કોબીજ ટામેટાં નું શાક (Cababge Tomato Shak Recipe In Gujarati)

#Cookpad Gujarati
# કોબીજ- ટામેટાં નું શાક.
અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે અને શાકભાજીઓ ફ્રેશ અને સારા મળી રહ્યા છે અને અમે જૈન ખાલી અત્યારે ચાર મહિના જ કોબી અને ફ્લાવર ખાઈએ છીએ આજે અમે કોબીજ ટામેટાં નું શાક બનાવ્યું છે.
કોબીજ ટામેટાં નું શાક (Cababge Tomato Shak Recipe In Gujarati)
#Cookpad Gujarati
# કોબીજ- ટામેટાં નું શાક.
અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે અને શાકભાજીઓ ફ્રેશ અને સારા મળી રહ્યા છે અને અમે જૈન ખાલી અત્યારે ચાર મહિના જ કોબી અને ફ્લાવર ખાઈએ છીએ આજે અમે કોબીજ ટામેટાં નું શાક બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજને પસંદગી પ્રમાણે સમારી લેવી. ટામેટાં ના પીસ કરી લેવા. લીલા મરચાના ટુકડા કરી લેવા.
- 2
એક પેનમાં તેલ મૂકીને તેમાં રાઈ, જીરુ, લીલા મરચા ના ટુકડા, એડ કરવા. વઘાર થઈ જાય, એટલે તેમાં હિંગ એડ કરીને,કોબી વધારી લેવી. અને બરાબર મિક્સ કરી લેવી. ઉપર થાળીમાં થોડું પાણી મૂકીને સ્લો ગેસ એ પાંચ મિનિટ રહેવા દેવુ.
અધકચરું ચડી જાય એટલે કોબીજમાં ટામેટાં એડ કરવા. - 3
પછી જરા મિક્સ કરીને, તેમાં હળદર,ધાણાજીરુ, મરચું, મીઠું, સાકર, લીંબુ,
કોથમીર, એડ કરીને, બધું બરાબર હલાવી લેવું અને ગેસ બંધ કરી દેવો. - 4
કોબીજ ટમેટાનું શાક સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરવું. રોટલી,પરાઠા, અને ભાખરી, સાથે સરસ લાગે છે.
- 5
Similar Recipes
-
ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati)
#MBR3#Week 3# ટીંડોળા નું ડ્રાય શાક.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે લીલા શાકભાજી બધા જ બહુ સરસ આવે છે તેમાં ટીંડોરા એકદમ કુમળા અને ગ્રીન ફ્રેશ આવે છે તેનું શાક બહુ સરસ બને છે અને તે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
ભોપલા નું શાક (Pumpkin Shak Recipe In Gujarati)
#SD#pumpkin નું શાકઉનાળાના દિવસોમાં રોટલી અને રોજ સાથે pumpkin નું શાક બહુ સરસ લાગે છે. Jyoti Shah -
ફણસી અને કાચા કેળા નું શાક
#GA4#Week18#Fansi#post2રેસીપી નંબર 163South Indian styleઅત્યારે ઠંડી ની સીઝનમાં શાકભાજી બહુ સરસ આવે છે અને તેમાં પણ ફણસી એકદમ ગ્રીન અને કોમલ આવે છે આજે મેં ફણસી નું સાઉથ ઇન્ડિયન શાક બનાવ્યું છે જેમાં અડદ દાળ chana dal કોપરું તથા કળી પત્તા હોય છે સરસ અને ટેસ્ટી બને છે. Jyoti Shah -
ટોમેટો સુપ જૈન (Tomato Soup Jain Recipe In Gujarati)
#SJC# ટોમેટો સૂપશિયાળાના દિવસોમાં દરેક શાકભાજી બહુ જ ફ્રેશ અને સરસ આવે છે .તેમાં ટામેટાં બહુ જ સારા અને મીઠા આવે છે. તો આજે મેં ટોમેટા નો ક્રિમીસુપ બનાવ્યો છે. Jyoti Shah -
રાઈસ (Rice Recipe in Gujarati)
#GA4#week14# કોબીજ# પોસ્ટ4રેસીપી નંબર145અત્યારની શિયાળાની સિઝનમાં શાકભાજીઓ બહુ જ મળે છે. અને એકદમ શ્રેષ્ઠ અને ફ્રેશ આવે છે. તેમાં કોબીજ તો બહુ જ સરસ મળે છે .આજે ફ્રાઈડ રાઈસ બનાવ્યા છે. દરેક ચાઈનીઝ આઈટમ માં કોબી મેઇન છે .કોબીજ વગર chinese item બની શકતી નથી .અને મેં પણ ફ્રાઇડ રાઇસ બનાવ્યા છે. Jyoti Shah -
ટામેટા ગુવાર નું શાક જૈન (Tomato Guvar Shak Jain Recipe In Gujarati)
#RB1આજે મે ગુવાર અને ટામેટાનુ. શાક બનાવ્યું છે જે મારા ઘરમાં દરેક ને બહુ જ ભાવે છે. ખાસ મેં આ શાક કુકરમાં બનાવ્યું છે. કુકરમા ગ્રીન કલર રહે છે. Jyoti Shah -
કોબી નું ગરમ સલાડ
#SPR# કોબીનું સલાડ#Cookpadશિયાળાની સિઝનમાં આપણે સલાડ બહુ બનાવીએ છીએ. તેમાં કોબી ટમેટાનું સલાડ ,કોબી કાકડીનું સલાડ, વગેરે ફ્રેશ કટ કરીને ચાટ મસાલો નાખીને સલાડ ખાઈએ છીએ. પરંતુ આજે મેં કોબીનું ટેસ્ટી ગરમ સલાડ બનાવ્યું છે. જે ટેસ્ટમાં બહુ જ સરસ છે. Jyoti Shah -
-
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ગુજરાત ના દરેક ઘર માં સેવ ટામેટાં નું શાક બનતું હોય છે. અને રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી થાળી માં આ શાક હોય છે. આ શાક ખાટું, મીઠું અને સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
વટાણા ના ઘૂઘરા (Vatana Ghughra Recipe In Gujarati)
#Cookpad Gujarati#વટાણાના ઘૂઘરાઅત્યારે શાકભાજીની બહુ જ સરસ સીઝન ચાલે છે ઠંડીમાં દરેક શાક બહુ જ ફ્રેશ મળતા હોય છે. આજે મે વટાણાના ઘુઘરા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
કાચા કેળા નુ રસાવાળુ શાક જૈન (Kacha Kela Rasavalu Shak Jian Recipe In Gujarati)
બધા જ બટેટાનું શાક ખાતા હોઈ છે. પરંતુ જૈન લોકો બટેકા ખાતા નથી તો તો તેની બદલે કાચા કેળાનુ ગળપણ ખટાશ વાળું શાક બનાવ્યુ છે. Jyoti Shah -
જમરુખ નુ શાક (Guava Shak Recipe In Gujarati)
# જમરુખ નુ શાક#cookpad gujaratiજમરૂખ સીઝન નું ફુટ છે. આ ફ્રુટ ખાવામાં તો બહુ જ સરસ લાગે છે. તેની સાથે તેનુ શાક પણ સરસ બને છે. અને તેનો જ્યુસ બહુ જ સરસ બને છે. પરંતુ મેં આજે તેનું શાક બનાવ્યું છે. Jyoti Shah -
પર્પલ મોગરી નું શાક (Purple Mogri Shak Recipe In Gujarati)
#MBR 4#Week.4# મોગરી નું શાકઆ સિઝનમાં મોગરી બહુ જ સરસ અને કુંમળી અને પર્પલ આવે છે. આજે મેં મોગરીનું બહુ જ સરસ શાક બનાવ્યું છે. જે રોટલા અને રોટલી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
-
કુકરમાં ગ્રીન ચોળીનું શાક (Green Chori Shak In Cooker Recipe In Gujarati)
#MBR3#Week 3#ચોળી નું શાક#Cookpadઆ સિઝનમાં ચોળી બહુ સરસ ફ્રી અને ગ્રીન અને કુમળી આવે છે તો આજે મેં તેનું સરસ કુકરમાં શાક બનાવ્યું છે જે કુકરમાં જલ્દી બને છે ટેસ્ટી બને છે અને ગ્રીન બને છે અને તેમાં સોડાનો કે ઈનોનો પણ ઉપયોગ થતો નથી માટે હેલ્ધી પણ છે. Jyoti Shah -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
એકેય મેળવણ વગર ફક્ત કોબીજ નું શાકબનાવ્યું છે ..હા એક ટામેટા ની ગ્રેવી જરૂર એડકરી છે..અને શાક મસ્ત થયું છે.. Sangita Vyas -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ફ્લાવર બહુ જ ફ્રેશ અને સરસ આવે છે. દરેક લીલા શાકભાજી પણ બહુ જ સરસ આવે છે .તો આજે ફ્લાવર અને વટાણા નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
ટીંડોરા નુ શાક કુકર માં (Tindora Shak In Cooker Recipe In Gujarati)
#Cookpad Gujarati.# ટીંડોરા નુ શાક.આજે મેં ટીંડોરા નુ શાક કુકરમાં બનાવ્યું છે .જે એકદમ ગ્રીન અને ટેસ્ટી બને છે .અને જલ્દી બની જાય છે. Jyoti Shah -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Cookpad#Gujarati# રેસીપી નંબર 155અત્યારે પાલકની ફ્રેશ ભાજી આવે છે .એટલે પાલક ની ભાજી સાથે પનીર નું શાક ,એટલે કે પાલક પનીર ખાવાની બહુ જ મજા આવે .મે આજે પાલક પનીર બનાવી છે. Jyoti Shah -
પાકા કેળા નુ સુકુ શાક (Paka Kela Dry Shak Recipe In Gujarati)
#cookpad Gujarati# પાકા કેળા નું સુક્કુ શાક.એક કેળા જ એવું ફ્રૂટ છે કે જે બારે મહિના સહેલાઈથી મળી શકે છે અને ખાસ તે કેલ્શિયમ થી ભરપુર છે.કેળા ફ્રુટ તરીકે ખવાય છે તેમજ તેની ઘણી વેરાઈટી પણ બને છે જેમકે શાક છે. ભજિયા છે. મિલ્ક શેક ફ્રુટ સલાડ વગેરે ઘણું ઘણું બને છે પણ મેં આજે કેળાનું સુકુ શાક બનાવ્યું છે જે પાંચ મિનિટમાં બની જાય છે. Jyoti Shah -
મસાલા ભીંડા નું દહીં સાથે શાક (Masala Bhinda Dahi Shak Recipe In Gujarati)
ગુજરાતીઓનું ફેવરિટ ભીંડા નું શાક શે તેમાં પણ બાળકો પણ એટલું જ ફેવરિટ છે આ શાક દહીની સાથે સરસ લાગે છે. Jyoti Shah -
ગુવાર ટમેટાનું શાક
ગુવારનું શાક ઘણીવાર બનાવતા હોઈએ છીએ પણ આજે ટામેટાં સાથે ગુવારનું શાક બનાવ્યું છે જે બહુ ટેસ્ટી બનીયુ છે. આજે આ શાક મેં કુકરમાં બનાવ્યું છે જે જલ્દી અને ગ્રીન બને છે Jyoti Shah -
રો બનાના અને દાડમ નું રાઇતું (Raw Banana Pomegranate Raita Recipe In Gujarati)
#cookpad Gujarati.# રો બનાના દાડમ નુ રાઇતું.રાયતુ નવી આઈટમ છે કે જે કોઈપણ વસ્તુ જમવાની સાથે ટેસ્ટ માં વધારો કરે છે. આજે નવા ટેસ્ટ raw banana અને દાડમ નુ રાયતુ બનાવ્યુ છે જે ટેસ્ટ માં બેસ્ટ છે. Jyoti Shah -
મોગરીનું શાક(Mogri Shak Recipe in Gujarati)
#MW4#week4# મોગરી નું શાક#post.2.# રેસીપી નંબર 146.ઠંડીમાં શિયાળામાં જ મળતું શાક મોગરી છે. જે રોટલા સાથે રોટલી સાથે સરસ લાગે છે પહેલા જે મોગરી આવતી તે સુધારતા અને વઘારતા પણ હાથ પર્પલ થઈ જતા અને જ્યારે મોગરીમાં દહીં એડ કરીએ ત્યારે વાયોલેટ કલર થઈ જતો કલર જોઈને જ ખાવાનું મન થઈ જતું. ઓરીજનલ દેશી મોગરી તો દેખાતી જ નથી એટલે જે મળે છે તેનાથી કામ ચલાવી લેવાનુ. મેં આજે મોગરી દહીં નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
તૂરીયા પાત્રાનુ શાક
Recipe નો 183આપણે હમેશા તૂરીયા નુ નોમૅલ સાદું શાક કે લોટવાળુ શાક.કે પછી મગની દાલ મીકસ.તુરીયા નુ.શાક બનાવતા હોય એ છીએ. પણ મેં આજે તુરીયા પાત્રા નુ શાક બનાવ્યુ છે. જે નવીન ટેસ્ટ નુ સરસ શાક બન્યું છે. Jyoti Shah -
મટર પાપડીનુ ક્રીમી શાક (Matar Papadi Creamy Recipe In Gujarati)
#Cookpad Gujarati.#W .S.recipes# પાપડી મટરનું creamy શાક.શિયાળાની સિઝન શરૂ થાય અને સુરતી પાપડી ચણા તુવેર વટાણા બધા જ દાણાવાળા શાક પણ આવવા લાગે છે તો આજે મેં પાપડી અને વટાણા નું મલાઈ નાખીને ગ્રીન શાક બનાવ્યું છે જે બહુ સરસ બન્યું છે Jyoti Shah -
પર્પલ મોગરીનું દહીંવાળું શાક (Purple Mogri Dahivalu Shak Recipe In Gujarati)
#Cookpad Gujarati# મોગરી નું શાક.શિયાળાની સિઝન શરૂ થાય, અને પર્પલ કલરની મોગરી પણ આવવાની ચાલુ થાય છે. આ મોગરી નું શાક બહુ જ સરસ બને છે. પહેલા તો ઓરીજનલ પર્પલ કલરની મોગરી આવતી. અને દહીંમાં નાખતા એકદમ પર્પલ કલર નું દહીં થઈ જતું. આજે મોગલી નું દહીવાળું શાક બનાવ્યું છે. Jyoti Shah -
કોબીજ નુ સલાડ (Cabbage Salad Recipe In Gujarati)
#SPR# કોબીજ નુ સલાડ#Cookpad આ સિઝનમાં કોબી બહુ જ સરસ આવે છે. અને કોબીની આઈટમ પણ બહુ સરસ બને છે. આજે મેં ફ્રેશ ગ્રીન કુમળી કોબીનું સલાડ બનાવ્યું છે. જે બહુ જ સરસ છે અને હેલ્થી પણ છે. Jyoti Shah -
બેબી ટામેટાં નુ શાક (Baby Tomato Shak Recipe In Gujarati)
#WLD આ દેશી ટામેટાં શિયાળા મા મળે છે પ્રમાણ મા થોડા ખાટા હોય છે આ શાક સ્વાદ મા ખાટુ મીઠું બને છેKusum Parmar
-
કોબીજ બટાકા નું શાક (Kobij Bataka Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#કોબીજ - બટાકા નું શાક Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ (8)