કોર્ન ચીઝ નગેટસ્ (corn cheese nuggets recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈ દાણા ને મિક્ષર માં નાખી પીસી લો.થોડા અધકચરા વાટી લો.હવે તેમાં મીઠું અને ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો.આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી.હવે મીક્સ કરો.
- 2
હવે તેમાં ફ્રેશ બ્રેડ ક્રમ્સ નાખી લો.બટાકા ને બાફી ને મેશ કરી લો.
- 3
હવે મિક્ષણ માં બટેકા નો માવો નાખી બરાબર મિક્સ કરો.હવે તેમાં થી મનપસંદ આકારમાં કબાબ અને નગેટસ્ બનાવી લો.નગેટસ્ માટે મિશ્રણ ને હાથ માં લઇ થોડું ફેલાવી વચ્ચે ચીઝ નો ટુકડો મૂકી બંધ કરો અને ડ્રાઈ બ્રેડ ક્રમ્સ માં રગદોળી લો અને ૧ કલાક સુધી ફ્રીજ માં મૂકી દો.
- 4
તેલ ગરમ કરો અને તેમાં બધા નગેટસ્ ને ધીમે તાપે તળી લો.મે કબાબ અને નગેટસ્ બંને બનાવ્યા છે.
- 5
ગરમ ગરમ નગેટસ્ ને લીલા ધાણા ની ચટણી અને ટામેટા સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ કોર્ન બુલેટસ (Cheese Corn Bullets Recipe In Gujarati)
અત્યારે ચોમાસામાં વરસાદ ની ઋતુમાં મકાઈ/ કોર્ન અને એના વડે બનતી વાનગીઓ ખાવાની મજા જ કંઈક ઔર હોય છે.તો અહીં મકાઈ/ કોર્ન, બટાકા અને ચીઝ વડે બુલેટસ બનાવ્યા છે જે ગરમા ગરમ ખાવાની મજા પડી જાય. Urmi Desai -
આલૂ પૌવા કબાબ(alu pauva kabab in Gujarati)
#વિકમીલ૩પૌવા અને બટાકા ની આ ટીક્કી ખૂબજ સરસ લાગે છે અને ઝડપ થી પણ બની જાય છે અને આ મિશ્રણમાં થોડો સેઝવાન સોસ ઉમેરો તો વધારે ચટપટી અને ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
-
વેજીટેબલ સેવ રોલ(vegetables sev roll recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસામાં વરસાદ પડતો હોય અને સાથે ગરમ ગરમ ચા અને ભજીયા કે કંઈ ચટપટું ખાવાની ખૂબ જ મજા આવે છે.આજે મેં વેજીટેબલ ઉમેરીને સેવ રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
ચીઝ કોર્ન બોલ્સ (Cheese Corn Balls Recipe In Gujarati)
Weekend means something special demand to cook.. આજે ચીઝ-કોર્ન બોલ્સની ડિમાન્ડ હતી. Dr. Pushpa Dixit -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls recipe in Gujarati)
#RB2#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં બાળકોના ફેવરિટ અને મોટા લોકોને પણ ખાવાની મજા પડી જાય તેવા કોર્ન ચીઝ બોલ્સ બનાવ્યા છે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ ખાવાની મજા આવે છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Asmita Rupani -
-
આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #WEEK1 Manisha Desai -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#SN1#Week1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati ભાગ્યે જ એવું કોઈ બાળક હશે જેને ચીઝ ન પસંદ હોય. બાળકો શું કોઈપણ ઉંમરના લગભગ દરેક વ્યક્તિને ચીઝ તો ભાવતું જ હોય છે. ચીઝનો ઉપયોગ પીઝા, સેન્ડવીચ કે સબ્જીમાં ગાર્નિશ કરવા માટે કરવામાં આવે છે. પણ હવે ઘરે આ નવી વેરયટિ ટ્રાય કરો. કોર્ન ચીઝ બોલ્સ બનાવો ખાવાવાળી દરેક વ્યક્તિને જલસો પડી જશે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Daxa Parmar -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Bolls Recipe In Gujarati)
આપણે જ્યારે પણ હોટલ માં જઇએ ત્યારે સાઇડ ડિશમાં કોનૅ ચીઝ બોલ્સ તો જરૂર થી મંગાવવામાં આવે છે. નાના-મોટા તમામ ને ભાવે છે. ચીઝી ફ્લેવર ખૂબ જ ભાવે છે તો આજે હું આપ સૌને માટે એકદમ સરળતાથી બને એવા પણ ચીઝ બોલ લઈ આવી છું. #સાઇડ Tejal Sheth -
હોટડોગ(hotdog recipe in Gujarati)
#વિકમીલ૧હોટડોગ નાના છોકરા અને મોટા બધા ને જ ભાવે એવું છે.બ્રેડ સાથે સ્પાઇસી વેજીટેબલ ટિકકી સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે.અને સાથે થોડું ચીઝ હોય તો પછી પૂછવું જ શું..બરાબર ને???? Bhumika Parmar -
કોર્ન- ચીઝ બોલ્સ (corn- cheese balls recipe in Gujarati)
સુપરશેફ3 આ સિઝનમાં તળેલું ખાવાનું મન બહુ જ થાય છે અને મજા પણ આવે છે. રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે સ્ટાર્ટર માં સૌપ્રથમ આજ મંગાવતા હોય છે. તેને હેલ્થી બનાવવાં નો પ્રયાસ કર્યો છે. સ્વાદિષ્ટ એટલાં જ લાગે છે. Bina Mithani -
-
-
ચીઝ મકાઇ સમોસા(cheese corn somosa recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૨#વિકમીલ૩#ફ્રાઇડ Bijal Preyas Desai -
-
કોર્ન ચીઝ બોલ (Corn Cheese Ball recipe in Gujarati)
#GA4#week9#friedકોર્ન ચીઝ બોલ એક એવી વાનગી છે જે નાના મોટા સહુ ને ખૂબ જ પ્રિય હોય છે. Sachi Sanket Naik -
ચીઝ કોર્ન બોલ્સ (Cheese Corn Balls Recipe In Gujarati)
#SN1Week1#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
કોર્ન આલુ ટિક્કી(corn aalu tikki recipe in Gujarati)
#સુપરશેફ3 વરસાદી માહોલ માં જો કઈ તળેલું, ચટપટું ખાવાનું મન થાય તો આ ટિક્કી બનાવી શકાય છે. મકાઈ અને બટેટા થી બનતી આ ટિક્કી તમે તળીને કે શેલો ફ્રાય કરી શકો છો. સોસ અને લીલી ચટણી સાથે તેને ખાવાની મઝા આવી જશે. Bijal Thaker -
ચીઝ બોલ(Cheese balls recipe in gujarati)
અહીં મે ચીઝબોલ બનાવ્યા છે વેજીટેબલ નો યુઝ કરીને જે સ્વાદમાં ખૂબ જ ક્રિસ્પી છે#GA4#Week10#post 7Cheese Devi Amlani -
-
-
-
આલુ મટર નગેટ્સ (Aloo Matar Nuggets Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે બાળકોને ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
કોર્ન કબાબ
#સ્ટાર્ટઆ કોર્ન કબાબ સુપ સાથે સ્ટાર્ટર તરીકે ખવાય છે અને ખૂબજ સરસ લાગે છે.અમેરીકન મકાઈ માંથી બનાવવામાં આવે છે. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13058870
ટિપ્પણીઓ (2)