અડદિયા (Adadiya Recipe In Gujarati)

Jayshree G Doshi @cook_27788835
અડદિયા (Adadiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ થોડું ઘી અને દૂધ ભેગા કરી સહેજ ગરમ કરી લોટને ધાબો દહીં રાખો. પછી લોટ ચાળી લેવો.
- 2
એક કઢાઈમાં ઘી ગરમ કરી ગુંદર તળી લેવા.પછી ઘીમાં અડદનો લોટ નાખી ધીમા તાપે શેકો. બરાબર શેકાઈ જાય પછી તેમાં સૂંઠ અને ગંઠોડા પાઉડર,જાયફળનો ભૂકો, તજ લવિંગ અને ઈલાયચી પાઉડર નાખી હલાવો.
- 3
ખાંડની એક તારની ચાસણી કરી તેમાં શેકેલો લોટ નાખીને ખૂબ હલાવો.પછી તેમાં કાજુ,બદામ અને પિસ્તાનો ભૂકો અને ગુંદર નો ભૂકો નાખી હલાવો. પછી ઘી થી ગ્રીસ કરેલી થાળી માં ઠાળી લો. પછી તેમાં બદામ, પિસ્તાની કતરણ મૂકો.ઠંડુ પડે પછી તેમા કાપા પાડી લો.
- 4
હવે રેડી છે અડદિયા. તેને સર્વિંગ પ્લેટ મા લઈ ઉપરથી ખસખસ મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
અડદિયા (Adadiya Recipe in gujarati)
#CB7Week7#PGશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી માં વસાણા ખાવાથી શરીર માં ગરમાટો આવે છે. લોકો શિયાળા માં આદુ પાક, ગુંદર પાક , સાલમ પાક અને બીજા અનેક પ્રકારના વસાણાં બનાવે છે . શિયાળા માં વસાણા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Parul Patel -
અડદિયા.(Adadiya Recipe in Gujarati)
#CB7Post 2 શિયાળામાં વસાણાં લેવા જરૂરી છે.તે શરીરમાં ગરમી અને ઉર્જા આપે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Bhavna Desai -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#MBR3#Week3 એનર્જી યુક્ત પૌષ્ટિક ગોળ ના અડદિયા#My Best recipe of 2022(E -Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શીખ્યા ઘણી રેસીપી બનાવી શેર કરી આજે રેસીપી મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી એનર્જી યુક્ત પૌષ્ટિક ગોળના અડદિયા ની રેસીપી શેર કરી છે Ramaben Joshi -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7અડદિયા શિયાળામાં બનતો વસાણું છે અને મીઠાઈ પણ છે વસાણા ન નાખો તો મીઠાઈ બની જાય અને શિયાળામાં લગ્ન પ્રસંગમાં અડદિયા ભોજન સમારંભમાં પણ હોય છે બે આજે બધા મસાલા નાખીને વસાણું બનાવ્યું છે જે શિયાળા માટે ખુબ જ healty છે Kalpana Mavani -
-
-
-
-
-
-
-
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CB7Week7CookpadindiaCookpadgujaratiસ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાકપુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક Ramaben Joshi -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#DFTદિવાળીમાં આપણે જાતજાતની મીઠાઈ બનાવીએ છીએ દર વખતે દિવાળી ઉપર હું અડદિયા બનાવું જ છું અડદીયા ની શરૂઆત મારા ઘરેથી થાય એવું ઈચ્છું છું બેસતા વર્ષના દિવસે લોકો આવે અને મારા ઘરે સૌથી પહેલા અડદિયા ખાય તેવી મારી ઈચ્છા હોય છે. તમે પણ બનાવીને મને કોમેન્ટમાં જણાવજો કે કેવા બન્યા છે Davda Bhavana -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7 અડદની દાળ શક્તિવધૅક છે.જેને આપણે દાળરૂપે સપ્તાહમાં એક વખત તો ખાઈએ જ છીએ.પરંતું શિયાળામાં તેનું પાકમાંરૂપાંતર કરી ખાવાથી રૂટીનમા ચેઈન્જ સાથે સાથે તેમાં આવતા ડ્રાયફ્રુટસના પણ ગુણો આપણા શરીરને શક્તિ,કેલરી અને વિટામિન્સ વગેરે પૂરા પાડે છે.જે શરીરની આખા વષૅની જરૂરિયાત પૂરી કરે છે. Smitaben R dave -
-
-
-
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujarati શિયાળા માં લગ્ન સરા ની સીઝન માં અડદિયા એ એવરગ્રીન મીઠાઈ છે પછી એ લચકો હોય કે જમાવેલા .આમ ,અડદિયા પાક એ જૂના જમાના થી પ્રસંગો માં બનતી પ્રચલિત અને પારંપારિક મીઠાઈ છે . Keshma Raichura -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
શિયાળાની સિઝન શરૂ થઇ રહી છે અડદિયા હેલ્ધી અને પૌષ્ટિક ખોરાક છે 56 bhog #CB7 મીનાક્ષી માન્ડલીયા -
કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati)
#vrવિન્ટર રેસીપીશિયાળામાં ગુજરાતી ઓ નું બ્લડગ્રૂપ ઘી પોઝિટિવ હોય છેવસાણા માં ચોખ્ખુ ઘી ને બીજા મસાલા તથા ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરી બનાવાય છે વર્ષભર શરીર ને લાગેલ ઘસારા ને પહોંચી વળવા વસાણા લેવા જ જોઈએ Jyotika Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15751170
ટિપ્પણીઓ