રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપ મેથી ઝીણી સમારેલી
  2. ૨ ટે. સ્પૂન તેલ
  3. ૧/૪ ટી. સ્પૂન હિંગ
  4. ૧/૪ ટી. સ્પૂન હળદર
  5. ૧/૨ ટી. સ્પૂન લાલ મરચું પાઉડર
  6. ૧/૨ ટી. સ્પૂન ગરમ મસાલો
  7. ૧ ટે. સ્પૂન ગોળ
  8. ૨ ટે. સ્પૂન લીંબુ નો રસ
  9. ૨ નંગ શેકેલા પાપડ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ મૂકી દો. મેથી ઝીણી સમારેલી છે તેને બરાબર ધોઈ ને લો. તેને કડાઈમાં ઉમેરી દો. તેમાં પાણી અને બધા જ મસાલા ઉમેરી ઢાંકી દો.

  2. 2

    ૧૫/૨૦ મિનીટ ચડવા દો. હવે તેમાં પાપડ ના ટુકડા ઉમેરી દો. ૨ મિનીટ ફરી ઢાંકી દો. તૈયાર છે ખૂબ જ સરળ સ્વાદિષ્ટ મેથી પાપડ નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
dharma Kanani
dharma Kanani @cook_19737958
પર
જામ ખંભાળિયા
I love cooking😊
વધુ વાંચો

Similar Recipes