ફ્રુટ એન્ડ નટ પુડિંગ (Fruit Nut Pudding Recipe In Gujarati)

Neeru Ramani
Neeru Ramani @Neeru10

#JR

ફ્રુટ એન્ડ નટ પુડિંગ (Fruit Nut Pudding Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1સફરજન
  2. 1કેળું
  3. ૩-૪ સ્લાઈસ પાઈનેપલ
  4. ૮ થી ૧૦ લીલી દ્રાક્ષ
  5. 500 મીલી દૂધ
  6. 2 ચમચીકસ્ટર્ડ પાઉડર
  7. ૨ ચમચીખાંડ
  8. 4 થી 5 બદામ
  9. 4 થી 5 કાજુ
  10. 4 થી 5 કિસમિસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધને ગરમ કરવા મૂકો ઉભરો આવે એટલે બે ચમચી કસ્ટર પાઉડર અને દૂધમાં ઓગાળી ઉમેરો

  2. 2

    ખાંડ ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો

  3. 3

    બધા ફ્રુટ ને કાપી લો દૂધ ઠંડુ થાય એટલે એની અંદર ફ્રુટ ઉમેરો

  4. 4

    બધું બરાબર મિક્સ કરી ફ્રીઝમાં સેટ થવા મૂકો

  5. 5

    એકદમ ઠંડુ થાય એટલે સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર ડ્રાયફ્રૂટ મૂકી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeru Ramani
Neeru Ramani @Neeru10
પર

ટિપ્પણીઓ

Similar Recipes