રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં મેંદાનો લોટ ઘી અને મીઠું નાખી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો ત્યારબાદ મગની દાળના બેથી ત્રણ કલાક માટે પલાળી દો અને તેનું પાણી નિતારી મિક્સરમાં અધકચરી વાટી લો
- 2
એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ મરચાની પેસ્ટ ચાટ મસાલો સંચળ પાઉડર વરિયાળી પાઉડર નાખી સાંતળી લો પછી તેમાં ચણાનો લોટ શેકી લો અને મગની દાળ ઉમેરી હળદર ધાણાજીરૂ લાલ મરચું મીઠું સાકર નાખી બરાબર મિક્સ કરી લો અને સ્ટફિંગ દસ મિનિટ માટે ઠંડુ થવા દો
- 3
પછી લોટના લૂઆ પાડી પૂરી વાળી સ્ટફિંગ ભરી ગોળા વાળી લો અને કડાઈમાં તેલ ગરમ મૂકી કચોરીને બંને બાજુથી મીડીયમ ગેસ પર બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
Similar Recipes
-
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
-
-
-
-
-
મગની દાળની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#Week9#cookpadindiacookpadgujati ક્રિસ્પી અને ટેસ્ટી Ramaben Joshi -
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#Week9#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9 મગ ની દાળ ની કચોરી સ્વાદ માં ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે Varsha Dave -
-
-
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9 (છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
કચોરી તો કેટલી જાત ની બને છેબધા અલગ અલગ રીતે બનાવે છેમે આજે મગદાળ ની કચોરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
-
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# મગ ની દાળ ની કચોરી Krishna Dholakia -
મગ દાળ કચોરી(mung dal kachori in Gujarati)
#goldenappron3#week 25#કચોરી ,મૈદો# માઇઇબુક-21 Neha Thakkar -
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9દાળ કચોરી રાજસ્થાન ની સૌથી લોકપ્રિય વાનગીઓમાંની એક છે, તે સરળતાથી ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને ઘરે તૈયાર કરી શકાય છે.કચોરી એક એવો નાસ્તો છે જે કોઈના પણ મોઢામાં પાણી લાવી શકે છે. કચોરી એક લોકપ્રિય નાસ્તો છે. તે વિવિધ પ્રકારના સ્ટફિંગ માંથી બનાવવામાં આવે છે. તમે મગની દાળ કચોરી ,અડદ દાળની ,ચણાદાળ ની પણ બનાવી શકો છો. તે બનાવવા માટે એકદમ સરળ છે. તમે આ રેસીપી સાંજના નાસ્તામાં પણ આપી શકો છો. તે તહેવારો માં નાસ્તા માટે સારી રેસીપી પણ છે. Juliben Dave -
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9 Week-9 મગ દાળ કચોરી જામનગર ની પ્રખ્યાત, મસાલેદાર, ચટપટી, ખસ્તા કચોરી. Dipika Bhalla -
દહીં કચોરી ચાટ (Dahi Kachori Chaat Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
મગની દાળની ખસતા કચોરી(mag dal ni kachori recipe inGujarati)
#goldenapron3 week 25#માઇઇબુક Karuna harsora -
મગ દાળ ની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#CB9બજાર જેવી જ સ્વાદિષ્ટ ખસ્તા કચોરી હવે ઘરે પણ બનાવી શકાય છે.આ કચોરી અઠવાડિયા સુધી એર ટાઈટ ડબ્બામાં ભરી રાખવાથી પણ તેનો સ્વાદ એવો જ રહે છે. Ankita Tank Parmar -
મગની દાળ ની ખસ્તા કચોરી(Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#KS1#Cookpadgujrati#Cookpadindia#ખસ્તા કચોરી (KHASTA KACHORI HALWAI JAISI FULI FULI)😋😋😋#હ્લ્વાઈ જેવી ફુલેલી મગની દાળની ખસ્તા કચોરી 😋😋 Vaishali Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15792603
ટિપ્પણીઓ