ખીચું (Khichu Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો ચોખા નો લોટ
  2. 2 વાટકા પાણી
  3. 2 ચમચીલીલા લસણ ની પેસ્ટ
  4. 2 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  5. 1/4 ચમચીપાપડખાર
  6. મીઠું સ્વાદનુસાર
  7. ચપટીજીરું
  8. ચપટીઅજમો
  9. સર્વ કરવા માટે:-
  10. જરૂર મુજબ તેલ
  11. સંચળ સ્વાદનુસાર
  12. જરૂર મુજબ મેથીયો સંભાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાણી ઊકળે એટલે તેમાં લસણ આદું મરચાં ની પેસ્ટ વાટેલું જીરું અજમો નાંખવા બરાબર ઊકળે પછી તેમાં પાપડખાર મીઠું નાખી ધીમે ધીમે લોટ નાખી હલાવતાં જવું

  2. 2

    ખીચું થાય પછી તેને ઢોકળિયા માં બાફી લેવું બરાબર બફાઈ જાય પછી ગરમ ગરમ સર્વ કરવું

  3. 3

    ગરમ ગરમ ખીચું માં તેલ સંચળ અને મેથીયો સંભાર મસાલો નાખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes