લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કણક બાંધવા માટે પાણી સિવાય બધી સામગ્રી ભેગી કરી મિક્સ કરો.
- 2
હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી સખત કણક તૈયાર કરો. તેલ થી મસળો અને ઢાંકી ને બાજુ પર રાખી દો.
- 3
હવે મિક્સર માં આદુ મરચા પીસી લો. તુવેર અને વટાણા ને અધકચરા પીસી લો.
- 4
હવે કડાઈ માં તેલ મુકો અને આદુ મરચા સાંતળો. તેમાં તુવેર અને વટાણા ઉમેરો અને મીઠું ઉમેરી ચલાવતા રહો. ઢાંકી ને 3 થી 4 મિનિટ પાકવા દો.
- 5
હવે તેમાં શીંગ દાણા ને અધકચરા પીસી ઉમરો. નરીયલ નું ખમણ, ખાંડ અને ગરમ મસાલો ઉમરો. બરાબર મિક્ષ કરો.
- 6
મિશ્રણ ઠંડુ પડે એટલે લીંબુ ઉમરો અને મિક્સ કરો. આમ ખટાશ અને ગળપણ આગળ પડતા હોય છે.
- 7
હવે કણક ફરી થી મસળી લો. હવે તેમાં થી લુવો લઈ પૂરી વણી મસાલો ભરી કચોરી બનાવી લો.
- 8
ગરમ તેલ માં ધીમા તાપે કચોરી ને તળી લો.
- 9
ગરમ ગરમ કચોરી ને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MBR9Week9#cookpadindia#cookpadgujarati Unnati Desai -
લીલવા કચોરી (lilva kachori in gujarati recipe)
#MW3શિયાળા માં લીલી તુવેર એટલે કે લીલવા ના દાણા ખૂબ જોવા મળે અને એમાંથી કચોરી દરેક ના ઘરમાં બને જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર હોવાથી હેલ્થી પણ એટલી જ. Neeti Patel -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલવા ની કચોરી Ketki Dave -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#Famલીલવા કચોરી એટલે લીલી તુવેર ની કચોરી અથવા લીલા વટાણા ની કચોરી અથવા તો લીલા વટાણા અને લીલી તુવેર બંને મિક્સ કરીને પણ બનાવી શકાય છે અહીં મેં લીલી તુવેર ની કચોરી બનાવેલી છે જે અમારા ઘરના બધાને ને ખૂબ જ ભાવે છે. (હું સિઝનમાં તુવેર લઈ લઉં છું અને ફ્રોઝન કરી ને રાખું છું) જેથી કરીને જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય. Hetal Vithlani -
-
-
લીલવા તુવેર ની કચોરી (Lilva Tuver Kachori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#US Sneha Patel -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#LSR#festive#marraige#winter#લીલવા#cookpadgujarati#cookpadindiaશિયાળો એટલે લગ્ન ની સીઝન અને તેમાં પણ જમવા ની ખૂબ જ મજા આવે કારણ શાકભાજી પણ સરસ મળે.લગ્ન માં લીલવા ની કચોરી બહુ ફેમસ બધા ને બહુ ભાવે તો મેં પણ બનાવી અમારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું.મેં લીલવા ને નોનસ્ટિક માં ચડાવ્યા છે પણ લગ્ન માં વધારે માત્રામાં હોય તો ક્રશ લીલવા ને કૂકર માં પણ બાફતા હોય છે જેથી ઝડપ થી બની જાય. Alpa Pandya -
લીલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WLD#MBR7#Week7#post 5#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
ઠંડીમાં તાજા તુવેર ના દાણા ની લીલા લસણ, લીલા ધાણા થી ભરપુર કચોરી ખાવાની ખરેખર ખુબ જ મજા આવે, Pinal Patel -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #farsan #lilvakaxhori #winterkachori #Haretooverdanekikachori #us Bela Doshi -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#week13તુવેરશિયાળાની ઋતુમાં લીલીછમ તુવેર જોવા મળે છે.આ સીઝન માં લીલી તુવેરમાંથી કચોરી,શાક,ઉંધ્યુ, ઢોકળી વિવિધ વાનગી બને છે. Neeru Thakkar -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
#GA4#MW3#LILVA NI KACHORI#TUVER#FRIED/TALELI#COOKPADGUJRATI#COOKPADINDIA શિયાળાની ઋતુ જન્મતાની સાથે જ તાજા લેવાનું આગમન થઈ જાય છે અને તેમાંથી સૌથી પ્રખ્યાત એવી વાનગી લીલવાની કચોરી તો લગભગ બધાને ધ્યાન બનતી જ હોય છે. પ્રસંગોપાત પણ ફરસાણમાં તેનો સમાવેશ થાય છે મે અહી પોપલી ના સ્વરૂપે લીલવાની કચોરી તૈયાર કરી છે. Shweta Shah -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#BW#cookpad_gujarati#cookpadindiaકચોરી એ ભારત નું એક પ્રચલિત તળેલું ફરસાણ છે, જેમાં મેંદા ની પૂરી માં વિવિધ પુરણ ભરી ને કચોરી બને છે. ભારત માં રાજ્ય અને પ્રાંત પ્રમાણે અનેક પ્રકાર ની કચોરી બને છે. લીલવા ની કચોરી એ ગુજરાત ની ,ખાસ કરી ને શિયાળા માં બનતી કચોરી છે. જે લીલવા એટલે કે તુવેર ના દાણા થી બને છે. શિયાળા માં જ્યારે તાજા, કુણા લીલવા મળતા હોય ત્યારે તેની કચોરી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળા માં ઊંધિયું, જલેબી અને કચોરી નું જમણ અવારનવાર થાય છે. Deepa Rupani -
લીલવા ની દાળ કચોરી (Lilva Dal Kachori Recipe In Gujarati)
#BWશિયાળા ને ByeBye કહેતા પહેલા આ રેસિપી જરૂર બનાવજો Daxita Shah -
ચટણી ક્યુબસ(chutney cubes in Gujarati)
#weekmeal3#વિકમીલ3આ એક ફરાળી વાનગી છે. તમે તેને ફરાળ માં લઇ શકો. Komal Dattani -
સુરતી લીલવા તુવેર કચોરી (Surti Lilva Tuver Kachori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR6 Sneha Patel -
લીલવા ની કચોરી(Lilva ni kachori recipe in Gujarati)
#MW3#ફાઈડચેલેન્જ#કચોરી શિયાળાની સિઝન આવે એટલે શાકભાજીઓનો વરસાદ પડે અને તેમાં પણ આ વીકમાં ચેલેન્જ છે અને શિયાળામાં અમારે ત્યાં તો કચોરી સમોસા બધી આઈટમોમાં બનતી જ હોય છે અને મને લીલવાની કચોરી ખાવાની મજા આવે છે અને શિયાળામાં જ શાક સરસ મળતુ હોય છે વટાણા તુવેર સરસ મને...આજે મેં લીલવા દાણા ની કચોરી બનાવી છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
લીલવા ની કચોરી (Lilva Ni Kachori Recipe In Gujarati)
ગુજરાતી પ્રખ્યાત ફરસાણ #GA4 #Week4 #post1 #gujarati LILWA NI KACHORI Kinu -
લીલવા તુવેર ની ભાખરી (Lilva Tuver Bhakri Recipe In Gujarati)
લીલવા તુવેર ની લસણવાળી ભાખરી બ્રેકફાસ્ટ માં બહુજ સરસ લાગે છે અને બધા ને બહુજ ભાવશે. Bina Samir Telivala -
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)