ખીચું (Khichu Recipe In Gujarati)

Dhruti Raval
Dhruti Raval @Annpurana

ખીચું (Khichu Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
4 વ્યક્તિઓ માટે
  1. 2 વાટકીચોખા નો લોટ
  2. 2 વાટકીપાણી
  3. 2ટી સ્પૂન મીઠું
  4. 1/2 ટી સ્પૂન સોડા
  5. લીલા મરચાં ઝીણા સમારેલા
  6. હીંગ
  7. અજમો મરી નો ભૂકો જીરું

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌ પ્રથમ પાણી ઉકળવા મૂકો તેમાં જીરું મરચાં અજમો મીઠું હીંગ નાખી ઉકાળો પછી સોડા નાખી લોટ નાખીને હલાવો

  2. 2

    હવે એક થાળી માં કાઢી નાના બોલ્સ બનાવી ફરી પાછા 1/2 કલાક સ્ટીમ કરો

  3. 3

    ગરમ ગરમ તેલ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhruti Raval
Dhruti Raval @Annpurana
પર

Similar Recipes