મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)

મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ને બાફી લો પનીર નાં કટકા કરી ને તેને તેલ મા તળી લો.
- 2
એક પેન મા ધીમા ગેસ પર તેલ ઉમેરી ને ગરમ કરવા મૂકો તેલ મા તજ લવિંગ મરી ઇલાયચી ઉમેરો હવે તેમાં સમારેલા ટામેટા ડુંગળી આદુ મરચા લસણ ઉમેરી ને તેને સાંતળો.5 મિનિટ બાદ ગેસ બંધ કરી ને તેને ઠંડુ થવા રાખી દો.
- 3
ઠંડા થયેલા મિશ્રણ ને મિક્સર જાર માં ઉમેરી ને તેને પીસી લો.હવે એક પેન મા ઘી ઉમેરી ને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ ઘી મા પીસી ને તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી દો.
- 4
હવે તેમાં બાફેલા વટાણા અને તળેલું પનીર ઉમેરી દો તેમાં મીઠું હિંગ હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરુંવગેરે ઉમેરી દો બધું મિક્સ કરી ને સાંતળો ઘી છૂટું પડે પછી તેમાં કિચન કિંગ મસાલો ગરમ મસાલો ઉમેરી અને મિક્સ કરો હવે ઉપર કસુરી મેથી ને છાંટી ને મિક્સ કરી દો.
- 5
તૈયાર કરેલાં મટર પનીર સબ્જી ને ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#week2#cookpadindia#cookpadgujrati#homemade Keshma Raichura -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati#food lover# nidhi Amita Soni -
-
-
-
પનીર બટર મસાલા સબ્જી (Paneer Butter Masala Sabji Recipe in Gujarati)
#GA4#Week19#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
શાહી કડાઈ પનીર સબ્જી (Shahi Kadai Paneer Sabji Recipe in Gujarati.)
#GA4#Week23#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2(નો cream, નો butter, નો cashew) પનીર પ્રિય માટે જલ્દી બની જાય તેવી. અમારા ઘરમાં વારંવાર બનતી આઈટમ. કાજુ,ક્રિમ કે બટર વગર નવી રીત થી. Tanha Thakkar -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KSશિયાળા માં ગરમા ગરમ પંજાબી સબ્જી ખાવાની મજા આવે. Richa Shahpatel -
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ#WK2 શિયાળામાં લીલા વટાણા ખૂબ જ સારા મળે છે અને મીઠા પણ લાગે છે આ વટાણાને આપણે બારે માસ કરીએ પણ રાખીએ છીએ પણ જે મજા તાજા વટાણામાં છે તેમજ આ ભોજન વટાણામાં નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મેથી મટર મલાઈ સબ્જી (Methi Matar Malai Sabji Recipe In Gujarati)
#BR#Punjabi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
કડાઈ મટર પનીર (Kadai Matar Paneer Recipe In Gujarati)
#PSR#cookpadindia#cookpadgujarati Devyani Baxi -
-
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#Week2#Cookpadindia#Cookpadgujaratiવિન્ટર કિચન ચેલેન્જ Week2 રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્વાદિષ્ટ Ramaben Joshi -
-
More Recipes
ટિપ્પણીઓ (6)