પાલક મકાઇ ખીચડી (Palak Makai Khichdi Recipe In Gujarati)

kruti buch
kruti buch @cook_29497715

પાલક મકાઇ ખીચડી (Palak Makai Khichdi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. જુડી પાલક
  2. ૧ નંગમકાઇ
  3. ૨ વાટકીચોખા
  4. ૩-૪ મરચાં
  5. ૧ ચમચીમરી
  6. ૨ ચમચીઘી
  7. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ચોખા ધોઇ થોડાક અોછા પાણી માં મીઠું
    ઉમેરી અોરવાં.. મકાઇ બાફવી
    મરચાં અને પાલક ક્રશ કરવાં

  2. 2

    ૮૦% ચોખા ચડે અેટલે તેમા પાલક નુ ક્રશ ઉમરવુ મીઠું અને મરી ઉમેરવુ (મરી નાંખવામાં મરચાં ની તીખાશ ધ્યાન માં લોવું) મકાઇ ઉમેરી ઉપર ઘી ૨ ચમચી ઘી ઉમેરો ૧ જ વાર હલાવો
    ગરમ ગરમ કઢી,સુપ કે દહીં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

Similar Recipes