મેથીના થેપલા(methi na thepla recipe in gujarati)

Karuna harsora @KarunaHarsora
મેથીના થેપલા(methi na thepla recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા મેથીની ભાજી સુધારી લેવી ત્યારબાદ ઘઉંનો લોટ લેવો ઘઉંના લોટની અંદર મેથીની ભાજી સુધારીને નાખવી તેમાં લાલ મરચું હળદર મીઠું
- 2
આદુ-મરચા-લસણની પેસ્ટ તલ અજમા કસૂરી મેથી અજમા હિન્દ તેલ બધું નાખી મિક્સ કરી લેવું પછી તેનો લોટ બાંધી લેવો થોડી વાર સુધી રહેવા દેવું ત્યારબાદ તેને ધીમા ગેસ પર શેકી લેવા આ સાથે મેથી ના થેપલા તૈયાર ચટણી દહીં અથાણું ગાંઠીયા ચવાણું મોહનથાળ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથીના થેપલા ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો છે. આ થેપલા બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. મેથીના થેપલા ઠંડા અને ગરમ બંને રીતે સારા લાગે છે. મેથીના થેપલા નાસ્તા થી માંડીને ફરવા સમયે પણ સાથે લઈ જઈ શકો છો. મેથીના થેપલા આ રીતે બનાવશો તો બે થી ત્રણ દિવસ સુધી સારા રહેશે. Nita Prajesh Suthar -
-
-
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
વાહ મેથી જોયને મેથી ના ગોટા, થેપલા યાદ આવી જાય....આજ મેં મેથી ના થેપલા બનવિયા. Harsha Gohil -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
પિકનિકમાં જવાનું થાય અને નાસ્તો લઈ જવો પડે તો આપણે થેપલા લઈ જઈએ છીએ આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે.#GA4#Week20#થેપલા Chhaya panchal -
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#CWT થેપલા નું નામ આવે એટલું ગુજરાતી લોકો નું ફેવરીટ ડિનર મા ચા...દૂધ...દહીં ને થેપલા Harsha Gohil -
દુધી મેથીના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
#૩૦ મીનીટ રેસીપી #30minsCookpad indiaCookpad Gujaratiઅમારા ઘરમાં વીકમાં એક દિવસ થેપલા બને કેમ કે થેપલા બધાને બહુ જ ભાવે તો આજે મેં દૂધી અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#TCશિયાળામાં મેથી ખુબ જ સરસ આવે છે અને તેના થેપલા મુઠીયા ગોટા ખુબ જ સરસ બને છે આજે અમારે ત્યાં નાસ્તામાં મેથીના થેપલા બનાવ્યા છે Kalpana Mavani -
-
-
-
-
-
-
-
-
મેથીના થેપલા(methi na thepla recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરગુજરાતીઓની પહેલી પસંદ અને દેશ વિદેશમાં પ્રખ્યાત થયેલા મેથીના થેપલા મેથીના થેપલા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે જેને તમે સવારે નાસ્તામાં અથવા લંચ અને ડિનરમાં પણ ખાઈ શકો છો ચા સાથે અથાણા સાથે ચટણી સાથે ખાવાની ખુબજ મજા આવે છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે થેપલા ને તમે પ્રવાસમાં પણ લઇ જઇ શકો છો પ્રવાસ માટે એકદમ સરસ રેસીપી છે જે ચારથી પાંચ દિવસ સુધી સારા રહે છે Kalpana Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13386166
ટિપ્પણીઓ