મેથી મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં મેથી અને કોથમીર ને મિક્સ કરીને તેમાં મીઠું, તેલ, અજમો, દહી, ગરમ મસાલો, ખાંડ, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, બધુ બરાબર હાથેથી મસળીને મિક્સ કરી લો.
- 2
હવે તેમાં ઘઉં નો કરકરો લોટ, ઘઉં નો ઝીણો લોટ અને ચણા નો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધી લો. અને નાના નાના ગોળા બનાવો.
- 3
હવે ગેસ ચાલુ કરી એક કઢાઈમાં તેલ ગરમ કરો, તેલ ગરમ થી જાય એટલે બનાવેલા ગોળા ને તળી લો. બધા ગોળા તળાઈ જાય એટલે ગેસ બંધ કરી લો.
- 4
મેથી ના મૂઠિયાં તૈયાર ઠંડા થાય એટલે એર ટાઈટ કન્ટેનર માં ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
મેથી ના મુઠીયા ને એર ટાઈટ ડબ્બામાં માં ૫ ૬ દિવસ સુધી સાચવી સકીએ છીએ. ઉધિયું , વાલોળ , કોઈ પણ શાક માં આ મુઠીયા ખૂબ સરસ લાગે છે. નાસ્તા માં ચા સાથે પણ ખાઈ સકિએ. Niyati Mehta -
મેથી ના તળેલા મુઠીયા
#BR#methi ની bhaji#cookpadgujarati#cookpadindiaઆ તળેલા મુઠીયા ઊંધીયા માં નખાય છે તે તમને મનગમતા આકાર માં બનાવાય છે તે એમ જ પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
# અમારા ઘર માં બનતો ગરમ નાસ્તો. Alpa Pandya -
મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ માં બધાં અગાશી માં જલસા કરતાં હોય ત્યારે કંઈક ચટપટુ મળી જાય તો મોજ પડે HEMA OZA -
-
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ એટલે શિયાળામાં મળતા દરેક શાકભાજીથી બનેલા ઊંધિયા ની મોજ માણવાનો અવસર.અને આ ઊંધીયા માં નાખવામાં આવતા મેથીના મુઠીયા .. તો ઊંધીયાને ચાર ચાંદ લગાવાતો અનેરો સ્વાદ આપે છે ખરું ને? ઊંધિયું બને ત્યારે પ્રથમ તો મેથીના મુઠીયા તૈયાર કરવામાં આવે જે ઘરમાં દરેક ને એટલા બધા મનપસંદ હોય છે કે ઊંધિયું બનતા સુધીમાં તો અડધા મુઠીયા એમ જ ખવાઈ ગયા હોય.ખરેખર આ મુઠીયા ચા અને કોફી સાથે પણ નાસ્તા તરીકે ખૂબ જ ઉપયોગી છે.જાણી લઈએ ઊંધિયા માટેના સ્પેશિયલ મેથીના મુઠીયા બનાવવાની રીત. (ઊંધિયું સ્પેશિયલ) Riddhi Dholakia -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRમેથીની ભાજીના આ મુઠીયા જ્યારે ઊંધિયા નું શાક બનાવીએ ત્યારે ચોક્કસ બનાવીએ છીએ ને અને નાસ્તામાં પણ ખાઈ શકાય છે Pinal Patel -
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthia Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati મેથી ના તળેલા મુઠીયા (વડી) Keshma Raichura -
-
-
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
મુઠીયા એ બાફેલ ગુજરાતી ફરસાણ છે જેને નાસ્તા અને હળવા ભોજન તરીકે પણ લઈ શકાય છે. મુઠીયા મા દુધી મેથી જેવા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે. અલગઅલગ લોટ પણ વાપરી શકાય છે. અહીં મેં ઘઉં અને ચણાના લોટ નો ઉપયોગ કરી મેથી ના મુઠીયા બનાવ્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#GA4#Week12#besan Rinkal Tanna -
દુધી મેથી કોથમીર ના મુઠીયા (Dudhi Methi Kothmir Muthia Recipe In Gujarati)
#RC4#GREEN Iime Amit Trivedi -
-
-
-
જુવાર,મેથી ની ભાજી ના થેપલા
#alpa#cookpadindia#cookpadgujarati હું અલગ અલગ પ્રકાર ના થેપલા બનાવતી હોઉં છું. ઘઉં ના,ઘઉં બાજરી, બાજરી જુવાર ઘઉં,ઓટ્સ જુવાર.સવાર ના નાસ્તા માં ચા કે કોફી સાથે ખાવા ની ખૂબ જ મઝા આવે છે.બહારગામ જવાનું હોય તો પણ લઈ જઈ શકાય છે આપણા ગુજરાતીઓ નું ભાવતી નાસ્તા ની વાનગી એટલે થેપલા.મેં આજે જુવાર અને મેથી ની ભાજી ના બનાવ્યા છે. Alpa Pandya -
મેથી નાં મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BR#MBR5 સામાન્ય રીતે મેથી ની ભાજી માં બેસન અથવા બીજા લોટ માં મસાલા ઉમેરી બનતાં મુઠીયા ને અહીં ભાજી વઘારી ને લોટ ને કૂક કરીને બનાવ્યાં છે.સ્વાદ માં ખૂબ જ સરસ ક્રિસ્પી અને બિલકુલ તેલ વગર નાં બને છે.જે આપણે ઊંધીયા, કોઈપણ શાક માં ઉમેરી શકાય છે અથવા નાસ્તા માં ચા -કોફી સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
મેથીના મુઠીયા (Fried Methi Muthia recipe in Gujarati)
#GA4#Week19#Methiઆપડે ગુજરાતી ઓ બહુ બધી અલગ જાતનાં મુઠીયા બનાવતાં હોઈએ છીએ. મુઠીયા મુખ્યત્વે બે રીતે બંને છે. બાફીને અને તળીને. બંને રીતે બનાવેલા મુઠીયા ખુબ જ સરસ લાગે છે. આ ટેસ્ટી એવાં તળેલા મુઠીયા ને તમે બીજી અનેક રીતે પણ ખાઈ સકો છે.આ મેથી નાં મુઠીયા ખુબ જ ટેસ્ટી હોય છે. મેથી ના મુઠીયાં આપડે ઉંધીયા માં ઉમેરી છીએ. તમે વાલોર મુઠીયા નું શાક બનાવો કે પછી દાણાં રીંગણ નાં શાક માં આ મુઠીયા ઉમેરો, કે પછી રસીયા મુઠીયા બનાવો; કે પછી ચા જોડે નાસ્તા માં ખાવ. આ મુઠીયાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.આ મુઠીયા માં મેથી ની ભાજી નો ઉપયોગ કરવામાં આવે છે. મેથી થોડી કડવી હોય છે, પરંતુ મેથી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. મેથીના ગોટા, મેથીના ઢેબરા, મેથી ની પુરી, મેથી નું શાક એ બધું પણ આપડે બનાવતાં જ હોઈએ છીએ. આજે આપડે મેથી નાં તળેલા મુઠીયા બનાવસું. તમે ખાધા જ હશે! મારી આ રેસિપી થી બનાવવાનો પણ તમે ટ્રાય કરજો. બહુ જ સરસ મુઠીયા બનસે. મેથીના મુઠીયા જે એકલા ખાવામાં પણ ખુબ સ્વાદિષ્ટ લાગે છે.મેં આ સ્વાદિષ્ટ મેથી ના મુઠીયા ઉંધીયા જોડે સ્વઁ કર્યાં છે.#મેથીનામુઠીયા#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
દેસાઈ વડા
#EB#Week12#cookpad india#cookpadgujarati દેસાઈ વડા એ સાઉથ ગુજરાત માં ખૂબ પ્રચલિત છે.તે અનાવિલ બ્રાહ્મણ ના ઘરો માં ખાસ બનતા હોય છે તેને ખાટાં વડા પણ કહેવાય છે. Alpa Pandya -
-
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#KS6 રસ થી ભરપુર એવાં રસિયા મુઠીયા કાઠીયાવાડી સ્ટાઈલ નાં સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. જે વધેલા ભાત,ખીચડી વગેરે માંથી બનાવી શકાય છે. આ રેસીપી મારાં ફેમિલીમાં દરેક ને પસંદ છે.તેને રસા વાળાં બનાવી એકદમ સોફ્ટ તકિયા જેવાં બને છે. Bina Mithani -
-
મેથી ની ભાજી નાં મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MBR4Week -4આ મુઠીયા સરસ લાગે છે અને ઊંધિયા માં પણ આ સરસ લાગે છે. Arpita Shah -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BW મેથી ના મુઠીયા ઉંધિયા માં નંખાય છે. આ મુઠીયા વગર ઉંધિયું ફિક્કુ લાગે. મેથી ના મુઠીયા નાસ્તા માં ચા કે કોફી સાથે લઈ શકાય છે.મેથી ના મુઠીયા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Rekha Ramchandani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1 અમારા ઘરે લગભગ દર રવિવારે દાળ ઢોકળી બનતી જ હોય છે.અલગ અલગ પ્રકાર ની ઢોકળી બનાવું છુ. વણી ને,દબાવી ને અને દાળ માં શાકભાજી ઉમેરી ને આજે તમારી સાથે વણી ને બનાવેલી ઢોકળી ની રેસીપી શેર કરી છુ. Alpa Pandya -
-
મલ્ટીગ્રેન થાલી પીઠ
#FFC6#week6#food festival#cookpadindia#cookpadgujaratiથાલી પીઠ એ મહારાષ્ટ્રઈયન ડીશ છે તેમાં મલ્ટીગ્રેન લોટ હોય છે.મેં તેમાં મેથી ની ભાજી અને લીલા ધાણા નો ઉપયોગ કરી ને બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15847445
ટિપ્પણીઓ (13)