ટામેટા ગાજર નું સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
વરસાદી મૌસમમાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા પડે. સૂપ હેલ્ધી અને ટેસ્ટી છે. 🍅 and 🥕 soup જરૂરથી ટ્રાય કરજો.
ટામેટા ગાજર નું સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
વરસાદી મૌસમમાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા પડે. સૂપ હેલ્ધી અને ટેસ્ટી છે. 🍅 and 🥕 soup જરૂરથી ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણમાં બટર નાંખી આદુ, લસણ, ટામેટા અને ગાજર નાંખી સાંતળો.
- 2
હવે મીઠુ-મરી અને પાણી નાંખી ઢાંકી ને ચડવા દો.
- 3
૫ મિનિટ પછી બધું થઈ જાય એટલે બ્લેન્ડ કરી ગાળી લો.
- 4
જરૂર જણાય તો ઉપરથી મીઠું અને મરી નાંખો. ફ્રેશ ક્રીમ અને તળેલા બ્રેડનાં ટુકડા નાંખી ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
વેજ સૂપ (Veg Soup Recipe In Gujarati)
ટેસ્ટી અને હેલ્ધી સૂપ સાંજની છોટી ભૂખમાં બહુ બનાવું. કોઈ વાર કોર્ન સૂપ કે મનચાઉં સૂપ. આજે મિક્સ વેજ સૂપ બનાવ્યું.. કોઈ પ્લાનીંગ વગર.. ડિમાન્ડ અને વરસાદી વાતાવરણને માન આપી available 🥦🥕🌽vegetables માંથી બનાવ્યું. Dr. Pushpa Dixit -
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ચોમાસા અને શિયાળામાં કોર્ન સૂપ પીવાની બહુ મજા પડે. આજે માવઠાને લીધે શિયાળો+ચોમાસા નું વાતાવરણ હોઈ ગરમાગરમ સ્વીટ કોર્ન સૂપ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20ચોઈસ ઓફ ટોમેટો સૂપશિયાળામાં અને ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે છે. ફ્રેશ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો સૂપ ખૂબ જ ટેસ્ટી બને છે. સૂપ જાતજાતના બનાવવામાં આવે છે. અહીં મેં ટોમેટો સૂપ બનાવ્યો છે. તેમાં ડુંગળી અને ગાજર એડ કર્યું છે અને ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ સૂપ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupશિયાળાની ઠંડીમાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે. જ્યારે સુપ નું નામ આવે ત્યારે ટોમેટો સૂપ જ યાદ આવે. ટોમેટો સૂપ ફટાફટ બની જાય છે. અને હેલ્ધી પણ છે. તો હું આજે ટોમેટો સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
થોડુ હેલ્ધી વર્જન કર્યું છે.. ટામેટા સાથે ગાજર અને બીટનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
-
પાલક બ્રોકોલી કોર્ન સૂપ (Palak Broccoli Corn Soup Recipe In Gujarati)
#WK3#week3આ સૂપ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે વીન્ટર સીઝન પીવાની મજા પડી જાય છે. Falguni Shah -
ટામેટા નું સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10#soupશિયાળામાં ટામેટા નું સૂપ સૌથી હેલ્થી છે. અને સૌ ને ભાવે પણ... Soni Jalz Utsav Bhatt -
ટામેટા સૂપ(( Tomato soup recipe in Gujarati)
#GA4#week7 ટામેટાનો સૂપ બનાવવામાં ખૂબ જ સરળ છે બધાના ઘરમાં બનતો હોય છે પરંતુ અહીંયા મેં રેસ્ટોરન્ટ જેવો બનાવવાની ટ્રાય કરી છે.toast સાથે પીવાને ખૂબ મજા આવે છે Miti Mankad -
પાલક સૂપ (spinach soup recipe in Gujarati)
#GA4#Week16#spinach soupહું આજે અહીં પાલક સૂપ બનાવું છું પાલકમાં આયર્ન વિટામિન સી હોય છે. સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. તો એન્જોય પાલક સૂપ. Nita Prajesh Suthar -
ટોમેટો સૂપ (Tomato soup recipe in Gujarati)
#GA4#week20#soupશિયાળામાં ગરમા ગરમ સૂપ પીવાની બહુ મજા આવે...... Sonal Karia -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
આલમન્ડ બ્રોકલી સૂપ(almond brocoli soup recipe in Gujarati)
#સુપરશેફ _3#week 3#મોન્સૂનસ્પેશિયલઆલમન્ડ બ્રોકલી સૂપચોમાસાની સિઝનમાં અને શિયાળામાં આપણને ગરમાગરમ સૂપ પીવાની ખૂબ જ મજા આવતી હોય છે બહારનું વાતાવરણ ઠંડુ હોય તો આપણા શરીરને ગરમી આપવા માટે આપણે ગરમ સૂપ પીતા હોય છે અને સૂપ આપણી હેલ્થ માટે ખુબ જ હેલ્દી હોય છે આલમન્ડ બ્રોકલી સૂપ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ક્રિમી લાગે છે Kalpana Parmar -
પ્લમ- બીટરૂટ-વોલ્નટ સૂપ
#ઈબુક#Day1ગરમાગરમ સ્વાદિષ્ટ સૂપ પીવાની મજા જ કંઈક ઔર છે.નવું બોર્શ્વ..પ્લમ -બીટ નો સ્વાદ વાળો અને અખરોટ સાથે ગિર્નિશ કરેલું, સ્વાદિષ્ટ સૂપ બનાવીને સ્વાદ માણો. Jasmin Motta _ #BeingMotta -
સુપ(Soup Recipe in Gujarati)
#GA4#Week10#Soupશિયાળો બરાબર જામી ગયો છે અને તેમાં પણ ગરમાગરમ સૂપ પીવાની તો મજા આવી જાય.. Prerita Shah -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai -
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#Week10ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે. સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋 Jigisha Patel -
બટરનટ કેરોટ એન્ડ ટોમેટો સૂપ (Butternut Carrot Tomato Soup Recipe In Gujarati)
મોમ્બાસા મા હમણાં વરસાદી વાતાવરણ છે તો આવી વેધર માં ગરમ ગરમ સૂપ પીવાની મજા પડી જાય. તો આજે મેં બટરનટ સુપ બનાવ્યું હતું. Sonal Modha -
ટામેટા બીટ ગાજરનું સૂપ (Tomato Beetroot Carrot Soup Recipe In Gujarati)
ટામેટાનું સૂપ તો ઘણી વાર બનાવું.. આજે સાથે બીટ અને ગાજર ઉમેરી વધુ હેલ્ધી વર્જન કર્યું છે. Dr. Pushpa Dixit -
ટામેટા ગાજર નું સુપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
આજે મેં હેલ્ધી સુપ બનાવ્યું છે ખૂબ જ ઓછા ingredient માંથી બનાવ્યું છે. ટેસ્ટ માં પણ સરસ બન્યું છે. Sonal Modha -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
શિયાળા માં ગરમ ગરમ ટોમેટો સૂપ બપોરે કે રાતે પીવાની મજા આવે છે બહુ ઓછી સામગ્રી થી બની જાય છે Bhavini Kotak -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થયી ગયી છે. ઠંડી માં ગરમ સૂપ પીવાની મજા આવે અને હેલ્થ માટે પણ સારું. મેં બીટરૂટ અને ટામેટા અને અન્ય શાક વાપરી ને સૂપ બનાવ્યો છે. જે હેલ્થી અને ટેસ્ટી છે. Jyoti Joshi -
ગાજર -ટામેટા સૂપ
આ સુપ મા મે તેલ,બટર ,કૉનૅફલોર ના ઉપયોગ નથી કરયા. અને ટેસ્ટી,ટેન્ગી,હેલ્ધી સૂપ ને મેથી પુડી (સ્નેકસ) સાથે સર્વ કરયા છે Saroj Shah -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupસૂપ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. સૂપ જમવા ની પહેલા લેવા માં આવે છે. દુનિયા માં ઘણા પ્રકારના સૂપ બનાવવા માં આવે છે. અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટી અને ક્રીમી એવું ટોમેટો સૂપ બનાવેલ છે. ઠંડી માં ગરમ ગરમ સૂપ બનાવી ને મજા માણો. Shraddha Patel -
ટોમેટો સૂપ વિથ બ્રેડ(Tomato Soup Recipe in Gujarati)
#week7#tometo#GA7ટમેટો સૂપ... બનાવવા માં ખુબ સરસ અને ટેસ્ટી લાગે છે. અને તે હેલ્થ માટે પણ ખૂબ સારું રહે છે. Uma Buch -
વેજ ટોમેટો સૂપ.(Veg Tomato Soup Recipe in Gujarati)
#SJC#Cookpadgujarati આ વેજ ટોમેટો સૂપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા દરમ્યાન ઠંડીમાં ગરમાગરમ સૂપ મળી જાય તો મજા આવી જાય. આ પોષ્ટીક સૂપ ઘરે બનાવવો ખૂબ જ સરળ છે. Bhavna Desai -
-
ટામેટાં ગાજર સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
આ સૂપ મારા ઘરમાં બધાને ખૂબ પ્રિય છે જે મે ફુદીના પાઉડર અને ગોળ ઊપયોગ કરી ને બનાવ્યા છે. Krishna Joshi -
ટામેટા નું સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3ટામેટા, ગાજર અને બીટને બાફીને આ નેચરલ સૂપ શિયાળામાં શરીરને પોષણ અને વિટામિન સાથે હિમોગ્લોબીન વધારે છે.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15406268
ટિપ્પણીઓ