લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)

લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દાળ અને ચોખા ને સરખા ધોઈ ને કૂકર માં લઇ તેમાં પાણી, હળદર પાઉડર અને મીઠું સ્વાદ મુજબ એડ કરી ને ખીચડી તૈયાર કરી લેવી.
- 2
હવે એક કડાઈ માં પાણી ગરમ મૂકી પાલક ના પાન ને 5 મિનિટ ઉકડવા દેવા ત્યાર પછી તેને ઠંડા પાણી માં એડ કરી લેવા.
- 3
હવે મિક્ષર જાર માં પાલક ના પાન, કોથમીર, લસણ ની કળી અને મરચી એડ કરી ને તેની પેસ્ટ રેડી કરવી અને ડુંગળી ટામેટાં ને સમારી લેવા.
- 4
ત્યાર બાદ એક પેન લઇ તેમાં તેલ એડ કરી ને જીરું નાખવું. પછી તેમાં હિંગ નાખી ને ડુંગળી, ટામેટાં અને લસણ એડ કરી વઘાર કરવો ને ઢાંકી ને થોડીવાર કૂક થવા દેવું. પછી તેમાં પાલક ની પેસ્ટ એડ કરી તેમાં મસાલા એડ કરું કૂક થવા દેવું.
- 5
ત્યાર બાદ તેમાં તૈયાર કરેલી ખીચડી એડ કરી બધા મસાલા એડ કરી ને મિક્ષ કરી લેવું.
- 6
હવે એક નાની કડાઈ માં તેલ ગરમ કરી તેમાં લસણ ની કટકી,હિંગ, સૂકા મરચા અને મરચું પાઉડર એડ કરી ને તૈયાર કરેલી ખીચડી પર વઘાર રેડવો.
- 7
તો તૈયાર છે લસુની પાલક ખીચડી 😋🥬
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ લસુની પાલક ખીચડી મસાલા દહીં સાથે
#CB10Week10#Cookpadindia#Cookpadgujaratiછપ્પનભોગ રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
-
-
-
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
જૈન હરીયાલી પાલક ખીચડી (Jain Hariyali Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
-
-
-
-
-
પાલક લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WKR બાળકને જો સાદી ખીચડી આપીએ તો તે ખાવા તૈયાર થતા નથી અને પાલકની સબ્જી પણ ખાતા નથી એટલે મેં આ બંને ન ભાવતીવાનગીઓને મિક્સ કરી એક નવા જ પ્રકારની ખીચડી બનાવી છે પાલક લસણની ખીચડી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10 Week-10 પાલક ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઈલ પૌષ્ટિક, સ્વાદિષ્ટ, મસાલેદાર લસણીયા પાલક ખીચડી બનાવવાની સરળ રીત. નાના મોટા દરેક ને પસંદ આવે તેવી ખીચડી ડિનર માં સર્વ કરવા માટે ઉત્તમ વિકલ્પ છે. Dipika Bhalla -
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#RC4Green 💚 recipes#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
More Recipes
ટિપ્પણીઓ