આરોગ્ય વર્ધક મેથી ના લાડુ (Healthy Methi Ladoo Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#VR
#Winter vasana recipe
#Cookpad
#Cookpadgujatati
#Cookpadindia
શિયાળામાં શારીરિક સ્ટેમિના ટકાવી રાખવા આપણે જુદા જુદા વસાણા નો ઉપયોગ કરીએ છીએ વસાણા ના ઉપયોગથી શારીરિક કૌવત પ્રાપ્ત થાય છે અને આપણી તંદુરસ્તી જળવાઈ રહે છે તેને તે માટે મેં આજે આરોગ્ય વર્ધક મેથીના લાડુ બનાવ્યા છે

આરોગ્ય વર્ધક મેથી ના લાડુ (Healthy Methi Ladoo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#VR
#Winter vasana recipe
#Cookpad
#Cookpadgujatati
#Cookpadindia
શિયાળામાં શારીરિક સ્ટેમિના ટકાવી રાખવા આપણે જુદા જુદા વસાણા નો ઉપયોગ કરીએ છીએ વસાણા ના ઉપયોગથી શારીરિક કૌવત પ્રાપ્ત થાય છે અને આપણી તંદુરસ્તી જળવાઈ રહે છે તેને તે માટે મેં આજે આરોગ્ય વર્ધક મેથીના લાડુ બનાવ્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 100 ગ્રામઘઉંનો કરકરો લોટ
  2. 100 ગ્રામઅડદનો લોટ
  3. 100 ગ્રામચણાનો લોટ
  4. 100 ગ્રામમેથી પાઉડર
  5. 250 ગ્રામ ગાયનું ઘી
  6. 100 ગ્રામગુંદર
  7. 300 ગ્રામગોળ
  8. 10 નંગ કાજુની કતરણ
  9. 10 નંગ બદામની કતરણ
  10. 1ઇલાયચી પાઉડર
  11. 1/2 કપકોપરાનું છીણ
  12. 4 ચમચીવસાણા પાઉડર
  13. 1 ચમચીસૂંઠ પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ અડદનો લોટ અને બેસનનો લોટ અલગ અલગ વાટકીમાં ભરીને રાખવા ત્યારબાદ મેથી પાવડરમાં ત્રણથી ચાર ચમચી દૂધ નાખી મિક્સ કરી ધાબો દેવો જેથી મેથીની કડવાશ દૂર થાય ત્યારબાદ તેને ચારણી વડે ચાળી લેવો

  2. 2

    ત્યારબાદ એક પેનમાં 2 ચમચી ઘી નાખી કાજુ બદામને સાંતળી લેવા લેવા ગુંદર નાખીને તેને પણ સાંતળી લેવો

  3. 3

    ત્યારબાદ એક પેનમાં થોડું ઘી નાખી પ્રથમ ઘઉંનો લોટ શેકવો તેને કાઢી લેવો ત્યારબાદ અડદનો લોટ શેકવો તેને પણ કાઢી લેવો ત્યારબાદ ચણાનો લોટ શેકવો તેને પણ કાઢી લેવો પછી મેથી પાઉડર જે દૂધમાં પલાળી ને રાખ્યો છે તેને પણ સાંતળી લેવો

  4. 4

    ત્યારબાદ 200 ગ્રામ ઘી નાખી તેને ગરમ કરી 300 ગ્રામ ગોળ નાખવો 100 ગ્રામ સાકર પાઉડર નાખો ત્યારબાદ આ મિશ્રણમાં બધા શેકેલા લોટ નાખવા ચાર ચમચી કાટલુ પાઉડર નાખવો 1 ચમચીસૂંઠ પાઉડર નાખવો 1 ચમચીઇલાયચી પાઉડર નાખો અને છેલ્લે શેકેલો મેથી પાઉડર નાખવો સાંતળેલો ગુંદર નાખવો ડ્રાયફૂટનું કતરણ નાખવું આ બધું મિશ્રણ ચમચા વડે હલાવીને મિક્સ કરવું ત્યારબાદ તેમાં એક મોટો લુવો લઇ લાડુ બનાવવા તેની ઉપર કાજુ બદામની કતરણ વડે ડેકોરેટ કરી આરોગ્યપ્રદ મેથીના લાડુ સર્વ કરવા

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes