પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા ને ધોઈ ને હળદર મીઠું નાખી બાફી લો પાલક ને બ્લાંચ કરી તેમાં મરચા ફુદીનો લસણ ચપટી મીઠું નાખી ક્રશ કરી ફાઇન પેસ્ટ બનાવી લો હવે પેન માં ઘી ગરમ કરો તેમાં જીરૂ લાલ સૂકા મરચા અને હિંગ નાખી લસણની પેસ્ટ ઉમેરો હવે બારીક સમારેલ ડુંગળી સાતડો બારીક સમારેલ ટામેટાં થોડુ મીઠુ નાખો ધાણાજીરૂ ગરમ મસાલો લીંબુ નો રસ ઉમેરીને બરાબર મિક્ષ કરો તેમાં બાફેલી ખીચડી ઉમેરો બરાબર મિક્સ કરો હવે ફરી વધાર કરવા માટે 1 ચમચી ઘી ગરમ કરો તેમાં સૂકું લાલ મરચું, બારીક સમારેલું લસણ,હિંગ, અને લાલ મરચું પાઉડર નાખો
- 2
ખીચડી ને બાઉલ માં કાઢી તેના પર વઘાર નાખો તૈયાર છે ટેસ્ટી પાલક ખીચડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
-
-
-
-
-
-
-
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ લસુની પાલક ખીચડી મસાલા દહીં સાથે
#CB10Week10#Cookpadindia#Cookpadgujaratiછપ્પનભોગ રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10 Week-10 પાલક ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઈલ પૌષ્ટિક, સ્વાદિષ્ટ, મસાલેદાર લસણીયા પાલક ખીચડી બનાવવાની સરળ રીત. નાના મોટા દરેક ને પસંદ આવે તેવી ખીચડી ડિનર માં સર્વ કરવા માટે ઉત્તમ વિકલ્પ છે. Dipika Bhalla -
-
-
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10સામાન્ય રીતે ખીચડી નું નામ પડે ત્યારે થોડી બીમાર જેવી ફિલિંગ આવે ,બાળકો નું મોઢું બગડે ..પણ આ નવું વર્ઝન ..પાલક ,મસાલા ખીચડી .. હેલધી અને સ્વાદિષ્ટ બનેછે .અને સૌ કોઈ ને ભાવે છે .. Keshma Raichura -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15819512
ટિપ્પણીઓ