ચીઝ ખીચું (Cheese Khichu Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ચીઝ ખીચું (Cheese Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં પાણી ગરમ મૂકી તેમાં લીલા મરચાં ની પેસ્ટ જીરુ પાઉડર મીઠું નાખી બરાબર મિક્સ કરી પાણી ઊકળી જાય ત્યાં સુધી થવા દો ત્યારબાદ ગેસ બંધ કરો તેમાં ચોખાનો લોટ ઉમેરો અને વેલણની મદદથી હલાવી લો
- 2
ત્યાર બાદ એક વાસણમાં પાણી મૂકી નીચે સ્ટેન્ડ મૂકો અને કાળા વાળી ચારણીમાં તે લગાવી ખીચું ૧૦ થી ૧૨ મિનીટ માટે બાફી લો પછી ગેસ બંધ કરી સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી સીંગતેલ ચીલી ફ્લેક્સ અને ચીઝથી ગાર્નિશિંગ કરો 🧀😋
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#week9ખીચું એટલે પાપડી નો લોટ..ગુજરાત માં પ્રખ્યાત.. Sangita Vyas -
-
-
-
ચોખા અને ઘઉંના લોટનુ મસાલા ખીચું (Chokha Wheat Flour Masala Khichu Recipe In Gujarati)
#CB9#Week 9 Rita Gajjar -
ખીચું(khichu recipe in gujarati)
આપણા ગુજરાતીઓ નું ફેવરેટ એવું ખીચું જે આપણે સવારે નાસ્તામાં ચા સાથે લઈ શકીએ છીએ jigna mer -
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#CB9ખીચુંજુવાર ના લોટ નું ખીચું ચોખા નાં લોટ ની જેમ જ બનાવવા નું હોય છે.. ટેસ્ટ માં પણ બેસ્ટ હોય છે.. એમાં ય મેથી નો મસાલો અને સીંગતેલ સાથે ખાવાથી તો મોજ પડી જાય છે..😋 Sunita Vaghela -
-
-
ચોખા નું ખીચું (Chokha Khichu Recipe In Gujarati)
#cookpad Gujarati# ચોખા નુ ખીચુંશિયાળાની સિઝન ચાલુ થાય, અને ઠંડીમાં ગરમ ગરમ ખીચુ ખાવાની ખૂબ જ મજા આવે છે એટલે આજે મેં ચોખા નુ ખીચું બનાવ્યું છે. Jyoti Shah -
-
-
ખીચું(Khichu recipe in Gujarati)
#trend4#week4ખીચું પણ ગુજરાતીઓના ફેવરીટ નાસ્તો છે. તેને પાપડીનો લોટ પણ કહેવામાં આવે છે શિયાળામાં સવારમાં નાસ્તામાં ગરમાગરમ ખીચું મળી જાય તો ગુજરાતીઓને નાસ્તો કરવાનો જલસો પડી જાય. Dimple prajapati -
લીલું ખીચું (Green Khichu Recipe In Gujarati)
ગરમાગરમ ખીચું અને ઠંડી ની મસ્ત મોસમ. લીલુંછમ #CB9 Bina Samir Telivala -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચું એ દરેક ગુજરાતીના ઘરમાં બનતી વાનગી છે. આ ખીચાને પાપડીના લોટ તરીકે પણ ઓળખાય છે. આ વાનગી ઝટપટ બની જાય છે, ખાવામાં healthy અને ટેસ્ટી છે.અમારા ઘરમાં આ ખીચુંને "ખિચી" કહેવાય છે. Vaishakhi Vyas -
ખીચું(Khichu Recipe in Gujarati)
આમ તો પાપડી નો લોટ દરેકે દરેક વ્યક્તિને ભાવતો હોય છેપણ જો તેને સ્ટાર્ટર ના ફોર્મ માં રજૂ કરવામાં આવે નાના મોટા દરેકને તે ભાવે છેવ્યક્તિ એમ કહે કે મને પાપડી નો કે ખીચું નથી ભાવતો પણ જો તેની રીતે રજૂ કરવામાં આવે તો તે વ્યક્તિ સો ટકા ખાવા માટે લલચાય છેતમે પણ જો આ રીતે ખીચું બનાવશો તો તમે વારંવાર બનાવતા થઈ જશોઆ ખીચું મારી બેબી નું ફેવરિટ છે#trend4 Rachana Shah -
-
-
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 #week9ખીચું એ ચોખા ના લોટ માં થી બનતી વાનગી છે જે ગરમાગરમ ખાવામાં આવે છે. આ વાનગી પચવામાં સરળ અને બનાવવામાં પણ સહેલી છે. ખૂબ સરસ લાગે 2અને નાના મોટા સૌ ને પસંદ આવે છે. Bijal Thaker -
ખીચું (khichu recipe in Gujarati)
#CB9#week9#chhappanbhog#khichu#riceflour#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#week9#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#ખીચુંઆજે મેં ખીચું બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
મસાલા ખીચું
#RB10#WEEK10(મસાલા ખીચું બધાને ખૂબ જ ભાવે છે અને એમાં પણ વરસાદ વરસ તો હોય અને ગરમાગરમ ખીચું બનાવીને ખાવાની ખૂબ જ અલગ મજા આવે છે) Rachana Sagala -
સુરતી ખીચું (Surti Khichu Recipe In Gujarati)
#ભાત#પોસ્ટ 2 ચટાકે દાર ખીચું સૌને ભાવે એવું Geeta Godhiwala -
ચોખા ના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
#CB9#week9 #છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15798636
ટિપ્પણીઓ (13)