ચોકલેટ બિસ્કિટ કેક (Chocolate Biscuit Cake Recipe In Gujarati)

ચોકલેટ બિસ્કિટ કેક (Chocolate Biscuit Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કુકર મા મીઠું નાખીને કુકર ની રીંગ અને સિટી કઢી ને પ્રી હિટ માટે મૂકી દઈશું
- 2
હવે કેક પેન માં ઓઇલ લગાઈ ને મેંદા નો લોટ બધે બાજુ સ્પેરેડ કરીશું.
- 3
હવે ઓરીઓ બિસ્કિટ ને નાના ટુકડા કરી ને મિક્સર મા ક્રશ કરી લઈશું
- 4
અનેં તેમાં બૂરું ખાંડ નાખી ને મિક્સ કરીશું ત્યાર બાદ થોડું થોડું કરી ને મીલ્ક એડ કરીશું. અને હલાવતા રહેવું.
- 5
હવે તેમાં ઇનો નાખીને જલ્દી હલાવું અને કેક ટીન માં નાખી ને 2 વાર ટેપ કરવું અને કુકર ખોલી ને મૂકવું અને બંધ કરવું
- 6
30 મિનિટ માટે કુકર મા સ્લો ફલેમ પર થવા દેવુ.
- 7
હવે 30 મિનિટ પછી કેક તૈયાર છે તેના પર ગનાશ લાગવા માટે ઓરીઓ બિસ્કિટ ને ક્રશ કરી ને તેમાં 4 થી 5 ચમચી ગરમ મીલ્ક નાખી ને 2 મિનિટ થવા દેવું. અને કેક ઠંડી થાય ત્યારે તેના પર લગાવવું. જેથી કરી ને કેક સોફ્ટ અને સ્પોનજી લાગે છે અને ખાવા માં પણ સારી લાગે છે.
- 8
કેક પર ગાનાસ લગાઈ ને કેક ને 1 કલાક માટે ફ્રીઝ માં મૂકી દેવી જેથી કરી ને કેક માં ગનાશ નો ટેસ્ટ સારો આવે છે.
- 9
લાસ્ટ માં કેક પર ડેકોરેશન કરવા માટે કાજુ અને બદામ કે પછી તમને ગમે તેવા ડ્રાય ફ્રુટ કે ચોકલેટ થી ડેકોરેશન કરી શકો છો.
- 10
તૈયાર છે ચોકલેટ બિસ્કિટ કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓરિયો બિસ્કિટ કેક.(Oreo biscuit cake recipe in Gujrati.)
#goldenapron3#week,18#પઝલ વર્ડ-બિસ્કિટલોકડાઉન માં ખૂબ જ બનેલી oreo બિસ્કિટ કેક. ઇન્સ્ટન્ટ જલ્દી થી બની જતી કેક.ખૂબ જ થોડા ingridian થી બનતી કૅક બાળકો ને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટ માં પણ બેસ્ટ બને છે.તો ચાલો કેક ની રેસિપિ જોઈ એ. Krishna Kholiya -
ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટચોકલેટ એ બાળકો અને મોટા ને પણ ભાવતી વસ્તુ છે.મેં ચોકલેટ અને બિસ્કિટ માંથી ચોકલેટ બોલ બનાવ્યા છે આ ચોકલેટ બોલ ખૂબ જ ટેસ્ટી બને છે.આ તમે કોઈ ફેસ્ટિવલ માં,કોઈને ગિફ્ટ આપવા કે પછી ઘરે ખાવા પણ બનાવી શકો.મેં દિવાળી માં બનાવ્યા હતા.એકદમ સરળ અને ઓછી વસ્તુ માંથી બની જાય છે.અને ટેસ્ટ માં તો કેવું જ ન પડે..🍫🍬 Sheth Shraddha S💞R -
બિસ્કિટ કેક(કુકર માં)
#બર્થડેકેક બાળકો ને અતિપ્રિય.. હું મારી દીકરી ની બર્થડે પર કેક બનાઉ જ.. એને મારા હાથ ની કેક ખૂબ ભાવે.. Tejal Vijay Thakkar -
-
-
ઓરિઓ બિસ્કીટ ચોકલેટ કેક (Oreo Biscuit chocolate cake recipe in Gujarati)
#સમર#goldenaproan3#week17#પોસ્ટ1 Daxa Parmar -
ચોકલેટ ઓરિયો કેક ઈન કૂકર
#નોનઇન્ડિયનઘર માં જ સરળતાથી મળી રહેતા ઘટકો માંથી આ કેક તમે એકદમ સિમ્પલ અને ઈઝી રીતે બનાવી શકો છો. તો આજે જ ટ્રાય કરો. Prerna Desai -
-
બિસ્કિટ ચોકલેટ કેક (Biscuit chocolate cake recipe in Gujarati)
#goldenapron3 #week 18 Dhara Raychura Vithlani -
-
-
-
-
પારલે જી બિસ્કિટ ના પેંડા (Parle G Biscuit Penda Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી માં ઘણી જાતના પ્રસાદ બનાવવા માં આવે છે .જેમ કે મોદક , લાડુ , પેંડા વગેરે .મેં આજે બિસ્કિટ ના પેંડા બનાવ્યા છે .આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
-
બોર્ન બોન બિસ્કિટ કેક (Bournbon biscuit cake recipe in Gujarati)
#વિકમીલ૨ #માઇઇબુક #પોસ્ટ 8મારા દીકરા નો 21st birthday... તો મેં પહેલીવાર કેક try કરી.. સાદી અને સરળ રીતે બનાવી... Kshama Himesh Upadhyay -
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe in Gujarati)
#CCC#Christmas celebration ખૂબ જ જલ્દી અને ઓછી વસ્તુઓ થી બની જતી કેક.. Aanal Avashiya Chhaya -
ઓરિઓ કેક (Oreo Cake Recipe In Gujarati)
#USઆ કેક 3 જ ingredients થી બને છે અને ફટાફટ બની જાય છે અને બાળકો ની તો ખુબ જ પ્રિય છે તો ચાલો.... Arpita Shah -
-
-
-
-
બોર્નબોન બિસ્કિટ કૅકે (BourBon Biscuit Cake Recipe In Gujarati)
#માયફર્સ્ટરેસિપિ#ઓગસ્ટબાળકો ને ભાવતી કૅકે થોડા જ સમય માં ત્યાર ને એકદમ તેસ્ટી ને બાર જેવી સ્પૉન્ઝઈ surabhi rughani -
ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
#GA4#Week17#Pastry#No Oven No Bake Pastry#CookpadIndia#Cookpadgujarati#Cookpad પેસ્ટ્રી કેક નો નાનો ભાગ છે.પેસ્ટ્રી નાનાં મોટાં સૌને ભાવે છે.બેક કેક તો ઘણા બનાવ્યાં પરંતુ આ રીતે નો બેકીંગ પેસ્ટ્રી પહેલીવાર જ બનાવી પણ સ્વાદ માં ખુબ સરસ બની છે. મારાં બાળકોને ચોકલેટ ફ્લેવર ભાવે છે એટલે મે અહી ચોકલેટ પેસ્ટ્રી બનાવી છે. Komal Khatwani -
-
-
-
સ્ટીમ બિસ્કિટ બ્રાઉની (Steamed Biscuit Brownie Recipe In Gujarati)
ઇન્સ્ટન્ટ સ્ટીમ બિસ્કિટ બ્રાઉની#GA4#Week16#Brawnieમેં બ્રાઉની બેક કરવા ને બદલે સ્ટીમ કરી છે જે જલ્દી બને છે અને એટલીજ ટેસ્ટી પણ. Tejal Vijay Thakkar -
ચોકલેટ કેક(Chocolate Cake Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#Week2અમારી 1stMarriage Anniversary માં મેં મારા husbund ને surprise આપી હતી.ચોકલેટ કેક અમારી favorite કેક છે, અમારા ઘર માં બધા ને બોવ ભાવે છે. 20 થી 25 મિનિટ માં બની પણ જાય છે. surabhi rughani
More Recipes
ટિપ્પણીઓ (6)