ખીચું (khichu recipe in Gujarati)

Shweta Shah @Shweta_2882
ખીચું (khichu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં પાણી ઉકળવા મૂકી તેમાં જીરું લીલા મરચાંની પેસ્ટ મીઠું અને પાપડી ઉમેરો ત્યાં સુધી ચોખાના લોટને ચાળી લો.
- 2
પાણી ઉકળવા લાગે એટલે તેમાં ચોખાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે નીચે એક તાવી મૂકી ઉપર પેન ઢાંકીને મૂકી દેવું અને ચાર થી પાંચ મિનિટ માટે સીજવા દો. પછી ફરી એક વખત હલાવી ફરી બે મિનિટ માટે રહેવા દો.
- 3
તૈયાર ગરમાગરમ ચોખાના લોટના ખીચા ને તેના ઉપર સીંગતેલ અને મેથીનો મસાલો ભભરાવીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચું (Khichu recipe in Gujarati) (Jain)
#SD#Khichu#rice_flour#quick_recipe#cookpadindia#cookpadgujrati Shweta Shah -
આખી કણકી નું ખીચું (Broken rice khichu recipe in Gujarati)(Jain)
#CB9#Chhappanbhog#week9#khichu#brokenrice#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
રેડ વેલ્વેટ ખીચું (Red Velvet Khichu Recipe In Gujarati)
#CB9#week9#cooksnap#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
ખીચું(Khichu recipe in Gujarati)
#GA4#week4#Gujarati#cookpadguj#cookpadIndia જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં મળે ખીચું...બીજા દેશોમાં ખીચું એ ગુજરાતી ની ઓળખ બની ગઈ છે. કમોદ ની કણકી નાં લોટ માં થી તૈયાર થતું ખીચું એકદમ સ્વાદિષ્ટ લાગે છે, આ એક ઝટપટ તૈયાર થતી વાનગી છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
-
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#CB9#week9ખીચું એ ગુજરાતી ઘરો માં બનતું સામાન્ય વાનગી છે ..મે આજે એને હેલ્થી ,ગ્રીન ઘટકો યુઝ કરી ને બનાવ્યું છે ..ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ બન્યું છે ..તમે પણ ટ્રાય કરજો .. Keshma Raichura -
-
-
-
-
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 ખીચુ એ એક ટેસ્ટી અને હળવો નાસ્તો છે જે શિયાળા મા દરેક ના ઘર મા બનતો હોય છે. Bhavini Kotak -
-
-
-
જુવાર ખીચું તાજા જુવાર પોંક સાથે (Juvar flour khichu with fresh ponk recipe in Gujarati)(Jain)
#FFC2#week2#Juvar_khichu#Jowar_KHICHU#juvarflour#fresh_Juvar#ponk#khichu#healthy#breakfast#CookpadIndia#COOKPADGUJRATI જુવાર માં અઢળક ગુણ રહેલા હોવાથી તેનો ઉપયોગ નિયમિત પણે કરવો જોઈએ. મેં અહીં જુવાર નાં લોટ નું ખીચું વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવાં માટે તેમાં તાજાં જુવાર નાં પોંક નો પણ ઉપયોગ કર્યો. જુવારની ખેતી ભારતમાં ખૂબ જ પ્રાચીન કાળથી જ થતી આવી છે. જુવારમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને આયરન હોય છે. જુવારના લોટમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. તે ગ્લૂટેન રહિત અને નોન એલર્જિક હોય છે.જુવાર વિટામીન બી-કોમ્પલેક્સનો સારો સોર્સ છે. શાકાહારી લોકો માટે જુવારનો લોટ પ્રોટીનનો સારો સોર્સ છે. જુવાર ની તાસીર ઠંડી હોય છે, એટલા માટે તેનું સેવન ગરમીઓમાં વધુ કરવામાં આવે છે. ગરમી માં તેના સેવનથી અનેક ફાયદા થાય છે,જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટની રોટલી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની રોટલી ખાવાથી ફાયદો થાય છે.જુવાર આપણા હાડકા અને દાંતને મજબૂત બનાવી રાખે છે.આ ઉપરાંત કેન્સર થી ખતરો ઓછો કરે છે. પેઢા નાં દર્દ માં રાહત આપે છે. Shweta Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15808853
ટિપ્પણીઓ (10)