ગોટા(methi na gota recipe in gujarati)
#સાઈડજયારે ગુજરાતી થાળી પીરસવા માં આવે ત્યારે સાઈડ ડીશ માં ફરસાણ અવશ્ય મુકવામાં આવે જ છે અને ફરસાણ નું નામ પડે એટલે દરેક ગુજરાતી ને ભજીયા ને ગોટા જ યાદ આવે. એમાંય જો મેથી ના ગોટા હોય તો દૂર સુધી સુગંધ આવે.... જોઈ લો recipe. Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15723213
ટિપ્પણીઓ