રાંધવાની સૂચનાઓ
- 1
મરચા ને ધોઈ અને આ રીતે લાંબા કટ કરી લેવા પછી તેમાં હળદર અને મીઠું નાખી મિક્સ કરી એકથી બે કલાક સુધી રહેવા દેવા.
- 2
પછી તેમાં હળદર અને મીઠાનું પાણી કાઢી લેવું અને તેમાં બધો મસાલો કરી લેવો. બધો મસાલો સરસ થી મિક્સ કરી લેવો.
- 3
હવે તૈયાર છે મરચાનું અથાણું તેને કાચની બોટલમાં ભરી લેવું અને આ મરચા નું અથાણું ખુબ જ સરસ લાગે છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15843951












ટિપ્પણીઓ (4)