મિક્સ ફ્રુટ વેજીટેબલ સ્મૂધી બાઉલ (Mix Fruit Vegetable Smoothie Bowl Recipe In Gujarati)

Krishna Tripathi
Krishna Tripathi @Krishnaa_22

#JR

મિક્સ ફ્રુટ વેજીટેબલ સ્મૂધી બાઉલ (Mix Fruit Vegetable Smoothie Bowl Recipe In Gujarati)

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1સફરજન
  2. 2 ટુકડાપાઈનેપલ
  3. 1નાનું બીટ
  4. 1ગાજર
  5. 2 ચમચીઓટ્સ
  6. 2 ચમચીદહીં
  7. 4 થી 5 બદામ
  8. 4 થી 5 અખરોટ
  9. 1 ચમચીકોળાનાં બી
  10. 1 ચમચીકાળી દ્રાક્ષ
  11. 2 ચમચીમધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફ્રૂટ અને શાકભાજી ના કટકા કરી લેવા

  2. 2

    મિક્સર જારમાં કટકા કરેલા ફ્રૂટ અને શાકભાજી લઇ તેમાં દહીં અને ઓટ્સ ઉમેરવું

  3. 3

    પછી તેમાં મધ ઉમેરી ક્રશ કરી લેવું

  4. 4

    ક્રશ કરેલ મિશ્રણને બાઉલમાં લઈ ઉપર બદામ અખરોટ કોળાનાં બી અને કાળી દ્રાક્ષ મૂકી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Tripathi
Krishna Tripathi @Krishnaa_22
પર

Similar Recipes