ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ડુંગળી લો. અને તેમાં ચણાનો લોટ, ઘઉં નો કરકરો લોટ, અજમો, મરી પાઉડર, આદુ -લીલા મરચા લસણની પેસ્ટ, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, હિંગ, મીઠું, કોથમીર નાખી મિક્સ કરી લો.
- 2
હવે તેમાં દહીં ઉમેરી ને બરાબર મિક્સ કરી લો. એક જ બાજુ બાઉલ માં ફેરવતા જાવ. 10 મિનિટ માટે ઢાંકી ને સાઈડ માં મૂકી દો. ભજીયા નું બેટર બને એટલું દહીં ઉમેરવાનું છે.
- 3
હવે ગેસ ચાલુ કરીને કઢાઈ માં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થવા દો. હવે 2 થી 4 ટે. સ્પૂન તેલ ને પકોડા ના બેટર માં ઉમેરી ને બરાબર ફીણી લો.
- 4
હવે ગરમ તેલમાં પકોડા ના બેટર માંથી પકોડા ને તળી લો. તૈયાર છે ઓનિયન પકોડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#Week9#Cookpadindia#cookpadgujarati આપણાં ભારતીયો ને ખૂબ ભાવતું ફરસાણ કહો કે સ્ટ્રીટ ફૂડ એટલે પકોડા કે ભજીયા.તે વિવિધ જગ્યા એ અલગ અલગ રીતે બનતા હોય છે તેમ તજી એક ઓનીયન પકોડા કે કાંદા ભજીયા, ચોમાસા માં વરસાદ આવે એટલે ભજીયા ની યાદ આવી જ જાય અને ચાલુ વરસાદે કાંદા ભજીયા ની સાથે ગરમ ગરમ ચા............. Alpa Pandya -
-
-
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9વરસાદની સિઝનમાં ચા સાથે પકોડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અને ઓનીયન પકોડા તો મોસ્ટલી બધાના ફેવરિટ હોય છે વરસાદ આવે અને પકોડા ની યાદ તરત જ આવે છે વરસતા વરસાદ સાથે ક્રીસ્પી પકોડા વરસાદ ની મોજ મજા કંઈક અલગ જ બનાવી દે છે sonal hitesh panchal -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
વરસાદ ની સીઝન માં ઘણા બધા પકોડા બનાવવામાં આવે છે,એમાંના એક છે ઓનીયન પકોડા.બહુ જ ટેસ્ટી અને લાજવાબ...ચાલો ઇનો સ્વાદ માણીએ..#EB#week9 Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9આ પકોડા મે મહારાષ્ટ્ર માં ટેસ્ટ કરેલા બધાને ખૂબજ ભાવ્યા. ત્યા તેને કાંદા ભજ્જી કહે છે. તો આજે તેની જ રેસીપી શેર કરુ છુ. Bindi Vora Majmudar -
ઓનીયન પકોડા (Onion Pakoda recipe in Gujarati)
#EB#week9 લીલી ડુંગળી માંથી બનતા ગરમાગરમ ભજીયા શિયાળાની સિઝનમાં ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. શિયાળામાં લીલી ડુંગળી ખૂબ જ સારી મળે છે. લીલી ડુંગળીમાં ચટપટો મસાલો, કોથમીર અને આદુ મરચા ઉમેરીને બનાવવામાં આવતા આ ભજીયા એક વખત ખાઈએ એટલે વારંવાર ખાવાની ઈચ્છા થાય તેવા ટેસ્ટી બને છે.તેમાં પણ જો આ ભજીયા એકદમ કરકરા બને તો તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. તો ચાલો જોઈએ આ કરકરા લીલી ડુંગળીના ભજીયા કઈ રીતે બને. Asmita Rupani -
ફરાળી પનીર પકોડા (Farali Paneer Pakoda Recipe In Gujarati)
#supersપોપકોર્ન ની એક હેલ્થી વેરાઇટી. ફરાળી પોપકોર્ન Bina Samir Telivala -
બાજરી ના થેપલા (Bajri Thepla Recipe In Gujarati)
બાજરો હેલ્થ માટે ખૂબ જ સારો.અને પચવામાં પણ હલકો. મેં પણ બનાવ્યા બાજરી ના ઢેબરા. Sonal Modha -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9#RC1#Cookpadindia#cookpadgujarati#weekend सोनल जयेश सुथार -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15233300
ટિપ્પણીઓ (6)