ખીચું (Khichu Recipe in Gujarati)

Rashmi Adhvaryu @Rashvi78
ખીચું (Khichu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં પાણી ભરીને તે ને 4 મીનીટ ઉકાળી લો તે ઉકળવા લાગે એટલે તેમાં મીઠું, સોડા, આદું મરચાં ની પેસ્ટ, જીરું વગેરે ઉમેરીને બરાબર મિક્સ કરો.
- 2
ધીમા તાપે તેમાં ચોખા નો લોટ ઉમેરતા જાવ એકદમ હલાવતા રહો.1ચમચી તેલ ઉમેરો ફરીથી હલાવતા રહો.
- 3
એકદમ થીક થાય એટલે ગેસ બંધ કરી વાસણ ને ઢાંકી દો.4થી5 મીનીટ ઢાંકી ને ગરમ ખીચું ને મોલ્ડેડ કરી તેને પર મેથી અચાર મસાલો તેલ સાથે ભભરાવી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#Week9છપ્પન ભોગ રેસિપી ઘઉં ના લોટ નું ખીચું , મકાઈ ના લોટ નું ખીચું , બાજરી ના લોટ નું ખીચું વગેરે ઘણા અલગ અલગ લોટ માંથી ખીચું બનાવવા માં આવે છે .મેં ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે .આ વાનગી ગુજરાતી ઘરો માં બનતી હોય છે .સવારે કે સાંજે નાસ્તા માં બનાવી ને સર્વ કરી શકાય છે . Rekha Ramchandani -
ખીચું (Khichu Recipe In Gujarati)
#trend4અચાનક કંઈક તીખું ચટપટું ખાવા નું મન થાય તો ખીચું એક ફટાફટ બનતી વાનગી છે. ખીચું ઘણી બધી રીતે બને છે. ચણા, ઘઉં, જુવાર નાં લોટ માં થી બને છે. આજે આપણે ચોખા ના લોટ માંથી બનાવીશું. Reshma Tailor -
ખીચું(Khichu Recipe in Gujarati)
#trend4ખીચુ એ પરંપરાગત ગુજરાતી નાસ્તાની ડીશ છે જે ખૂબ જ સહેલાઈથી બનાવવી શકાય છે. ખીચું એ બહુ સહેલાઇથી અને ઝડપી બનતો નાસ્તો છે. ખીચું થોડા મસાલા સાથે રાંધેલા ચોખાના લોટની કણક છે. એટલે કે ચોખા ની કણકને વરાળ માં બાફો તો તમે તેમાંથી ચોખાના પાપડ બનાવી શકો છો. Sonal Shah -
મગદાળ નું ખીચું (Moong Dal Khichu recipe in Gujarati)
#CB9#week9#cookpadgujarati#cookpadindia ગુજરાતી લોકોમાં ખીચું ખૂબ જ પ્રિય અને પ્રચલિત વાનગી છે. શિયાળાના દિવસોમાં ગરમાગરમ ખીચું ખાવાની એક અનોખી જ મજા આવે છે. ખીચું અલગ-અલગ ઘણા બધા અનાજમાંથી બનાવી શકાય છે. જેવા કે ઘઉં, ચોખા, જુવાર, મગની પીળી દાળ, મગની લીલી દાળ વગેરે ઘણા બધા અનાજ અને દાળમાંથી ખીચું બનાવી શકાય છે. સામાન્ય રીતે ચોખા નું ખીચું લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતું હોય છે પણ મેં આજે લીલી મગની દાળમાંથી ખીચું બનાવ્યું છે. આ ખીચું મગની દાળના લોટમાંથી કે દાળને પલાળીને પીસીને તેમાંથી પણ બનાવી શકાય છે. Asmita Rupani -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચું ઘઉં ના લોટ નું, ચણા ના લોટ નું પણ બને છે. પણ ચોખા ના લોટ નું ખીચું ખુબ જ યુમ્મી લાગે છે Dhara Jani -
ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati)
#CB9#week9લગભગ દરેક ગુજરાતી ના ઘરમાં ખીચું બનતું હોય છે. શિયાળા ના દિવસો માં ગરમા ગરમ ખીચું ખાવાની મજા આવે છે. ખીચું અલગ અલગ અનાજ માંથી બનાવી શકાય છે. જેવા કે ઘઉં , મકાઈ, જુવાર અને મૂગ ની દાળ માંથી બનાવી શકાય છે. ખીચું ડીનર માં લઇ શકાય છે . તે પચવામાં ખૂબ જ સરળ છે.અહીં મેં ગ્રીન પેસ્ટ એડ કરીને ખીચું બનાવ્યું છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ખીચું(Khichu Recipe in Gujarati)
#GA4#week4ખીચું એટલે ગુજરાતી નું favouriteકોને ભાવે આવી જાઓ આજે સવારે નાસ્તા માં ગરમગરમ ખીચું મને તો બહુ ભાવે Komal Shah -
ખીચું (Khichu Recipe in Gujarati)
#Trend4#cookpadindia#cookpadgujrati😋ખીચું ગુજરાતી લોકો ને ખુબ ભાવે, પછી ચોખા નાલૉટ નું હોય કે ધઉં નાં લોટ નું ખીચું નામ પડે એટલે મોમાં પાણી આવી જાય, તો ચાલો આપણે આજે ખીચું બનાવીએ, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ખીચું (Khichu Recipe in Gujarati)
#weekendવિસરાતી જતી વાનગીઓ માં નું એક બાજરા ના લોટ નું ખીચું ફક્ત 5 થી 7 મિનિટ માં Meha Pathak Pandya -
-
ખીચું (khichu recipe in Gujarati)
#મોમમમ્મી ની પસંદગી વાત આવે ત્યારે સૌ પ્રથમ ખીચું જ યાદ આવે જે મમ્મી અને મને બંને ને બહુ પસંદ છે. આપણા ગુજરાતીઓ ને ખીચું માટે કઈ વધારે કહેવાની જરૂર નથી. ગુજરાત નું પ્રખ્યાત એવું આ સ્ટ્રીટ ફૂડ સૌનું માનીતું છે. Deepa Rupani -
ખીચું(Khichu recipe in Gujarati)
#GA4#week4#Gujarati#cookpadguj#cookpadIndia જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં મળે ખીચું...બીજા દેશોમાં ખીચું એ ગુજરાતી ની ઓળખ બની ગઈ છે. કમોદ ની કણકી નાં લોટ માં થી તૈયાર થતું ખીચું એકદમ સ્વાદિષ્ટ લાગે છે, આ એક ઝટપટ તૈયાર થતી વાનગી છે. Shweta Shah -
ચોખા નાં લોટ નું ખીચું (Chokha Flour Khichu Recipe In Gujarati)
#Trend4 , #Week4 ,#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#ખીચું , #ચોખાનાંલોટનુંખીચુંચોખા નાં લોટ માંથી ફટાફટ બની જાય એવો સ્વાદિષ્ટ ખીચું , ગરમાગરમ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
ચોખા નું ખીચું
#RB4 : ચોખા નું ખીચું ઘરમાં નાના મોટા બધા ને ખીચું તો ભાવતું જ હોય છે.ચોખા નું ખીચું ગરમ ગરમ ખાવાની મજા આવે છે.ગરમ ગરમ ખીચી સાથે ગોળ કેરી ના અથાણા નો મસાલો મેથીયા કેરી નો મસાલો અથવા અચાર મસાલા સાથે સર્વ કરી શકાય છે. Sonal Modha -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 #week9ખીચું એ ચોખા ના લોટ માં થી બનતી વાનગી છે જે ગરમાગરમ ખાવામાં આવે છે. આ વાનગી પચવામાં સરળ અને બનાવવામાં પણ સહેલી છે. ખૂબ સરસ લાગે 2અને નાના મોટા સૌ ને પસંદ આવે છે. Bijal Thaker -
ચોખા ના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
ગરમ ગરમ મન થઇ ખાવાનું તો ખીચુજ યાદ આવે છે.. આજે ચોખા ના લોટ નું પૌષ્ટિક ખીચું ની રેસિપી લઇ ને આવી છું તો મિત્રો તમને ગમસે. #trend4 shital Ghaghada -
ખીચું (khichu recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટખીચું સવારે અથવા સાંજે ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે તેમ જ પચવામાં પણ ખૂબ હલકું છે. Ami Gorakhiya -
વેજ. ખીચું (Veg Khichu Recipe In Gujarati)
#Sundaybreakfastખીચું જનરલી દરેકના ઘરમાં ચોખાના લોટનું ઘઉંના લોટનું બાજરા ના લોટ નું મિક્સ લોટ નું બનતું જ હોય છે અને અત્યારે શિયાળાની ઋતુમાં સવારે નાસ્તામાં જો ગરમા-ગરમ ખીચું મળી જાય તો તો વાત જ શું કરવી ? ખરી વાતને?.. તો આજે અહીં મેં ઘઉં ના લોટ ના ખીચા માં થોડા ઘણા મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરી અને ખીચું બનાવેલ છે જે ખુબ જ સરસ ટેસ્ટી લાગે છે તો ચાલો જાણી લઈએ તેની રેસિપી. Riddhi Dholakia -
જુવાર નું ખીચું (Juvar khichu recipe in Gujarati)
#FFC2#cookpadgujarati#cookpadindia#cookpad ખીચું ઘણા બધા અલગ અલગ ઇન્ગ્રીડીયન્સ માંથી અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. ઘઉંનું ખીચું, ચોખાનું ખીચું, બાજરીનું ખીચું, કોથમીર ખીચું, પાલક ખીચું વગેરે વિવિધ પ્રકારના ખીચું બનાવવામાં આવે છે. મેં આજે જુવાર નો ઉપયોગ કરીને તેમાંથી જુવાર નું ખીચું બનાવ્યું છે. જુવાર ને દળી તેનો લોટ બનાવી તેમાંથી આ ખીચું બનાવવામાં આવે છે.આ ખીચું સર્વ કરતી વખતે તેમાં ખાટા અથાણાનો મસાલો અને તેલ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Asmita Rupani -
ખીચું(Khichu Recipe in Gujarati)
#trend4ખીચું એ ગુજરાતી સ્ટ્રીટ ફૂડ માની એક વાનગી છે જે ખૂબ ફટાફટ બની જતું હોવાથી ક્યારેક નાસ્તા તરીકે ખવાય છે ને વળી નવરાત્રી ના ગરબા કર્યા પછી મિત્રો બધા સાથે ખીચું ખાવા જતા હોય છે.. પાપડી નો લોટ પણ કહી શકાય એવું આ ખીચું પાપડી બનાવી એ ત્યારે પણ એકબીજા સાથે વેહચી ને ખાવા ની મજા આવે છે.. અથાણાં નો મસાલો અને શીંગ તેલ રેડી ને ખાવાથી આ ખીચું ખૂબ મજેદાર લાગે છે.. Neeti Patel -
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1કણકી - કોથમીર ખીચું........ ખીચું એ ગુજરાતીઓ ની ફેવરેટ વાનગી છે. આજે મેં ગ્રીન ખીચું બનાવ્યું છે એ પણ ચોખા ના લોટ માં થી નહીં પણ ચોખા ની કણકી માં થી. સાથે લીલુંછમ લસણ અને કોથમીર લીધી છે જે શિયાળા માં ભરપુર માત્રા માં મળે છે.Cook snap @ ThakersFoodJunction Bina Samir Telivala -
મસાલા ખીચું (Masala Khichu Recipe In Gujarati)
#trend4 મે આજે ચોખા ના લોટ નું મસાલા વાળું ખીચું બાનાવિયુ છે... બહુ સરસ લાગે છે... શીંગ તેલ સાથે ખાવા ની બહુ મજા આવે છે. હવે શિયાળા મા ગરમ ગરમ ખાવા ની મજા જ કંઇક અલગ હોય...😋😋Hina Doshi
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#SFઆજે મે ગુજરાત નું ફેમસ ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે અને એને ડોનટ્સ ના સેપ માં સર્વ કરેયું છે hetal shah -
ખીચું
#બ્રેકફાસ્ટસવાર ના સ્વાદિષ્ટ ગરમ નાસ્તો માટે બનાવો.. ચોખા લોટ નો ખીચું Jasmin Motta _ #BeingMotta -
જુવાર લોટ ની ખીચું ઢોકળા
#સુપરશેફ2પરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તો ની વાનગી.. ખીચું..ચોખા નું લોટ માં થી બને છે.મેં પહેલા પૌંઆ ની ખીચું ની રેસીપી શેર કરી છે.આજે બનાવી જુવાર ની લોટ માં થી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચું ઢોકળા Jasmin Motta _ #BeingMotta -
ચોખાના લોટનું ખીચું ના બોલ(Rice Flour Khichu Balls Recipe In Gujarati)
#Cookpad Gujarati# ચોખા નુ ખીચુંગુજરાતી લોકોને ખીચ ભાવે છે અને હવે ખીચા માં ખૂબ જ વેરાયટીઓ બને છે. ચોખાના લોટનું facebook ઘઉંના લોટની ખીચું મગ ના લોટ નુ ખીચું બાજરી ના લોટ નું ખીચું ચોખા ના પાપડ નું ખીચું સ્ટફ ખીચુ લાડવા ખીચું બોલ ખીચું. આજે મેં બોલ ખીચું બનાવ્યું છે. Jyoti Shah -
ખીચું(Khichu Recipe in Gujarati)
દરરોજ સવારે નાસ્તા માં શું ખાવા નું બનાવું તે એક સવાલ હોય છે દરરોજ કંઇક અલગ જોઈએ.આજે મે સવાર મા ચોખા નું ખીચું બનાવ્યું છે.#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
ખીચું(khichu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ2#ફ્લૉર/લોટગરમ ગરમ ખીચું મળે તો બીજું શું જોઈએ?પણ જો પરફેક્ટ બનાવવામાં આવે તો.. Daxita Shah -
કણકી કોથમીર ખીચું (Kanki Kothmir Khichu recipe in Gujarati)
#trend4#Khichuખીચુ એ ગુજરાતી લોકોમાં ખાસ કરીને કાઠિયાવાડમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત વાનગી છે. ખીચુ એ ઘણી બધી રીતે બને છે. ચોખામાંથી, ઘઉમાંથી અને દાળમાંથી એમ ઘણી રીતે ખીચું બનાવી શકાય છે. મેં આજે કણકી ચોખામાંથી ખીચુ બનાવ્યું છે. જેમાં સાથે કોથમીર નો ટેસ્ટ ઉમેરીને તેને કણકી કોથમીર ખીચું નામ આપ્યું છે. આ ખીચામાં લાલ મરચું પાઉડર અને તેલ ઉમેરવાથી તો તેનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. Asmita Rupani -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#week9#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#ખીચુંઆજે મેં ખીચું બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13855929
ટિપ્પણીઓ (7)