ફણગાવેલા મગ-મઠનો સૂપ(Sprouted mung-moth soup recipe in gujarati)

Neha Suthar @Neha1982
ફણગાવેલા મગ-મઠનો સૂપ(Sprouted mung-moth soup recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ અને મઠને અલગ-અલગ વાડકીમાં પાણી નાખીને ૮ કલાક પલાળી રાખો. પછી પાણી કાઢીને એક કપડામાં બાંધીને આઠ કલાક રહેવા દો. એટલે મગ અને મઠના ફણગા ફૂટી જશે..
- 2
હવે એક મિક્સર બાઉલમાં આદુ અને મરચાની પેસ્ટ બનાવી લો. અને ફણગાવેલા મગ અને મઠને પણ એક મીક્ષર બાઉલમાં લઈને પેસ્ટ બનાવી લો.
- 3
હવે એક તપેલીમાં એક ચમચી બટર લો. બટર ગરમ થાય એટલે તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખીને એક મિનિટ સાંતળી લો. પછી તેમાં ફણગાવેલા મગ અને મઠ ની પેસ્ટ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરો...
- 4
પછી તેમાં હળદર,મીઠું અને મરી પાઉડર ઉમેરો.
- 5
બરાબર હલાવીને બે મિનિટ ચડવાદો... પછી જરૂર મુજબ લીંબુનો રસ ઉમેરો... પછી એક સર્વિંગ બાઉલમાં કાઢી ને લીંબુ ની સ્લાઈસ અને ફણગાવેલા મગ અને મઠ સાથે સજાવીને ગરમાગરમ પીરસો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણગાવેલા મગ-મઠ નો સૂપ
મગ અને મઠ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે તો આજે આપણે અહીં મગ અને મઠનો ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી સૂપ બનાવીએ છીએ તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.....#સ્ટાર્ટ Neha Suthar -
-
ફણગાવેલા મગ નો ભાત. (Sprouted mung rice recipe in gujarati)
#GA4#Week11#sprout. આ મગ નો ભાત બનાવવા માટે મે મગ ને ૮ થી ૯ કલાક પલાળીને રાખ્યા હતા પછી એક ચારણી માં નીતારીને ૮ થી ૯ કલાક રેહવા દીધા એટલે મગ માં સરસ ફણગા ફુટી નીકળ્યા. પછી મે કાલે ફણગાવેલા મગ નો ભાત બનાવ્યો. કઠોળમાં વિટામિન અને પ્રોટીન ભરપુર માત્રા માં હોય છે. sneha desai -
મગ નો સૂપ
#ફિટવિથકુકપેડમગ ચલાવે પગ.મગ નો ઉપયોગ હમેશા અઠવાડિયામાં એક-બે વાર તો કરવો જોઈએ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. Neha Suthar -
મગ સૂપ (Mung soup recipe in Gujarati)
#GA4#Week10#soup... મગ એકદમ જ હેલ્ધી હોય છે. આપણા વડીલો કહેતા કે મગ ચલાવે પગ. Vidhi Mehul Shah -
ફણગાવેલા મગ મઠ નું શાક (Fangavela Moong Moth Beans Shak Recipe In Gujarati)
ફણગાવેલા કઠોળ માં પ્રોટીન ભરપુર હોય છે.. મગ અને મઠ નું મિક્સ શાક ખૂબ જ સરસ લાગે છે..અને બનાવવા માટે પણ સરળ હોય છે.. Sunita Vaghela -
ફણગાવેલા મગ(Sprouted mung recipe in Gujarati)
મગ હેલ્થ માટે બહુ સારા છે એમાં પણ ફણગાવેલા મગ વધારે સારા છે તો આજે હું બનાવું છું ફણગાવેલા મગ ચાર્ટ😋#GA4#Week11#sprout Reena patel -
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે સારા એવા ફણગાવેલા મગ નાસ્તા માં જુદી જુદી રેસીપી બનાવું. Dr. Pushpa Dixit -
સૂપ(Soup Recipe in Gujarati)
#GA4 #Week10સૂપઆપણે સૂપ ઘણી બધી જાતના ટ્રાય કરતા હોય છીએ.અહીં દૂધી,ગાજર,ટમેટુ મિક્સ કરી તેનું સૂપ જોઈએ.ખૂબ ઓછા મસાલાનો ઉપયોગ કરી બની જાય છે. જે ખૂબ હેલ્ધી પણ છે. Chhatbarshweta -
ફણગાવેલા મઠનું શાક(Sprouted moth sabji recipe in Gujarati)
#GA4#Week11#Sproutsકઠોળ જેવા કે ચણા, ચોળી, મસુર, રાજમા, મગ અને મઠ પ્રોટીન અને શકિત પુરો પાડતો અગત્યનો ખોરાક છે. એમાં પણ જો કઠોળને ફણગાવીને ખાવાના ઉપયોગમાં લેવામાં આવે તો શરીરને અગણિત ફાયદા થાય છે. ફણગાવેલા મઠ પ્રોટીન, ફાયબર, જરુરી વિટામીન અને મીનરલ નો ઉત્તમ સ્ત્રોત અને સંપૂર્ણ આહાર છે. મેં આજે ફણગાવેલા મઠનું શાક બનાવ્યું છે. Harsha Valia Karvat -
ફણગાવેલા મગની ચાટ(Sprouted mung chat recipe in Gujarati)
અહીં મેં મગ ફણગાવીને લીલી ડુંગળી ટામેટાં અને ધાણાભાજી નો વપરાશ કરીને એક ચાટ બનાવી છ તે ખૂબ જ ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે#GA4#Week11 #Post8#લીલી ડુંગળી બસ Devi Amlani -
સૂપ(Soup Recipe in Gujarati)
આપણે બધાં સરગવા અને આમળા નાં ગૂણ વિશે જાણીએ છીએ બંને આપણાં માટે ગુણકારી છે, આ સૂપ એક વાર બનાવવા ની ટ્રાય જરૂર કરજો, એકદમ સ્વાદિષ્ટ લાગશે.#GA4#Week10 Ami Master -
મગ ધાણા સૂપ (mung coriander soup Recipe in Gujarati)
મગ લીલા ધાણા સૂપ ખૂબ પોષ્ટિક છે. એના એનક ફાયદા છે. પાચન એકદમ હલકું અને સ્વાદ મા સરસએને પીવાથી તત્કાળ energy આવે છે. સેજ પણ સર્ડી ખાસી થાય તો આ soup પીવડાવા થી રાહત મળે છે.ધાણા મા મબલક પ્રમાણ મા vit. C,K ane A che. ધાણા પેટ મા ઠંડક દે છે અને વાડ માટે બઉ સારું હોય છે. Deepa Patel -
ફણગાવેલા મગ(Sprouted Moong Recipe In Gujarati)
#GA4 #Week7મારી ઘરે નાસ્તા માં પણ બને છે અને અમુક વખત કઢી ભાત સાથે પણ બને છે. મગ ના વહીડા માંથી બીજી ઘણી બધી રેસિપી બનાવું છું. મગ તો ખુબ જ હેલ્થી અને પૌસ્ટિક છે.મગ ખાવા થી બહુ બધા વિટામિન અને પ્રોટીન મળી રહે છે. સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. બીમાર માણસ માટે પણ મગ ના વહીડા ફાયદાકારક છે. Arpita Shah -
પાલક નું સૂપ(Palak Soup Recipe in Gujarati)
#GA4#week16શિયાળા માં મળતી પાલક ની ભાજી માંથી આપણે અવનવી વાનગીઓ બનાવીએ છીએ તો આજે સ્વાદ માં સરસ અને હેલ્થ માટે ખૂબ લાભદાયી એવી રેસિપી બનાવીએ... તે છે પાલક નું સૂપ.... ઠંડી માં ગરમ ગરમ સૂપ પીવાની ખૂબ જ મજા પડે છે... તો તમે પણ આ રીતે સૂપ બનાવીને ઠંડી ની મજા માણો.... Urvee Sodha -
પાલક સૂપ (spinach soup recipe in Gujarati)
#GA4#Week16#spinach soupહું આજે અહીં પાલક સૂપ બનાવું છું પાલકમાં આયર્ન વિટામિન સી હોય છે. સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. તો એન્જોય પાલક સૂપ. Nita Prajesh Suthar -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
#SJC#સૂપ/જ્યુસ રેશીપી#ડાયેટ રેશીપી#MBR3#Week૩*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* આપણામાં કહેવત છે જે ખાય મગ તેના ચાલે પગ.મગ હેલ્થ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.કોઈપણ બીમાર વ્યક્તિને મગ કે મગનું સૂપ કે મગ બાફેલું એકદમ આછું પાણી આપો તોપણ એ વ્યકિતને ખૂબ જ એનૅજીપૂરી પાડે છે.વડી મગ પચવામાં પણ ખૂબજ હલકા છે.તેથી ડાયેટફૂડ તરીકે પણ ખૂબ મહત્વ ધરાવે છે. Smitaben R dave -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunity#Cookpadgujrati#Cookpadindiaદરેક રસોડામાં સપ્તાહમાં એકાદ વખત તો મગનું શાક અથવા તો ફણગાવેલા મગ બનતા જ હશે. મે અહી મગ નું સૂપ બનાવ્યું છે. મગ પ્રોટીનના સૌથી સારા પ્લાન્ટ બેઝ્ડ સ્ત્રોત પૈકી એક છે. તેમાં એમેનો એસિડ ખૂબ સારા પ્રમાણમાં છે,મગમાં રહેલા ઉચ્ચ એન્તી ઑક્સિડેન્ટ ગંભીર રોગોના જોખમ ઘટાડે છે. આ ઉપરાંત બ્રેડ કૉલેસ્ટ્રોલને ઘટાડી હાર્ટ એટેકનો ખતરો પણ ટાળે છે. મગમાં ફાઈબર, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોવાને લીધે લોહીનું પરિભ્રમણ કન્ટ્રોલમાં રહે છે. આ સિવાય ફાઈબર અને રેસિન્ટન સ્ટાર્સ પાચનક્રિયાને સરળ બનાવે છે.એટલે જ તો પચવા માં બહુ જ સરળ હોય છે મગ. Bansi Chotaliya Chavda -
-
-
ફણગાવેલા મગ ચાટ(Sprouted mung chat recipe in Gujarati)
#GA4#week11#Sproutચાટ દરેક ની ફેવરિટ હોય છે. મેં આજે ફણગાવેલા મગ ની ટેસ્ટી ચાટ બનાવી છે.. Tejal Vijay Thakkar -
દૂધી નું સૂપ (Dudhi Soup Recipe In Gujarati)
આજે અગિયારસ એટલે નાસ્તામાં દૂધીનું સૂપ બનાવ્યું છે જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. Dr. Pushpa Dixit -
સ્પ્રાઉટેડ મગ ચીલ્લા(Sprouted mung chilla recipe in Gujarati)
#GA4#Week11#sprouted#post1આ ચીલ્લા સ્પ્રાઉટેડ મગ માંથી બનાવવામાં આવે છે તેથી પ્રોટીન થી ભરપૂર હોય છે. સવાર ના નાસ્તા માટે એકદમ પરફેક્ટ અને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
ફણગાવેલા મગ
#RC4ગ્રીન કલરફણગાવેલા મગ હેલ્થ માટે ખૂબ જ સારા છે અમારા ઘરે દર બુધવારે મગ બને છે અને બધાને ખૂબ જ ભાવે છે તો ચોક્કસથી બનાવશે Kalpana Mavani -
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
ગુજરાતી ભાષામા કહેવત છે કે મગ લાવે પગ . બીમાર માણસોને પણ મગ નું પાણી અથવા ખીચડી ખવડાવવામાં આવે તો જલ્દીથી સાજા થઈ જાય છે . મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને એમાં પણ ફણગાવેલા મગ વધારે ફાયદાકારક છે . હુ ફણગાવેલા મગનો સલાડમાં ઉપયોગ કરું છું . Sonal Modha -
મસાલા મગ અને મઠ(masala mag and math recipe in Gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત કરેલા મગ અને મઠ નું મસાલા વાળું શાક. આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદની સિઝનમાં કઢી,ભાત અને ગડી ભાખરી સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આજે આપણે બનાવીશું ફણગાવેલા મગ અને મઠનું નું શાક.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20ચોઈસ ઓફ ટોમેટો સૂપશિયાળામાં અને ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે છે. ફ્રેશ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો સૂપ ખૂબ જ ટેસ્ટી બને છે. સૂપ જાતજાતના બનાવવામાં આવે છે. અહીં મેં ટોમેટો સૂપ બનાવ્યો છે. તેમાં ડુંગળી અને ગાજર એડ કર્યું છે અને ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ સૂપ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunityઆ એક immunity booster સૂપ છે.. મગ માં પ્રોટીન ફાઈબર હોય છે જેના લીધે એકદમ હેલ્ધી છે. અને સંચર અને હળદર એ પણ હેલ્થ માટે ખૂબજ સરસ છે. આપણા ગુજરાતી માં તો મગ ના પાણી ને અમૃત સમાન માને છે. બીમારી માં પણ ખુબજ ફાયદાકારક હોય છે. Reshma Tailor -
મગ નું સૂપ
#લીલીપીળીઆપડે રેસ્ટોરન્ટ માં જઇ એ ત્યારે અવનવા સૂપ પીતા હોઈએ છે. પરંતુ જ્યારે આપડી સ્વાથયતા નો સવાલ હોય ત્યારે આપડે આ હેલ્થી મગ ના સૂપ નું સેવન કરી શકીએ છીએ. મગ પચવામાં ખુબ હલકા તેમજ પૌષ્ટિક છે. આ સૂપ બનાવવા માં ખૂબ જ સરળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. Anjali Kataria Paradva -
ફ્લાવરનો સૂપ (Cauliflower Soup Recipe In Gujarati)
#GA4 #Week10#Cauliflower#soupશિયાળા માં બધા જ શાકભાજી મળતા હોય છે. અને તેમાં પણ કોલીફ્લાવર ખાવાની મજા આવે.. આજે મેં કૉલીફલાવર નો ઉપયોગ કરીને સૂપ બનાવ્યો.. જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને healthy પણ છે.. Kshama Himesh Upadhyay
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14086195
ટિપ્પણીઓ