મસાલા ખીચુ (Masala Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન મા પાણી ગરમ કરો.
- 2
પાણી ગરમ થાય એટલે બધા મસાલા, કોથમીર, લીલુ મરચું ઉમેરો
- 3
હવે ઉકળે એટલે ચોખા નો લોટ ઉમેરી વેલણ થી સતત હલાવો. ગાઠા ન પડે તે જોવુ.
- 4
5 મિનિટ પછી ગેસ બંધ કરી દો.હવે ખીચા ને ચારણી મા લો.અને પેનમા પાણી ગરમ કરી ઉપર ચારણી મૂકી પાચ મિનિટ થવા દો.ઢાંકી દો.
- 5
તૈયાર છે મસાલા ખીચુ તેને તેલ,લાલ મરચાં પાઉડર સાથે ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ખીચુ (Masala Khichu Recipe In Gujarati)
#CB9 શિયાળામાં ગરમા ગરમ દાદીમા નું ખીચુકોને ન ભાવે એમા પણ હવે વેરાઇટી જોવા મળે છે HEMA OZA -
-
-
-
-
-
-
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 ખીચુ એ એક ટેસ્ટી અને હળવો નાસ્તો છે જે શિયાળા મા દરેક ના ઘર મા બનતો હોય છે. Bhavini Kotak -
ખીચુ (Khichu Recipe In Gujarati)
#Trend4 જ્યારે પણ પાપડ વણવાની વાત આવે ત્યારે ગરમાગરમ ખીચું ખાવાની બહુ મજા આવે છે તો ચાલો બનાવીએ ખીચુ Khushbu Japankumar Vyas -
-
-
પાલક ખીચુ (Palak Khichu Recipe In Gujarati)
#trend4 આજે ટ્રેન્ડ 4 ના વીકમાં બધા ગુજરાતી ની ઘરે નહિ પણ લગભગ દરેક ઘરે બનતી અને ખૂબ જ હેલ્ધી જલ્દી બની જાય તેવું પાલક નું ખીચું બનાવેલ છે. Bansi Kotecha -
ખીચુ (ઘઉના લોટનું તીખું ચટપટુ ખીચુ) (Wheat Flour Khichu Recipe In Gujarati)
#trend4#ખીચુ Smitaben R dave -
-
-
ચોખા અને ઘઉંના લોટનુ મસાલા ખીચું (Chokha Wheat Flour Masala Khichu Recipe In Gujarati)
#CB9#Week 9 Rita Gajjar -
-
-
-
-
-
ગ્રીન મસાલા ખીચુ (Green Masala Khichu Recipe In Gujarati)
#JWC1#cookpadindia#cookpadgujarati Ketki Dave -
-
-
ઘઉંના લોટનુ ખીચુ (Wheat flour khichu recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#Post 21 ખીચુ એ બધા લોકોનું ફેવરીટ હોય છે. બધા ચોખાના લોટનું ખીચુ તો બનાવતા જ હોય છે. તો આજે મેં ઘઉંના લોટનુ આદુ, મરચા અને કોથમીર વાળ હેલ્ધી ખીચુ બનાવ્યુ છે. Sonal Lal -
ઘઉં અને બાજરા ના લોટ નું ખીચું (Wheat Bajra Flour Khichu Recipe In Gujarati)
#CB9#Winter special Hot Nasto Ashlesha Vora -
-
ચોખા નુ ખીચુ (Chokha Khichu Recipe In Gujarati)
ખીચુ નાના મોટા બધા નુ ફેવરીટ.આજે સાંજે ખીચુ ખાવા નુ મન થયુ બનાવીયુ Harsha Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15794484
ટિપ્પણીઓ (5)