હાંડી પનીર (Paneer Handi recipe in Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

#WK4
#week4
Winter kitchen Challenge

હાંડી પનીર (Paneer Handi recipe in Gujarati)

#WK4
#week4
Winter kitchen Challenge

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 mins.
2 servings
  1. 150gm પનીર
  2. 2ડુંગળી
  3. 3ટામેટા
  4. 6કાજુ
  5. 6કળી લસણ
  6. કટકો આદું
  7. 5આખા મરી
  8. 2લવિંગ
  9. 1ઈલાયચી આખી
  10. ટુકડોતજ નો નાનો
  11. 1/4 tspહળદર
  12. 1/2 tspલાલ મરચું
  13. 1/2 tspગરમ મસાલો / શાહી પનીર મસાલા
  14. 1 tspકસૂરી મેથી
  15. 1 tspમલાઈ
  16. મીઠું સ્વાદાનુસાર
  17. કોથમીર
  18. તેલ

રાંધવાની સૂચનાઓ

30 mins.
  1. 1

    કઢાઈ માં તેલ મૂકી તેમાં બધા ખડા મસાલા, કાંદા, લસણ, આદુ નાખી સાંતળો. પછી એમાં ટામેટા નાખી સાંતળો. ઠંડુ પડે એટલે મિક્સર માં વાટી લેવું અને ગાળી લો.

  2. 2

    ગ્રેવી થઈ જાય પછી કઢાઈ માં તેલ મૂકી એમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો થોડા પાણી માં લઇ એમાં મિક્સ કરી સાંતળી લો.

  3. 3

    હવે બનાવેલ ગ્રેવી એમાં ઉમેરો અને થોડું સંતળાઈ જાય એટલે એમાં મીઠું, અને પલાળેલા કાજુ ની પેસ્ટ ઉમેરી સાંતળો.

  4. 4

    પછી એમાં પનીર નાં ટુકડા, ફ્રેશ મલાઈ, કસૂરી મેથી નાખી મિક્સ કરી બે મિનિટ જેવું રાખો.

  5. 5

    છેલ્લે કોથમીર ભભરાવી નાન, પરાઠા, રોટી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes