દૂધી નું સૂપ (Dudhi Soup Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
આજે અગિયારસ એટલે નાસ્તામાં દૂધીનું સૂપ બનાવ્યું છે જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે.
દૂધી નું સૂપ (Dudhi Soup Recipe In Gujarati)
આજે અગિયારસ એટલે નાસ્તામાં દૂધીનું સૂપ બનાવ્યું છે જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધીને ધોઈ સમારી લો. હવે કુકરમાં ઘી - જીરાનો વઘાર કરી આદુ-મરચા નાંખી હલાવો. પછી દૂધી નાંખી, મીઠુ અને પાણી નાંખી કુકરની ૨-૩ સીટી લઈ લો.
- 2
કુકર ઠંડુ થાય એટલે દૂધીને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી જરુર મુજબ પાણી અને મરી પાઉડર નાંખી ઉકાળો. કોથમીર નાંખી ગરમાગરમ સૂપનો આનંદ માણો. અહીં તમે બીટ કે ગાજર પણ નાંખી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી સરગવા નું સૂપ (Dudhi Saragva Soup Recipe In Gujarati)
દુધી સરગવાનું સૂપ એક ઓઇલ ફ્રી રેસીપી છે જે ડાયટિંગ અને ડીટોક્ષ માટે ખૂબ જ ઉપયોગી છે. આ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ સૂપ છે જે ઝડપથી બની જાય છે.#MFF#cookpadindia#cookpad_gu spicequeen -
-
દૂધી ટામેટાનો સૂપ (Dudhi Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week 20#Soup દૂધી ટામેટાનો સૂપ ઍક હેલ્ધી સૂપ છે.ઉનાળામાં ,તાવ માં તેમજ બ્લડ પ્રેશર અને હ્ર્દય રોગ માં ખુબજ રાહત આપે છે.આને ફરાળ માં પણ લઇ શકાય છે. ખૂબ ઓછી સામગ્રી થી અને ફટાફટ બની જતો આ સિમ્પલ સૂપ ગરમ ગરમ પીવાથી ટેસ્ટી લાગે છે. Geeta Rathod -
દૂધી નો સૂપ (Dudhi Soup Recipe In Gujarati)
અહીં મેં દૂધીનો ઉપયોગ કરી સુપ બનાવ્યું છે જે સ્વાદમાં ખુબજ ટેસ્ટી લાગે છે #GA4#Week21#post 19#દુધી Devi Amlani -
દૂધી નું શાક (Dudhi Sabji recipe in gujarati)
#AM3#KS6ઉનાળાની ગરમીમાં દૂધીનું શાક શરીર ને ઠંડક આપે છે. દૂધી ના શાક માં લસણ આદુ મરચાં ની પેસ્ટ અને ડુંગળી, ટામેટા ને સાંતળી ને એડ કર્યું છે. દૂધીનું શાક અલગ રીતે બનાવ્યું છે. દૂધીના શાકમાં મેથીનો વધાર ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ શાક માં ખટાસ માં કાચી કેરી નો પણ ઉપયોગ કર્યો છે. અને ગોળ એડ કર્યો છે. દૂધીનું ખાટું મીઠું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
દૂધી- સૂપ(Dudhi Soup Recipe in Gujarati)
દૂધી-સરગવાનો સૂપ ખૂબજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. ડાયેટિંગ કરવા વાળા વ્યક્તિઓ તથા હ્ર્દયની તકલીફ વાળી વ્યક્તિઓ માટે આ સૂપ ખૂબ જ ગુણકારી તથા લાભદાયી છે.#GA4#Week10 Vibha Mahendra Champaneri -
ઓટ્સ વેજી સૂપ (Oats Veggie Soup Recipe In Gujarati)
હેલ્ધી અને પેટ ભરાઈ જાય એટલે weight loss માં ખૂબ જ ઉપયોગી સૂપ. બ્રેક ફાસ્ટમાં લો તો બીજી કોઈ વસ્તુની જરૂર નહિ. સીધા લંચ ટાઈમમાં જ જમવાની ઈચ્છા થાય. Dr. Pushpa Dixit -
સરગવાનું સૂપ(Drumstick Soup recipe in Gujarati)
#માઇઇબુક #Post24 #Soupસરગવાનું સૂપ હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. મેં આજે આ સૂપ બનાવ્યું અને આપની સાથે શેર કરવા માંગુ છું તો ચાલો જાણી લઈએ તેની રેસીપી. Nita Mavani -
રાજસ્થાની દૂધી દાળ નું શાક (Rajasthani Dudhi Dal Shak Recipe In Gujarati)
#KRC#cookpadgujaratiદૂધી અને દાળના કોમ્બિનેશન થી મેં રાજસ્થાની દૂધી દાળનું શાક બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ તો લાગે છે સાથેસ્વાસ્થ્ય માટે સારું એવું હેલ્ધી પણ છે. Ankita Tank Parmar -
વેજ સૂપ (Veg Soup Recipe In Gujarati)
ટેસ્ટી અને હેલ્ધી સૂપ સાંજની છોટી ભૂખમાં બહુ બનાવું. કોઈ વાર કોર્ન સૂપ કે મનચાઉં સૂપ. આજે મિક્સ વેજ સૂપ બનાવ્યું.. કોઈ પ્લાનીંગ વગર.. ડિમાન્ડ અને વરસાદી વાતાવરણને માન આપી available 🥦🥕🌽vegetables માંથી બનાવ્યું. Dr. Pushpa Dixit -
ટામેટા ગાજર નું સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
વરસાદી મૌસમમાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા પડે. સૂપ હેલ્ધી અને ટેસ્ટી છે. 🍅 and 🥕 soup જરૂરથી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit -
સૂપ(soup recipe in gujarati)
શ્રાવણ માસના ઉપવાસ ચાલી રહ્યા છે અને આ વરસાદી માહોલ છે તો આપણને ગરમ ગરમ સૂપ પીવાની ઈચ્છા તો થાય ને આજે હું અહીં ફરાળી બોટલ ગુઅ્ડ કોરીએન્ડર સૂપ લઈને આવું છું જે ફ્રેન્ડ્સ જરૂર ટ્રાય કરજો પીવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે જેને આપણે દેશી ગુજરાતી ભાષામાં દૂધી અને કોથમીરનો સૂપ કહી શકાય# આઇલવકુકિંગ#ઉપવાસ#માઇઇબુક Nidhi Jay Vinda -
દૂધી હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતી ઘરોમાં ડિનરમાં હાંડવો બને.. એમાં શાક ભાજી સીઝન પ્રમાણે બદલાય. આજે મેં દૂધીનો હાંડવો કર્યો છે.. ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
સૂપ(Soup Recipe in Gujarati)
#GA4 #Week10સૂપઆપણે સૂપ ઘણી બધી જાતના ટ્રાય કરતા હોય છીએ.અહીં દૂધી,ગાજર,ટમેટુ મિક્સ કરી તેનું સૂપ જોઈએ.ખૂબ ઓછા મસાલાનો ઉપયોગ કરી બની જાય છે. જે ખૂબ હેલ્ધી પણ છે. Chhatbarshweta -
-
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
#Immunity# cookpad# cookpadindiaઆજ ના સમય માં આપડી Immunity ને જાળવવી અને તેને વધારવી ખૂબ જ જરૂરી છે.... ચાલો આજે તેના માટે એક સરસ મજાનો સૂપ બનાવીએ. આ સૂપ નાના મોટા સૌ માટે ખૂબ જ લાભદાયી છે. સરગવો, દૂધી અને આદુ આ ત્રણ વસ્તુ એવી છે જે આપડી હેલ્થ માટે ખૂબ ફાયદકારક છે. તમે પણ આ સૂપ બનાવી ને પીવો અને પીવડાવો. Urvee Sodha -
સરગવા શીંગ દૂધી નો સુપ (Drumstick Dudhi Soup Recipe In Gujarati)
#GA4#Week25સરગવાની શીંગ અને દૂધ બંનેને અત્યારે સુપર ફુડ માનવામાં આવે છે.... બંને ના હેલ્થ બેનિફિટ પણ ખૂબ છે. આજે મે બંને નો combine સુપ બનાવ્યો ..સ્વાદ માં ખૂબ સરસ લાગે છે ..એક વાર જરૂર ટ્રાય કરજો. Hetal Chirag Buch -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ચોમાસા અને શિયાળામાં કોર્ન સૂપ પીવાની બહુ મજા પડે. આજે માવઠાને લીધે શિયાળો+ચોમાસા નું વાતાવરણ હોઈ ગરમાગરમ સ્વીટ કોર્ન સૂપ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
સરગવા દુધીનો સૂપ (Drumstick & Bottle Gourd Soup Recipe In Gujarati)
#GA4#Week20શિયાળો હોય કે કોઈ પણ સીઝન હોય સરગવો એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ સૂપ કાયમ તમે પી શકો છો આ શરીર માટે ખૂબ જ ગુણકારી છે હાડકા માટે , માનસિક તણાવ માટે, હેર ગ્રોથ માટે ,પાચન ક્રિયા માટે , વેઈટ લોશ , ખાંડ લેવલ, લોહી શુદ્ધ કરવા ઘણા બધા માં સૂપ ફાયદાકારક નીવડે છે અને સૂપ પીવાની મજા શિયાળામાં પણ ઘણી સારી આવે છે તમારી ફેમિલી માં બધાને ખૂબ જ ભાવે છે#cookpadindia#cookpadgujarati Khushboo Vora -
સરગવાનું સૂપ (Saragva Soup Recipe In Gujarati)
અહીં સરગવાનું સૂપ બનાવ્યું છે કે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે#GA4#Week25#સરગવા Devi Amlani -
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupબ્રોકોલી ખૂબ જ હેલ્ધી અને વિટામીનથી ભરપૂર છે. વેઇટ વોચર્સ માટે આનો સૂપ ઉપયોગમાં લેવું ખૂબ જ ફાયદાકારક રહે છે અને આનો સૂપ પણ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. Manisha Parmar -
દૂધી નો સૂપ (Dudhi Soup Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourdદૂધી સ્વાસ્થ્ય વર્ધક છે. દૂધી નો સૂપ પાચન માટે સરળ અને તેલ નો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આવે છે. ડિનર માટે સારો વિકલ્પ છે. Bijal Thaker -
ફણગાવેલા મગ-મઠનો સૂપ(Sprouted mung-moth soup recipe in gujarati)
#GA4#Week10મગ અને મઠ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે તો આજે આપણે અહીં મગ અને મઠનો ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી સૂપ બનાવીએ છીએ. Neha Suthar -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadgujarati#cookpadindia ગુજરાતી લોકોના ઘરમાં ક્યારેક ને ક્યારેક થેપલા તો બનતા જ હોય છે. ઘઉં ના થેપલા બાજરા ના થેપલા થેપલા મેથીના થેપલા અને તે જ રીતે દૂધીના થેપલા પણ બનતા હોય છે. મેં આજે દૂધીના થેપલા બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે આ ઉપરાંત દુધી માં રહેલા પોષક તત્વોથી આપણા શરીરને પણ ઘણો ફાયદો થાય છે બાળકો જ્યારે દૂધીનું શાક નથી ખાતા હોતા ત્યારે તેમને આ રીતે દૂધી ખવડાવી શકાય છે. દૂધીના થેપલા સવારના નાસ્તામાં, સાંજના જમણમાં, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે યાત્રા પ્રવાસમાં સાથે લઈ જવામાં પણ વાપરી શકાય છે. Asmita Rupani -
વેજ. સૂપ(Veg Soup Recipe in Gujarati)
#GA4#Week10આપડે અવારનવાર સૂપ બનાવતા હોઈએ છીએ. પણ આ એક એવો સૂપ છે જેમાં બધા વેજિટેબલ નો સમાવેશ થાય છે. બનવામાં પણ ખુબ સરળ છે. Uma Buch -
દૂધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
સામાન્ય રીતે બાળકોને દૂધીનું શાક ન ભાવે. તો મમ્મી દૂધીનાં કોફતા બનાવે અને એ તો ભાવે જ પણ એનાં ભજિયા(કોફતા) પણ એટલા જ ભાવે. Dr. Pushpa Dixit -
દૂધી કોર્ન સૂપ (Dudhi Corn Soup Recipe In Gujarati)
સ્વીટ કોર્ન સૂપનું હેલ્ધી વર્જન.. ટ્વિસ્ટ છે દૂધી. Dr. Pushpa Dixit -
સૂપ (Soup Recipe in Gujarati)
#GA4#WEEK10#સૂપઆ ઠંડીની મોસમમાં જ્યારે આપણે કંઈક હેલ્ધી ની વાત કરવામાં આવે ત્યારે સર્વપ્રથમ સૂપની જ વાત થાય અને tomato soup છે સૌ કોઈનું પ્રિય હોય છે પણ મને એમ થયું કે આ વખતે કઈ હેલ્ધી કરી અને એ જ માટે લસણ લીલી ચટણી નાખીને જે આ સૂપ તૈયાર કરયુ આ રેસિપી બનાવી છે Crc Lakhabaval -
દુધી સરગવાની શીંગ નો સૂપ (Dudhi Drumstick Soup Recipe in Gujarati)
આજે મેં ખૂબ જ સરળ હેલ્ધી અને ઝડપથી બની જાય તેઓ સુપ બનાવ્યો છે ,આ સૂપ દરરોજ લઈ શકાય છે(આ સૂપ હેલ્ધી ની સાથે સાથે સ્વાદમાં પણ ખુબ જ સરસ છે) #GA4#week20#SoupMona Acharya
-
દૂધી નાં ઢેબરા (Dudhi Dhebra Recipe In Gujarati)
#CB6 છપ્પન ભોગ રેસિપી ચેલેન્જઆજે મે દૂધીનાં ઢેબરા બનાવ્યા છે. ગુજરાતમાં ઢેબરાની વિવિધ વેરાયટી જોવા મળે છે. અમુક પ્રાતમાં ઢેબરા કહેવાય અને અમુક પ્રાંતમાં થેપલા કહેવાય.. બાકી બધું તો સરખું જ.આજે ડિનરમાં ઢેબરા-ચા બનાવ્યા છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15792597
ટિપ્પણીઓ (10)