ગાજર કેપ્સિકમ નો સંભારો (Carrot Capsicum Sambharo Recipe In Gujarati)

kruti buch
kruti buch @cook_29497715

#PG

ગાજર કેપ્સિકમ નો સંભારો (Carrot Capsicum Sambharo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#PG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૨લોકો
  1. ગાજર
  2. કેપ્સિમ
  3. ૧ થી ૧.૫ ચમચી ચણા નો લોટ
  4. તેલ વઘાર માંટે
  5. ૧ ચમચીરાઇ
  6. ૧/૪ ચમચીહળદર
  7. મીઠું અનુકુળ આવે તેવુ.

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    ગાજર ના વચ્ચે નાં ભાગ કાઢી ને લાંબા ચીરા કરવાં કેપ્સિકમ ને મોટા સુધારવા
    તેલ ગરમ કરવું રાઇ કકડાવો તેમાં ગાજર અને કેપ્સિકમ ધીમી આંચે ૫ મિનિટ ચડાવો. મીઠું નાંખી ચણાનો લોટ ઉમેરી ૧ મીનીટ લોટને હલાવિ ચડવા દો...સંભારા તરીકે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

Similar Recipes