મેથી લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી ગરમ કરી ચણાનો, ઘઉંનો લોટ, અડદનો લોટ અલગ-અલગ લોટ ધીમા તાપે શેકી.
એક બાઉલમાં કાઢી લોટ બધા શેકેલા મિક્સ કરી ગુંદર, ચારોળી,ગંઠોડા પાઉડર પાઉડર, સુઠ પાઉડર, મેથી પાઉડર, દળેલી સાકર, બદામનો ભૂકો મિક્સ કરી દો.
એક કડાઈમાં ઘી ગરમ કરી ગોળ મિક્સ કરી થોડો ફૂલે ત્યાં સુધી સેકી લોટમાં મિક્સ કરી ગોળ લાડુ બનાવી દેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#week8#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
મેથી ગુંદર ના લાડુ(Methi Gundar Ladoo Recipe in Gujarati)
#Ss શિયાળા માં ખાવા થી આખું વર્ષ શરીર માં સ્ફૂર્તિ અને તાજગી રહે છે . Arpita Shah -
મેથી લાડુ (Methi ladu Recipe in Gujarati)
#CB8#Week8#chhappanbhog#methiladu#winterspecial#vasana#healthy#CookpadIndia#COOKPADGUJRATI શિયાળાની ઋતુ એટલે બારે મહિના શરીર સાચવવા માટે લેવાતાં આરોગ્યપ્રદ આહાર ની ઋતુ...શિયાળાનું ખાધેલું આખું વર્ષ ચાલે તેવી કહેવત છે આથી જ શિયાળામાં વિશેષ પ્રકારના વસાણા શિયાળુ પાક નો ઉપયોગ કરવાનો હોય છે. મેથી બધાને ભવતી હોતી નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. શરીરમાં વાયુની તકલીફ હોય કે પછી સાંધાના દુખાવા થતા હોય, કમરનો દુખાવો હોય વગેરેમાં જો નિયમિત પણે મેથી નું સેવન કરવાથી ઘણી રાહત થાય છે. Shweta Shah -
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#week8#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#મેથી ના લાડુઅમે શિયાળા માં બનાવીએ છીએ શિયાળુ પાક ખાવાથી કમર દર્દ, હાથપગ ના દુખાવા દૂર થાય છે ને aa સીઝન માં ખાવાથી ફાયદો થાય છે તો શેર કરું છું Pina Mandaliya -
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8 મેથીના લાડુ એ પરંપરાગત અને ખાસ કરીને શિયાળામાં ખવાતી વાનગી છે.સ્પે.લેડીઝ ને ડીલીવરી પછી ફરજિયાત ખવડાવવામાં આવે છે.આ લાડુ ખાવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે.બધા જ લોકો ખાઈ શકે છે.શિયાળામાં શરીરને જરૂરી ગરમી,શક્તિ પ્રોટીન,વીટામીન્સ અને કેલરી લાડુમાથી મળી રહે છે. Smitaben R dave -
-
-
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujaratiશિયાળાનું શક્તિવર્ધક વસાણું Ramaben Joshi -
-
-
-
આરોગ્ય વર્ધક મેથી ના લાડુ (Healthy Methi Ladoo Recipe In Gujarati)
#VR#Winter vasana recipe#Cookpad#Cookpadgujatati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના ટકાવી રાખવા આપણે જુદા જુદા વસાણા નો ઉપયોગ કરીએ છીએ વસાણા ના ઉપયોગથી શારીરિક કૌવત પ્રાપ્ત થાય છે અને આપણી તંદુરસ્તી જળવાઈ રહે છે તેને તે માટે મેં આજે આરોગ્ય વર્ધક મેથીના લાડુ બનાવ્યા છે Ramaben Joshi -
મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati)
શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને અને આખું વરસ સ્વસ્થ રહેવા માટે આપણે પાક ખવાતો હોય છે. આજે મેં મેથીના લાડુ બનાવ્યા છે.#GA4#Week14#Ladoo#મેથીના લાડવા Chhaya panchal -
મેથી ના લાડુ(Methi laddu recipe in Gujarati)
#MW1 #વસાણુંઆ રેસિપી મારી મમ્મી ની છે, એને મને સુવાવડ માં ખવડાવી હતી ત્યારથી મારી ખૂબજ પ્રિય છે.આ લાડુ ખાવાથી કમર માં દુખાવો નથી થતો. Krishna Joshi -
-
-
-
મેથીપાક (Methipak recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં ગરમી અને શક્તિ આપનારી અલગ-અલગ ઘણી જ વાનગીઓ બનાવવામાં આવે છે. મેથીપાક એમાંની એક વસ્તુ છે જે અડદ, ચણા, ઘઉં અને મેથી ના લોટ માં અલગ અલગ પ્રકારના વસાણા, સુકામેવા અને ગોળ થી બનાવવામાં આવે છે. આ બધી જ વસ્તુઓ આરોગ્ય વર્ધક અને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે. શિયાળા દરમ્યાન મેથીપાક નું સેવન સવારે કરવામાં આવે તો એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.#WM1 spicequeen -
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
#VR#વિન્ટરરેસીપી વસાણું શિયાળામાં શરીરને પોષણ આપે, મેથી ખાવા થી શરીર માં વા ,સંધિવા સામે રક્ષણ મળે છે.. ગુંદર શરીર નાં હાડકાં ને મુવમેન્ટ કરવા માટે સ્નિગ્ધતા પૂરી પાડે.. એટલે હાડકાં ને ઘસારો લાગે નહીં.. અડદ, કોપરું, ગોળ, સુકો મેવો આમાં થી શરીર ને શિયાળામાં એનર્જી , ગરમાવો મળે છે..તો આ છે.. પરફેક્ટ રેસિપી.. Sunita Vaghela -
-
કાટલુ પાક (Katlu Paak Recipe In Gujarati)
#વસાણા રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
હેલ્ધી લાડુ (Healthy Ladoo Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #healthy #laddu #wintervasana #vasana #winter Bela Doshi -
-
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#VR મેથી ના આમ તો ઘણા ગુણ છે પાચન માટે ઇમ્યુનિટી વધારે સાંધા ના દુખાવા માં તેમજ ડાયાબિટીસના રોગ માં મેથી ઘણી ગુણકારી છે મેથી ગરમ હોવા થી ઠંડી ઋતુ માં તેનું સેવન કરવું ફાયદાકારક છે Dipal Parmar -
-
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#MBR9#methiladoo#Ladva#VR#healthyladoo#vasana#immunitybooster#cookpadgujaratiશિયાળામાં વસાણાયુક્ત વાનગી સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી થાય છે, એમાં પણ સાંધાના દુઃખાવા, શારીરિક નબળાઈ માટે વસાણા નું સેવન કરવા માં આવે તો ખૂબ ફાયદો થાય છે. એવુજ એક વસાણું છે મેથી. મેથી નું નામ સાંભળતાં જ બધાનું મોઢું બગડી જાય કેમ કે તે ખૂબ કડવી લાગતી હોય છે પરંતુ મેથી પાવડરને દૂધમાં પલાળ્યા બાદ તેનાં લાડવા બનાવવાથી તેની કડવાટ ઓછી થઈ જાય છે. Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15791558
ટિપ્પણીઓ (4)