મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક કઢાઇ મા તેલ ગરમ કરી તેમા સમારેલી ડુંગળી નાખી થોડી વાર થવા દો હવે તેમાં આદું લસણ ની પેસ્ટ નાખી હલાવી તેમાં સમારેલા ટામેટા નાખી દો
- 2
થોડું મીઠું નાખીને ઢાંકી થવા દો હવે ઠંડું પડે એટલે તેની પેસ્ટ બનાવી લો
- 3
હવે બીજી કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં લાલ મરચું નાખી પાણી નાખી બનાવેલી પેસ્ટ નાખી બરાબર હલાવી લો
- 4
હવે તેમાં બધા મસાલા કરી લો જરૂર લાગે તો પાણી નાખી શકાય
- 5
હવે તેમાં બાફેલા વટાણા અને પનીર નાખી બરાબર હલાવી લો હવે સર્વિગ બાઉલમાં મા કાઢી ઉપર થી ધાણા મુકી ગરમ રોટલી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
અત્યારે શિયાળા દરમિયાન જ્યારે ખૂબ સરસ શાક આવતા હોય ત્યારે રોજ જુદી જુદી સબજી બનાવીને ખાવાની ખૂબ મજા આવે છે. આવી જ 1 સબજી એટલે મટર પનીર. મેં બનાવ્યું છે તમે પણ ચોક્કસ બનાવજો.#WK2 Nidhi Desai -
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
આ પંજાબી શાક ઑલ ટાઈમ ફેવરીટ છે જે નાન, રોટી પરોઠા વગેરે સાથે ખાવા માં આવે છે.વિન્ટરકિચનચેલેન્જ#Wk2 Bina Samir Telivala -
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#week2#cookpadindia#cookpadgujrati#homemade Keshma Raichura -
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ#WK2 શિયાળામાં લીલા વટાણા ખૂબ જ સારા મળે છે અને મીઠા પણ લાગે છે આ વટાણાને આપણે બારે માસ કરીએ પણ રાખીએ છીએ પણ જે મજા તાજા વટાણામાં છે તેમજ આ ભોજન વટાણામાં નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2શિયાળામાં લીલા શાકભાજી બહુ મળે છે, અહીં મટર પનીર ની રેસિપી બનાવી છે. Tejal Hitesh Gandhi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15857801
ટિપ્પણીઓ