સમોસા (Samosa Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદાના લોટમાં સ્વાદ અનુસાર મીઠું અને મુઠી પડતું ઘી નું મોણ ઉમેરી લોટ બાંધી લો અને પંદરથી વીસ મિનિટ માટે કપડું ઢાંકીને રેસ્ટ આપો.
- 2
હવે બટેટાના માવામાં સામગ્રીમાં જણાવ્યા મુજબના બધી જ વસ્તુઓ ઉમેરી લેવી.હવે એક વઘારીયા માં એક ચમચા જેટલું તેલ ગરમ કરી તેમાં હિંગ આદુ મરચાની પેસ્ટ અને સુકા મસાલા ઉમેરી અને તૈયાર કરેલ વઘાર માવામાં ઉમેરી કોથમીર, આમચુર પાઉડર નાખીને બરાબર મિક્સ કરી લો
- 3
હવે તૈયાર કરેલ મેંદાની કણકમાંથી એક મોટી રોટલી વણી તેના બે ભાગ કરી એક ભાગને સમોસાના શેઈપમાં વાળી માવાનું સ્ટફિંગ ભરી અને બધાં જ સમોસા વાળીને તૈયાર કરી લો.
- 4
- 5
હવે તૈયાર કરેલ બધા જ સમોસાને કઢાઈમાં તેલ ગરમ મૂકી મીડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન રંગના તળી લો.
- 6
તૈયાર છે ગરમા ગરમ અને સ્વાદમાં એકદમ ટેસ્ટી, ફરસા એવા સમોસા..જેને આપ લાલ-લીલી અને ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરી શકો છો
Similar Recipes
-
-
રોટી સમોસા (Roti Samosa Recipe In Gujarati)
#GA4#Weak1#Potetosહેલ્લો, ફ્રેન્ડ આ રેસીપી માં મેં વધેલી રોટલીના સમોસા બનાવ્યા છે જે એકદમ ક્રિસ્પી અને ઝટપટ તૈયાર થઈ જાય છે. તો તમે આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
-
-
-
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
Happy New year all of you 2022🎉🎉🎉🌹❣️Morning breakfast 😋 Falguni Shah -
-
-
પંજાબી સમોસા (Punjabi samosa recipe in Gujarati)
#MW3#સમોસાપંજાબી સમોસા અમારાં ઘરમાં દરેકને પ્રિય છે. Urmi Desai -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
Around The World Challenge Week 3 🥳સ્વીટ રેસીપી ચેલેન્જ 🤩🤩#ATW3#TheChefStoryગણેશ ચતુર્થી રેસીપી 🏵️🛕🧁#SGCસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙#SSRરાજકોટ /જામનગર સ્પેશિયલ રેસીપી 🥮🧁🧋🥙#RJSસમોસા, આ નાસ્તાને કોઈ ઓળખ આપવાની પણ જરૂર છે? ભારતમાં રોડસાઈડ મળતો સૌથી લોકપ્રિય નાસ્તો છે સમોસા. આખા દેશમાં લોકપ્રિય સમોસા તમને બેકરી, રેસ્ટોરાં કે પછી ચાની દુકાને પણ મળી જશે. કેટલાક લોકોને એકલા સમોસા ભાવતા હોય છે તો કેટલાંક તેને ચટપટી ચટણી સાથે ખાવાનું પસંદ કરતા હોય છે.જામનગર રાજકોટ ખાણીપીણીનું કાશી ગણાય છે ,,બન્ને શહેરની દરેક વસ્તુ ખુબ જ સરસ મળે ,,મીઠાઈ હોય કે નમકીન ,,સ્ટ્રિટફૂડ હોય કે જમણવાર ,,દરેક સામગ્રીમાં તેનો અનેરો સ્વાદ જ આવે , Juliben Dave -
-
-
-
સમોસા(Samosa recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ29સમોસા એ ખૂબ સરસ ફરસાણ છે જેને તમે સવારે ચા સાથે નાસ્તા માં, અથવા બપોરે કે સાંજે નાસ્તા માં પણ લઈ શકો. સમોસા ના પુરણ માં અલગ અલગ વેરીએશન કરી ને અલગ અલગ સમોસા બનાવી શકો. અહીંયા બટાકા નું પુરણ ભરીને સમોસા બનાવેલ છે. Shraddha Patel -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#childhood#Week 1#masala Shing.જ્યારે અમે નાના હતા ત્યારે બધાવસ્તુ પસંદ હોય તે ઘરે જ બનાવીને આપતા હતા મારા મમ્મીના હાથની મસાલા શીંગ બહુ જ સરસ બનતીહતી અને જ્યારે બધી ફ્રેન્ડ આવે ત્યારે મમ્મી ખાસ બનાવી આપતી હતી અને બધા ને તેનો ટેસ્ટ બહુજ પસંદ પડતી.મેં પણ આજે તેજ રીતથી શીંગ બનાવી છે. Jyoti Shah -
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફૂડ સમોસા ઘણા પ્રકારના બને છે પણ મેં સ્ટ્રીટ ફૂડમાં પીરસાતા આલુ મટર ના સમોસા બનાવ્યા છે. Sudha Banjara Vasani -
-
-
સમોસા(samosa recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૨#monsoonસમોસા નામ લેતા જ મોં માં પાણી આવી જાય.. એકદમ સ્વાદિષ્ટ મસ્ત ગમે ત્યારે ખાય શકાય. Rachana Chandarana Javani -
-
-
-
-
સમોસા રગડા ચાટ (Samosa Ragda Chaat Recipe In Gujarati)
#FFC6# food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
More Recipes
ટિપ્પણીઓ (25)